Beauty Parlour Kit Sahay Yojana 2023 | મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023
મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 | Free Beauty Parlour Kit Sahay Yojana 2023 | Mafat Beauty Parlour Kit Sahay Yojana Gujarat Online Registration, Objectives, Eligibility & Benefits ,Application Form PDF 2023 | Beauty Parlour Kit Sahay Yojana 2023 આ માહિતીના માધ્યમથી મફત બ્યુટી પાર્લર કીટ સહાય 2023 વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું,
મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 વિગતો
યોજનાનું નામ | બ્યુટી પાર્લર કીટ સહાય 2023 |
હેઠળ | માનવ ગરિમા યોજના 2023 |
નાણાંકીય સહાય | તા:૧૧/૯/૧૮ ના ઠરાવોની સાથે સામેલ ટુલકીટની યાદી મુજબની મર્યાદામાં |
વેબસાઈટ | e-kutir.gujarat.gov.in |
ઊંમર મર્યાદા | ૧૬ વર્ષ થી ૬૦ વર્ષ |
વિભાગનું નામ | કમિશનર, કુટીર અને ગ્રામોદ્યોગ |
બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2023 નો હેતુ
- ગુજરાત સરકાર દ્વારા નિ:શુલ્ક સિલાઈ મશીન યોજના હેઠળ મજૂરો અને ગરીબ મહિલાઓ મફત સિલાઈ મશીન મેળવીને પોતાનું અને પોતાના પરિવારનું સારી રીતે નિભાવ કરી શકશે. આ યોજનાનો એક ઉદ્દેશ્ય મહિલાઓને રોજગાર આપવાનો છે.
- આ યોજના હેઠળ મહિલાઓ સિલાઈ મશીન મેળવીને ઘરે બેસીને પોતાનો રોજગાર શરૂ કરી શકે છે, જેમાંથી તેઓ સારી આવક મેળવી શકે છે. આ યોજનાનો લાભ રાજ્યના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારની આર્થિક રીતે નબળા મહિલાઓ અને શ્રમિક મહિલાઓને આપવામાં આવશે.
મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
- આ મફત સિલાઈ મશીન યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર 18 વર્ષ થી 60 વર્ષની હોવી જોઈએ.
- ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હોવો ફરજીયાત છે. ૦ થી ૧૬નો સ્કોર ધરાવતાં લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી. અથવા .
- .અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
- આ બ્યુટી પાર્લર કીટ સહાય 2023 યોજનાનો લાભ મેળવવા માટે કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય દ્વારા લાભ લેવા માટેની પાત્રતા નક્કી કરેલી છે. જે નીચે મુજબ જણાવેલ છે.
- આ સ્કીમ હેઠળ અરજી કરનાર મહિલાઓની ઉંમર ૧૬ વર્ષ થી ૬૦ વર્ષની હોવી જોઈએ.
- અરજદારના કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂ.૧,૫૦,૦૦૦/- સુધી હોવી જોઇએ તે અંગેનો તાલુકા મામલતદાર અથવા નગરપાલિકા ચીફ ઓફીસર અથવા મહાનગરોમાં મહાનગરપાલિકાના અધિકૃત અધિકારીનો આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે.
- આ યોજના હેઠળ માત્ર દેશની આર્થિક રીતે નબળી મહિલાઓ જ પાત્ર બનશે.
- આ યોજનામાં વિધવા અને વિકલાંગ મહિલાઓ પણ સામેલ થઈ શકે છે અને તેનો લાભ લઈ શકે છે.
બ્યુટી પાર્લર કીટ સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ નું લિસ્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- જન્મ પ્રમાણપત્ર
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ / લાઇસન્સ / લીઝ એગ્રીમેન્ટ / ચૂંટણી કાર્ડ / પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજોમાંથી કોઈપણ એક)
- મોબાઇલ નંબર
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- અભ્યાસના પુરાવા
- વ્યવસાયલક્ષી તાલીમ લીધી હોવાનો પુરાવો
- જો અક્ષમ હોય તો અપંગ તબીબી પ્રમાણપત્ર
- જો સ્ત્રી વિધવા હોય તો તેનું નિરાધાર વિધવા પ્રમાણપત્ર
બ્યુટી પાર્લર કીટ સહાય ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા
- સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ: https://esamajkalyan.gujarat.gov.in/
- તમારી સામે હોમ પેજ ખુલશે
- નાગરિક લૉગિન વિભાગ હેઠળ હોમ પેજ પર, તમારે તમારું વપરાશકર્તા આઈડી, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે.
- હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશે
- આ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
- Beauty Parlour Kit Sahay Yojana માટે અરજી ફોર્મ ભરવા માટેની માહિતીમફત બ્યુટી પાર્લર કીટ યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અહીં ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
- આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
- માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
- ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.
Beauty Parlour Kit Sahay Yojana માટે અરજી ફોર્મ ભરવા માટેની માહિતી
- મફત બ્યુટી પાર્લર કીટ યોજના માટેનું અરજી ફોર્મ PDF ડાઉનલોડ કરી લો. (અહીં ટેબલ માં ફોર્મ ડાઉનલોડ કરવાની Link આપેલ છે.)
- આ ફોર્મ ડાઉનલોડ કરી લીધા પછી તેમાં જરૂરી માહિતી સાચી ધ્યાનથી ભરી લો.
- માગ્યા પ્રમાણેના દરેક પુરાવા તેની પાછળ ઝેરોક્ષ કોપી લગાવવી.
- ફોર્મ ઉપર પાસપોર્ટ સાઇઝ ફોટો ચોટાડી સંબંધિત ઓફિસમાં જઇને ફોર્મ જે તે વિભાગમાં જમા કરાવવું.
|
મફત બ્યુટી પાર્લર કીટ સહાય |
બ્યુટી પાર્લર કીટ સહાય લીંક
FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો
મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના ક્યા વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે ?
કુટિર અને ગ્રામોઘોગ હસ્તકની વિવિધ યોજનાઓનું અમલીકરણ રાજ્ય સરકારના ઉઘોગ અને ખાણ વિભાગના નેજા હેઠળ કમિશનર, કુટિર અને ગ્રામોઘોગ, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના વડપણ હેઠળ તેની તાબા હેઠળની કચેરીઓ મારફતે થઈ રહેલ છે.
મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજના એપ્લિકેશન શરૂ થવાની તારીખ કઈ છે ?
મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ લેવા માટે અરજદારે 01/04/2023 થી ઓનલાઇન ઈ કુટિર પોર્ટલ પર અરજી કરવાની રહેશે
મફત બ્યુટી પાર્લર કીટ સહાય યોજનાનો લાભ લેવા માટે ક્યાં અરજી કરવાની રહેશે?
મફત બ્યુટી પાર્લર કીટ યોજનાનો લાભ લેવા માટે e-kutir.gujarat.gov.in પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે.