-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ : 7 વિષય: संस्कृत પાઠ નું નામ: चित्रपदानि 1 त: 3

ધોરણ : 7 વિષય: संस्कृत પાઠ નું નામ: चित्रपदानि 1 त: 3

ધોરણ : 7 વિષય: संस्कृत

પાઠ નું નામ:

चित्रपदानि 1 त: 3

અધ્યયન નિષ્પતિ :

– સાદા શબ્દો, વાકયો સમજપૂર્વક સાંભળે છે.

– સાદા શબ્દો, વાકયો બોલી શકે છે.

– સરળ જોડાક્ષરોવાળા શબ્દોનું અનુલેખન કરે છે.

શૈક્ષણિક મુદ્દા :

– પરિચિત પ્રાણીઓ, પક્ષીઓ વાહનો, ગૃહઉ૫યોગી વસ્તુઓ, શૈક્ષણિક સામગ્રી વગેરેના સંસ્કૃત નામનો ૫રિચય

– શુદ્ઘ ઉચ્ચારણ, ઓળખ, વાંચન

– શબ્દોનું લેખન

શૈક્ષણિક સાધન :

પાઠ્ય પુસ્તક

શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :

વિદ્યાર્થીઓને ચિત્ર બતાવી સંસ્કૃત નામનું શુદ્ઘ ઉચ્ચારણ કરીશ. બોર્ડ પર લખીશ. ફરીથી નામ બોલી વિદ્યાર્થીઓ પાસે અનુકથન કરાવીશ.આ ક્રિયા ત્રણ – ચાર વાર કરાવીશ આ રીતે ચિત્ર દ્વારા ઓળખ કરાવીશ. ચિત્રો તથા શબ્દોના કાર્ડની જોડી બનાવવા જણાવીશ. શબ્દોનું લેખન કરવા જણાવીશ. વિદ્યાર્થીઓ લેખન કરશે.

મૂલ્યાંકન

– ચિત્રો જોઇ સંસ્કૃતમાં નામ જણાવો.

– શબ્દોનું લેખન કરવા જણાવીશ.

Related Posts

Subscribe Our Newsletter