હળદરવાળું દૂધ
-હળદરવાળું દૂધ પીવાથી પાચનક્રિયા સારી રહે છે અને પેટના કેટલાય રોગોથી છુટકારો થાય છે. અલ્સર, ડાયરિયાથી પણ રાહત મળી શકે છે.-ગરમ દૂધમાં થોડી હળદર નાંખી પીવાથી સારી ઊંઘ આવે છે.
-શરીરમાં થતા કોઇ પણ પ્રકારના દુખાવા, કળતરથી છુટકારો મેળવવા માટે હળદરવાળા દૂધનું સેવન કરવાથી ફાયદો થાય છે.
-ગરમ દૂધમાં થોડી હળદર નાંખી પીવાથી શરદી, કફ, ઉધરસથી રાહત મળે છે.
-હળદરવાળું દૂધ પીવાથી હાડકાં પણ મજબૂત બને છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરના રોગોથી છુટકારો મેળવવામાં મદદ મળે છે.
હળદરવાળા દૂધના છે અનેક ફાયદા
-વજન ઘટે છે અને સ્થૂળતામાંથી છુટકારો મળે છે.-ત્વચામાં નિખાર આવે છે, ત્વચા સંબંધી રોગોથી રાહત મળે છે.
-ત્વચા પર કોઈ લાલ ડાઘ બની જાય તો હળદરવાળા દૂધને રૂની મદદથી ત્વચા પર લગાડવું જોઈએ.
-પાચન ક્રિયા સારી રહે છે અને અલ્સર-ડાયેરિયામાં પણ રાહત મેળી રહે છે.
- અનિદ્રાથી છુટકારો મેળવવા માટે હળદરવાળા દૂધનું સેવન કરવું લાભકારી છે.
- શરીરના લોહીને પાતળું કરે છે અને રક્ત વાહિકાઓની ગંદકી પણ સાફ કરે છે.
- સાંધાનો દુઃખાવો, અસ્થમા અને કાનના દુ:ખાવામાં હળદરવાળું દૂધ પીવું.
- કંઈક વાગી જાય ત્યારે પણ હળદરવાળું દૂધ પીવાની સલાહ અપાય છે. તે દુઃખાવો ઓછો કરે છે.
- જો સિઝનલ શરદી-ખાંસી કે કફની સમસ્યા હોય તો પણ આ દૂધ રાહત આપે છે.
હળદરવાળું દૂધ પીવાથી દુર થાય છે આ 13 ભયંકર રોગો જેના કારણે તેને ગોલ્ડન મિલ્ક પણ કહે છે
હળદરવાળું દૂધ પીવાથી દુર થાય છે આ 13 ભયંકર રોગો પછી ભલે કેન્સર હોય કે ગઢિયા, આ ચમત્કારોને કારણે તેને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે.
- આયુર્વેદિકમાં હળદરને સારી એન્ટીબાયોટીકસ માનવામાં આવે છે. તેથી જ તે સ્કીન, પેટ અને શરીરના ઘણા રોગોમાં ઉપયોગમાં આવે છે. હળદરના છોડમાંથી મળી આવતી ગાંઠો જ નહી, પણ તેના પાંદડા પણ ખુબ ઉપયોગી હોય છે. આ તો થઇ હળદરના ગુણોની વાત,
- આવી રીતે દૂધ પણ કુદરતી પ્રતિજેંવિક છે. તે શીર્ણ કુદરતી સંક્રમણ ને અટકાવે છે. હળદર અને દૂધ બન્ને ગુણકારી છે, પણ તેને એક સાથે ભેળવીને લેવામાં આવે તો તેના ફાયદા બમણા થઇ જાય છે. તેને એક સાથે પીવાથી ઘણી આરોગ્યને લગતી તકલીફો દુર થાય છે.
- હળદર અને દુધના ગુણોને લીધે તેને ગોલ્ડન મિલ્ક કહેવામાં આવે છે.
હળદરવાળું દૂધ પીવાથી શું છે ફાયદા |
હળદર અને દુધના 13 અદ્દભુત ફાયદા :
(1) હાડકાઓને પહોચાડે છે ફાયદો : રોજ હળદરવાળું દૂધ લેવાથી શરીરમાં જરૂરી પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. હાડકા સ્વસ્થ અને મજબુત બને છે. તે ઓસ્ટ્રીયોપેરેસીસ ના દર્દીઓ ને રાહત આપે છે.
(2) ગઠીયા દુર કરવામાં છે ઉપયોગી : હળદરવાળા દુધને ગઠીયા ના ઉપચારમાં અને રીયુમેટાઇડ ગઠીયા ને કારણે સોજાના ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવે છે.
(૩) તે, આ સાંધા અને પેશીઓ ને લચીલી બનાવીને દુઃખાવો ઓછો કરવામાં પણ ઉપયોગી બને છે.
(૪) ટોક્સીન્સ દુર કરે છે : આયુર્વેદમાં હળદરવાળા દુધનો ઉપયોગ શોધન ક્રિયામાં કરવામાં આવે છે. તે લોહીના ટોક્સીન્સને દુર કરે છે અને લીવરને સાફ કરે છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ માં આરામ માટે તેનું સેવન ફાયદાકારક છે.
(5) કીમોથેરોપીની ખરાબ અસરને ઓછી કરે છે : એક શોધ પ્રમાણે, હળદરમાં રહેલા તત્વ કેન્સર કોશિકાઓ થી ડીએનએ થી થતા નુકશાનને રોકે છે અને કીમોથેરોપીની ખરાબ અસરને ઓછી કરે છે.
હળદરવાળું દૂધ પીવાથી શું છે ફાયદા |
(૬) કાનના દર્દમાં આરામ મળે છે : હળદરવાળા દૂધનું સેવન કરવાથી કાનના દર્દ જેવી ઘણી તકલીફોમાં રાહત મળે છે. તેનાથી શરીરનો લોહીનો સંચાર વધી જાય છે. જેનાથી દર્દમાં ઝડપથી આરામ મળે છે.
(7) ચહેરો ચમકાવવામાં મદદગાર : રોજ હળદરવાળું દૂધ પીવાથી ચહેરો ચમકવા લાગે છે રૂ ના પૂમડા ને હળદર વાળા દુધમાં પલાળી તે દુધને ચહેરા ઉપર લગાવો. તેનાથી ત્વચાની લાલી અને ચકતા ઓછા થશે. સાથે જ ચહેરા ઉપર તેજ અને ચમક આવશે.
(8) બ્લડ સરક્યુંલેશન ઠીક કરે છે : આયુર્વેદ મુજબ હળદરને બ્લડ પ્યુરીફાયર માનવામાં આવે છે. તે શરીરમાં બ્લડ સરક્યુંલેશનને મજબુત કરે છે. તે લોહીને પાતળું કરનારું અને લીમ્ફ તંત્ર અને લોહી વાહીનીઓ ની ગંદકી સાફ કરનારું હોય છે.
હળદરવાળું દૂધ પીવાથી શું છે ફાયદા |
પોષક તત્વો | પ્રતિ 100 ગ્રામ (હળદર) | 1 કપ દૂધ (244 ગ્રામ દીઠ) |
---|---|---|
પાણી | 12.8 ગ્રામ | 215 ગ્રામ |
ઊર્જા | 312 કેલરી | 146 કેલરી |
પ્રોટીન | 9.68 ગ્રામ | 8 ગ્રામ |
કુલ લિપિડ (ચરબી) | 3.25 ગ્રામ | 7.81 ગ્રામ |
રાખ | 7.08 ગ્રામ | , |
કાર્બોહાઇડ્રેટ્સ | 67.1 ગ્રામ | 11.4 ગ્રામ |
ફાઇબર, કુલ આહાર | 22.7 ગ્રામ | , |
ખાંડ, NIA (NLEA) સહિત કુલ | 3.21 ગ્રામ | 11.7 ગ્રામ |
સુક્રોઝ | 2.38 ગ્રામ | , |
કેલ્શિયમ | 168 મિલિગ્રામ | 300 મિલિગ્રામ |
લોખંડ | 55 મિલિગ્રામ | , |
મેગ્નેશિયમ | 208 મિલિગ્રામ | 29.3 મિલિગ્રામ |
ફોસ્ફરસ | 299 મિલિગ્રામ | 246 મિલિગ્રામ |
પોટેશિયમ | 2080 મિલિગ્રામ | 366 મિલિગ્રામ |
સોડિયમ | 27 મિલિગ્રામ | 92.7 મિલિગ્રામ |
ઝીંક | 4.5 મિલિગ્રામ | 1 મિલિગ્રામ |
તાંબુ | 1.3 મિલિગ્રામ | 0.002 મિલિગ્રામ |
મેંગેનીઝ | 19.8 મિલિગ્રામ | , |
સેલેનિયમ | 6.2 µg | 4.64 µg |
વિટામિન સી, કુલ એસ્કોર્બિક એસિડ | 0.7 µg | , |
થાઇમિન (વિટામિન B1) | 0.058 મિલિગ્રામ | 0.137 મિલિગ્રામ |
રિબોફ્લેવિન (વિટામિન B2) | 0.15 મિલિગ્રામ | 0.337 મિલિગ્રામ |
નિયાસિન (વિટામિન B3) | 1.35 મિલિગ્રામ | 0.256 મિલિગ્રામ |
પેન્ટોથેટિક એસિડ (વિટામિન B5) | 0.542 મિલિગ્રામ | , |
વિટામિન B6 | 0.107 મિલિગ્રામ | 0.149 મિલિગ્રામ |
ફોલેટ | 20 µg | , |
કોલીન | 49.2 મિલિગ્રામ | 43.4 મિલિગ્રામ |
માર માર્યો | 9.7 મિલિગ્રામ | , |
વિટામિન ઇ (આલ્ફા-ટોકોફેરોલ) | 4.43 મિલિગ્રામ | 0.122 મિલિગ્રામ |
વિટામિન K (ફાયલોક્વિનોન) | 13.4 µg | 0.732 µg |
ફેટી એસિડ્સ, કુલ સંતૃપ્ત | 1.84 ગ્રામ | 4.54 ગ્રામ |
ફેટી એસિડ્સ, કુલ મોનોઅનસેચ્યુરેટેડ | 0.449 ગ્રામ | 1.68 ગ્રામ |
ફેટી એસિડ્સ, કુલ બહુઅસંતૃપ્ત | 0.756 ગ્રામ | 0.264 ગ્રામ |
ફેટી એસિડ્સ, ટોટલ ટ્રાન્સ | 0.056 ગ્રામ | , |
ફેટી એસિડ્સ, ટોટલ ટ્રાન્સ મોનોઓનિક | 0.056 ગ્રામ | , |
વિટામિન A (RAE) | , | 78.1 µg |
રેટિના | , | 75.6 µg |
કેરોટીન, બીટા | , | 17.1 µg |
વિટામિન ડી (D2+D3) | , | 2.68 µg |
કોલેસ્ટ્રોલ | , | 29.3 મિલિગ્રામ |
વિટામિન બી 12 | , | 1.32 µg |
(9) મોટાપો ઘટાડો : રોજ એક ગ્લાસ દૂધ અડધી ચમચી હળદર ભેળવીને લેવાથી શરીર સુડોળ થઇ જાય છે. ખાસ કરીને હુફાળા દૂધ સાથે હળદરના સેવનથી શરીરમાં જમા ફેટ્સ ઘટે છે. તેમાં રહેલા કેલ્શિયમ અને બીજા તત્વો શરીર માટે ફાયદાકારક બનીને વજન ઓછું કરવામાં મદદગાર બને છે.
(10) સ્કીન પ્રોબલેમમાં છે રામબાણ : હળદરવાળું દૂધ સ્કીન પ્રોબ્લેમમાં પણ રામબાણ નું કામ કરે છે.
(11) લીવરને મજબુત બનાવે છે : હળદરવાળું દૂધ લીવરને મજબુત બનાવે છે. તે લીવર સાથે જોડાયેલ બીમારીઓથી શરીરની રક્ષા કરે છે અને લીમ્ફ તંત્ર ને સાફ કરે છે.
(12) અલ્સર ઠીક કરે છે : તે એક શક્તિશાળી એન્ટી સેફટીક હોય છે અને આંતરડાને સ્વસ્થ બનાવવાની સાથે સાથે પેટ અને અલ્સર અને કોલાઇટીસ ના ઉપચાર કરે છે. તેનાથી પાચન સારું થાય છે અને અલ્સર, ડાયરિયા અને અપચો નથી થતો.
(13) મહાવારીમાં થતા દર્દમાં રાહત આપે છે: હળદરવાળું દૂધ માહવારીમાં થતા દર્દમાં રાહત આપે છે. ગર્ભવતી મહિલાઓને આ સુનહરું દુધનો સરળ પ્રસવ, પ્રસવ પછી સુધાર, સારું દૂધ ઉત્પાદન અને શરીરને સામાન્ય કરવામાં હળદર વાળું દૂધ લેવું જોઈએ.
(12) શરદી ખાંસી માં રામબાણ : હળદરવાળા દૂધ ના એન્ટીબાયોટીક ગુણને લીધે શરદી ખાસીમાં તે એક ખાસ દવાનું કામ કરે છે. હળદરવાળા દૂધ મુક્ત રેડીક્લસ સામે લડવાવાળી એન્ટી ઓક્સાઈડનો સારો સ્ત્રોત છે. તેનાથી ઘણી બીમારીઓ ઠીક થઇ શકે છે.