તારીખ 31-01-2023 આજના મુખ્ય સમાચાર
: મુખ્ય સમાચાર:
- પાકિસ્તાનની મસ્જિદ મા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ
- આજથી શરૂ થતું બજેટ સત્ર તોફાની થવાના એંધાણ
- અદાણી ના શેરોમાં ધોવાણ યથાવત મૂલ્યમાં ૭૨ અબજ ડોલર નું ગાબડું
- અંતિમ રાઉન્ડ હવે કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર
:શૈક્ષણિક સમાચાર:
- ધોરણ ૧ મા પ્રવેશ માટે ૬ વર્ષની મર્યાદા માં કોઈ છૂટ છાટ નહીં મળે
- બંને હાથ ગુમાવનાર ને ૧૦૦% વિકલાંગ ગણી વળતર ચૂકવવું જોઈએ: હાઇકોર્ટ
- ગુજકેટ માટે લેટ ફી સાથે આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ
- હવે જુનિયર ક્લાર્ક તેમજ તલાટી ની પરીક્ષા ની ભરતી માટે ફૂલપ્રૂફ સાથે રાજ્ય સરકારની કવાયત
- GPSC યે ૯00 થી વધુ જગ્યાઓ માટેનું ૨૦૨૩ નુંભરતી કેલેન્ડર જાહેર કર્યું
- નર્સિંગ મા ૨૫ હજાર થી વધારે જગ્યાઓ ખાલી પ્રવેશ મુદત માં વધારો
આજના દિન વિશેષ માટે અહીં ક્લિક કરો
આજનો ઈતિહાસ
◆ 31 જાન્યુઆરી,1599માં બ્રિટનની રાણી’ એલિઝાબેથ પ્રથમના આદેશથી ભારતમાં‘બ્રિટેનની પહેલી ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ હતીઆજનો સુવિચાર
"કોઈ વ્યક્તિ ને સમજવા માટે હમેશા ભાષા ની આવશ્યકતા નથી,
ક્યારેક તેનું વર્તન ઘણું બધુ કહી દે છે."