Mobile phone Tips: શું તમારો મોબાઈલ હેંગ થઈ છે? અથવા ગરમ થઈ જાય છે? તો આ સમસ્યા માટે ઉપયોગી 4 ટિપ્સ
Mobile phone Tips: શું તમારો મોબાઈલ હેંગ થઈ છે? અથવા ગરમ થઈ જાય છે? આજકાલ બધા લોકો સ્માર્ટ મોબાઈલ ફોન નો ઉપયોગ કરતાં હોય છે. અને આ સ્માર્ટ ફોનમાં જુદી જુદી એપ્લીકેશન તથા જુદા જુદા પ્રકારની ગેમ્સ હોય છે. આ બધી એપ તથા ગેમ્સ દ્વારા તમારો મોબાઈલ હેંગ થવો તથા મોબાઈલ ગરમ થવાની સમસ્યા થતી હોય છે. આવી સમસ્યા માથી છુટકારો મેળવવા અમે તમારા માટે કેટલીક અગત્યની Mobile phone Tips લઈને આવ્યા છીએ. તો ચાલો જાણીએ નીચે મુજબ આ ટિપ્સ વિશે.
Mobile phone Tips
આજકાલ આ ના યુગમાં લોકો માટે મોબાઈલ ફોન નો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે. લોકો પોતાના કામ અર્થે તથા મનોરંજન માટે મોબાઈલ ફોન નો ઉપયોગ કરતાં હોય છે. આ ફોનમાં જ્યારે લોકો ગેમ્સ રમવા માટે કરે છે ત્યારે તેમનો ફોન ગરમ થઈ જાય છે. તથા થોડા સમય બાદ ફોન હેંગ થવાની સમસ્યા થવા લાગે છે. અને ફોન બગડી જવાનો ડર લાગતો હોય છે. ત્યારે Mobile phone Tips માં અગત્યના સ્ટેપ વિશે ચર્ચા કરીએ જેથી તમારો ફોન ગરમ થવાની સમસ્યા ઓછી થઈ શકે છે. ચાલો જાણીએ.
ફોન હેંગ તથા ગરમ થવો
તમને જણાવી દઈએ કે ફોનમાં લાગેલું પ્રોસેસર background માં પણ ઘણી વસ્તુઓ ચાલુ રહે છે. આ કારણોસર, ઘણી વખત ગેમિંગ તથા Multitasking કરતી વખતે, ફોન હેંગ થઈ જાય છે અને ગરમ થવા લાગે છે. આ માટે તમને અહીં ચાર રીતો જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી ફોન હેંગ થવો તથા ગરમા થવાની સમસ્યામાં ઘટાડો થઈ શકે છે.Step 1
સૌથી પહેલા તમારે સેટિંગ્સમાં જઈને લોકેશન પર જવું પડશે. આ પછી તમને Improve Accuracy નો ઓપ્સન દેખાશે. અહીંથી તમારે Wi-Fi Scanning અને Bluetooth Scanning નો ઓપ્સન બંધ કરવાનો રહેશે. આ beckgroung માં ચાલતી પ્રક્રિયાને ઓછી કરશે.Step 2
બીજી રીત એ છે કે તમારે સેટિંગ્સ પછી Apps માં જવું પડશે. પછી અહીંથી તમારે Google Play Servie પસંદ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંથી તમારે storage માં જવાનું છે. પછી તમારે અહીંથી Clear Cache ના ઓપ્સન પર Tap કરવાનું રહેશે. આ તમારી Junk ફાઇલો કાઢી નાખશે.ત્યારબાદ તમારે સ્ટોરમાં Application વિગતો પર પાછા આવીને તેને inactive કરવું પડશે. આ પછી ફોનને બંધ અને ચાલુ કરવો પડશે. આ પહેલાની Junk ફાઇલો કાઢી નાખવામાં આવશે. ત્યાર બાદ હવે તમારે સેટિંગ્સમાં જવું પડશે. બાદ માં તમને Software Information નો ઓપ્સન દેખસે. ત્યાર બાદ તમારે Build Number પર 7 વખત ટેપ કરવાનું રહેશે. ખરેખર આ તમારા ફોનમાં ડેવલપર ઓપ્સન ચાલુ કરશે.
Step 3
તમે પાછા આવીને આ ઓપ્સનને Access કરી શકો છો. આ ઓપ્સનની અંદર આવતાં, તમારેWindow animation scale, transition animation scale અને animator duration scale પર જઈને .5x સિલેક્ટ કરવાનું રહેશે. બાદમાં નીચે આવવા પર, તમને Background Process Limit નો ઓપ્સન દેખાશે. આમાં, તમારે મિનિમમ 1 પ્રક્રિયાનો ઓપ્સન પસંદ કરવો પડશે. આમ કરવાથી, તમારા ફોનના પ્રોસેસરનું background task ઓછું થઈ જશે. અને આ સમસ્યામાં રાહત થશે.Step 4
આ પછી, ચોથુ સ્પેટ એ છે કે તમારે Phone Master નામની એપ્લીકેશન ડાઉનલોડ કરવી પડશે. પછી તેની અંદર આવો અને Phone cooler ને સિલેક્ટ કરો. આ સાથે, તમારી Apps જાહેર થશે, જે તમે લાંબા સમયથી Access નથી કરી. પછી તમારે અહીં Cool down ઓપ્સન પર ટેપ કરવાનું રહેશે. પછી તે ફોનને સાફ કરશે. આ તમામ સ્ટેપથી તમારા ફોનમાં રહેલી ગર થવાની સમસ્યા માથી છુટકારો મેળવી શકો છો.