-->

Join Group

Ad Unit (Iklan) BIG

Gujarat High Court Peon: હાઇકોર્ટ પટાવાળા વર્ગ 4 કોલ લેટર, 9 જુલાઈના રોજ લેવાશે પરીક્ષા

Gujarat High Court Peon Call Letter 2023: ગુજરાત હાઇકોર્ટ દ્વારા ગુજરાત રાજ્યની નીચલી અદાલતો હસ્તકની પટાવાળા (વર્ગ 4) (જેમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લીફ્ટમેન, હોમ એટેન્ડન્ટ-ડોમેસ્ટિક એટેન્ડન્ટ સહિતનો સમાવેશ થાય છે)ની જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરી હતી જેના કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થઇ ગયા છે. પરીક્ષા તારીખ 09-07-2023.
  • ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023
  • કઇ કઇ પોસ્ટ પર થશે ભરતી?
  • જુઓ કૉલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું?
આ આર્ટીકલમાં મિત્રો આપણે ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023 તેના વિશે માહિતી મેળવવાના છીએ તમને અન્ય કોઈ સમસ્યા હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો.

Gujarat High Court Peon Call Letter 2023

  • પોસ્ટ ટાઈટલ ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023
  • પોસ્ટ નામ Gujarat High Court Bharti 2023 | Gujarat High Court Recruitment 2023
  • કુલ જગ્યા 1499
  • સ્થળ ગુજરાત રાજ્ય
  • સત્તાવાર વેબસાઈટ gujarathighcourt.nic.in
  • hc-ojas.gujarat.gov.in

અરજી પ્રકાર ઓનલાઈન

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા કોલ લેટર 2023

હાઇકોર્ટ પટાવાળા વર્ગ 4 કોલ લેટર

ગુજરાત હાઇકોર્ટ દ્વારા કુલ 1499 HC OJAS PEON Bharti 2023 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે પણ લોકોએ ઓનલાઈન અરજી કરી હતી તેઓનું એક પરીક્ષામાં બેસવાપાત્ર (Eligible) ઉમેદવારનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આજ રોજ પટાવાળા કોલ લેટર 2023 માટેના HC OJAS પર જાહેર કરવામાં આવ્યા છે.

HCG દ્વારા પ્યૂન પ્રોવિઝનલ આન્સર કી જાહેર

પોસ્ટ

  • પ્યૂન

ICE ACADEMY લાઈવ પેપર સોલ્યુશન જોવા માટે અહીં ક્લિક કરો LIVE

WEB SANKUL LIVE પેપર સોલ્યુશન જોવા અહીં ક્લીક કરો LIVE

જ્ઞાન LIVE પેપર સોલ્યુશન જોવા માટે અહીં ક્લિક કરો LIVE

Gujarat High Court Peon Question Paper 2023 ( 09 July 2023 ) Click Here

કઇ કઇ પોસ્ટ પર થશે ભરતી?

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પડેલી આ ભરતીમાં વર્ગ-4 માટેની જગ્યાઓ પર આવેદન મંગાવવામાં આવ્યા છે. ખાલી જગ્યાઓમાં પટાવાળા, ચોકીદાર, જેલ વાર્ડર, સ્વીપર, વોટર સર્વર, લિફ્ટ મેન, હોમ અટેન્ડન્ટ તથા ડોમેસ્ટિક અટેન્ડન્ટની જગ્યા પર ભરતી કરવામાં આવી રહી છે.
જુઓ કૉલ લેટર ડાઉનલોડ કેવી રીતે કરવું?સૌથી પહેલાં તમે હાઈકોર્ટ ગુજરાત વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
  • ત્યાર બાદ, તમારો યુઝર આઈડી 8 અંકનો કન્ફર્મેશન નંબર દાખલ કરો
  • પછી, પાસવર્ડ માં તમારી જન્મ તારીખ (DDMMYYYY) દાખલ કરો
  • હવે Captcha Code દાખલ કરો.
  • છેલ્લે login બટન પર ક્લિક કરો અને તમારો કૉલ લેટર ડાઉનલોડ કરો

Gujarat High Court Peon: હાઇકોર્ટ પટાવાળા વર્ગ 4 કોલ લેટર, 9 જુલાઈના રોજ લેવાશે પરીક્ષા 3
હેલ્પ લાઇન નંબરHelpdesk no: 6268030939 / 6268062129
Email: hc.helpdesk2023@gmail

નોંધ: કોલ લેટર Download કે કોઈ અન્ય પ્રકારની સમસ્યા નો સામનો કરવો પડે તો હાઇકોર્ટ ના હેલ્પલાઈન પર તાત્કાલિક Contact કરી લેવો

Gujarat High Court Peon Call Letter 2023અહીં ક્લિક કરો
ઓફિસિયલ વેબસાઈટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

ગુજરાત હાઇકોર્ટ પટાવાળા પરીક્ષા 2023 તારીખ કઈ છે?

ગુજરાત હાઇકોર્ટ પ્યુન કોલ લેટર ડાઉનલોડ કઈ રીતે કરશો?

Gujarat High Court Peon: હાઇકોર્ટ પટાવાળા વર્ગ 4 કોલ લેટર, 9 જુલાઈના રોજ લેવાશે પરીક્ષા
ગુજરાત હાઈકોર્ટના પટાવાળાનો કોલ લેટર 2023 ડાઉનલોડ કરો, ગુજરાત હાઈકોર્ટ (HC) એ પટાવાળાની પરીક્ષા 2023 માટે કોલ લેટર પ્રકાશિત કર્યો, 09 જુલાઈ 2023ના રોજ પટાવાળાની પરીક્ષા

Related Posts

Subscribe Our Newsletter