-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ ૯ આપણું ઘર પૃથ્વી PART 1

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ ૯ આપણું ઘર પૃથ્વી PART 1

ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ ૯ આપણું ઘર પૃથ્વી PART 1

9. આપણું ઘર પૃથ્વી

પ્રશ્ન-1 નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો.

1. સૂર્ય ક્યાં તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે?

(A)મંદાકિની
(B)બ્રહ્મોસ
(C)ગંગા
(D)સૂર્યકાંતા

જવાબ. (A) મંદાકિની

2. સૂર્ય પૃથ્વી કરતા કેટલો મોટો છે?

(A)10 લાખ ગણો
(B)13 લાખ ગણો
(C)18 લાખ ગણો
(D)25 લાખ ગણો

જવાબ. (B) 13 લાખ ગણો

૩. સૂર્ય પર કયા વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે?

(A)ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઈડ
(B)ઓક્સિજન અને હાઇડ્રોજન
(C)હાઇડ્રોજન અને નાઈટ્રોજન
(D)હાઈડ્રોજન અને હીલિયમ

જવાબ. (D) હાઇડ્રોજન અને હીલિયમ

4. હાલની કઈ સિસ્ટમ દ્વારા કોઈ પણ સ્થળના અક્ષાંશ-રેખાંશ સરળતાથી જાણી શકાય છે?

(A)AMD
(B)RAM
(C)CPU
(D)GPS

જવાબ. (D) GPS

5. 0° અક્ષાંશવૃત ક્યાં નામે ઓળખાય છે?

(A)ગ્રિનીચ
(B)કર્કવૃત્ત
(C)વિષુવવૃત
(D)મકરવૃત

જવાબ. (C) વિષુવવૃત

6. બે અક્ષાંશવૃતો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે કેટલું અંતર હોય છે?

(A)50 કિમી
(B)100 કિમી
(C)111કિમી
(D)125 કિમી

જવાબ. (C) 111 કિમી

7. નક્ષત્રો કુલ કેટલા છે?

(A)12
(B)27
(C)30
(D)38

જવાબ. (B)27

8. મહારાષ્ટ્રનું કયું સરોવર ઉલ્કા પડવાથી બનેલું હોવાનું મનાય છે?

(A)ચિલ્કા
(B)સાંભાર
(C)લગૂન
(D)કોયના

વાબ. (D) કોયના

9. નેપ્ચુનના વાતાવરણમાં કયો વાયુ છે?

(A)ઈથેન
(B)મિથેન
(C)પ્રોપેન
(D)આપેલ તમામ

જવાબ. (B) મિથેન

10. સૌર મંડળના કયા ગ્રહને 79 ઉપગ્રહો છે?

(A)મંગળ
(B)બુધ
(C)ગુરુ
(D)શુક્ર

જવાબ. (C) ગુરુ

11. ચંદ્રને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતા કેટલા દિવસ લાગે છે?

(A)15
(B)29.5
(C)27
(D)365

જવાબ. (B) 29.5

12. પૃથ્વીનું સ્થાન કયા બે ગ્રહોની વચ્ચે છે?

(A)શુક્ર અને મંગળ
(B)બુધ અને મંગળ
(C)શુક્ર અને શનિ
(D)ગુરુ અને શુક્ર

જવાબ. (A) શુક્ર અને મંગળ

13. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો છે?

(A)પૃથ્વી
(B)બુધ
(C)શુક્ર
(D)નેપ્ચ્યુન

જવાબ. (B) બુધ

14. પૃથ્વીને સૂર્યની ફરતે એક આંટો પૂર્ણ કરવામાં કેટલો સમય લાગે છે?

(A)24 કલાક
(B)30 દિવસ
(C)29.5 દિવસ
(D)365 દિવસ

જવાબ. (D) 365 દિવસ

15. કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ’ જોવા મળે છે?

(A)ચંદ્ર
(B)સૂર્ય
(C)પૃથ્વી
(D)એક પણ નહી.

જવાબ. (A) ચંદ્ર

16. દક્ષિણાયાન કઈ તારીખથી થાય છે?

(A)21મી જૂન
(B)22મી જૂન
(C)22મી ડિસેમ્બર
(D)23મી સપ્ટેમ્બર

જવાબ. (B) 22મી જૂન

17. પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે?

(A)23.5°
(B)66.5°
(C)0°
(D)180°

જવાબ. (A) 23.5°

18. 23.5° ઉ.અ. અને 66.5° ઉ.અ. વચ્ચે કયો કટિબંધ આવેલો છે?

(A)શીત
(B)સમશીતોષ્ણ
(C)ઉષ્ણ
(D)તમામ

જવાબ. (B) સમશીતોષ્ણ

Related Posts

Subscribe Our Newsletter