-->

Join Group

Ad Unit (Iklan) BIG

CBI Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા મા 147 જગ્યાઓ પર ભરતી, છેલ્લી તારીખ ૧૫ માર્ચ

CBI Recruitment 2023: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં વિવિધ પોસ્ટ પર ભરતી આવેલી છે. બેંક ક્ષેત્રમા પોતાની કારકીર્દી બનાવવા બનાવવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક છે. વીવીધ પોસ્ટની જગ્યાઓ પર ભરતી કરવા અરજીઓ મંગાવવામાં આવી છે. લાયક ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની આ ભરતી માટે ડીટેઇલ નોટીફીકેશન વાંચીને 15 માર્ચ સુધીમા ઓનલાઈન અરજી કરી શકે છે. વિવિધ મેનેજરની જગ્યાઓ પર ભરતી માટે યોગ્ય શૈક્ષણિક લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારો આ જગ્યાઓ પર અરજી કરી શકે છે.. આ ભરતી અભિયાન અંતર્ગત સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 147 જગ્યાઓ ભરવામાં આવશે.

CBI Recruitment 2023 Brief Detail


Table of Contents

  • CBI Recruitment 2023 Brief Detail

  • સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023
  • સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા ભરતી વેકેન્સી
  • Central Bank of India Recruitment 2023 સીલેકશન પ્રોસેસ
  • એપ્લીકેશન ફી
  • Central Bank of India Bharti 2023 માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે?
બેંકનુ નામCentral Bank of India (CBI)
પોસ્ટનું નામનોટીફીકેશન મુજબ
કુલ જગ્યાઓ147
જોબ લોકેશનસમગ્ર ભારત
અરજી કરવાની છેલ્લી તારીખ15 માર્ચ, 2023
વેબસાઈટcentralbankofindia.co.in

સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023

આ ભરતી માટે ઉમેદવારી કરવા માંગતા ઉમેદવારોએ નોંધ લેવી જોઈએ કે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની કરવાની છેલ્લી તારીખ ૧૫ મી માર્ચ છે. સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા ભરતી 2023ની આ ભરતી માટે પરીક્ષા માર્ચ અથવા એપ્રિલ મહિનામાં લેવામાં આવશે. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની ભરતી માટેનુ આ ભરતી નોટીફીકેશન કુલ 147 જગ્યાઓ પર ભરતી કરવા માટે હાથ ધરવામાં આવી રહી છે. ઉમેદવારો વધુ વિગતો માટે ઓફીસીયલ ડીટેઇલ નોટીફીશન વાંચવુ જરુરી છે.

સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા ભરતી વેકેન્સી

CM – IT (ટેકનિકલ)13 જગ્યાઓ
SM – IT (ટેકનિકલ)36 જગ્યાઓ
મેન – IT (ટેકનિકલ)75 જગ્યાઓ
AM – IT (ટેકનિકલ)12 જગ્યાઓ
CM (ફંક્શનલ)5 જગ્યાઓ
SM (ફંક્શનલ)6 જગ્યાઓ

Central Bank of India Recruitment 2023 સીલેકશન પ્રોસેસ

Central Bank of India Bharti 2023 Selection Process: ઓનલાઈન લેખિત કસોટી, કોડિંગ કસોટી, વ્યક્તિગત ઈન્ટરવ્યુ અથવા બેંક થકી નક્કી કરવામાં આવેલી અન્ય કોઈપણ પદ્ધતિનો સમાવેશ થઈ શકે છે. શોર્ટલિસ્ટેડ ઉમેદવારોને પછીથી ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.

એપ્લીકેશન ફી

આ ભરતી માટે અરજી ફી રૂ 1000 + 18% GST છે. જ્યારે, SC, ST, PWBD અને મહિલા ઉમેદવારોને અરજી ફીની ચુકવણીમાંથી મુક્તિ આપવામાં આવી છે.
CBI Recruitment 2023


સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં ભરતી 2023 નોટિફિકેશનઅહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટેઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરોઅહીં ક્લિક કરો

Central Bank of India Bharti 2023 માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઇ છે?

૧૫ મી માર્ચ ૨૦૨૩

Related Posts

There is no other posts in this category.
Subscribe Our Newsletter