-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ : 7 વિષય: संस्कृत પાઠ નું નામ: (2) मेघो वर्षति

ધોરણ : 7 વિષય: संस्कृत પાઠ નું નામ: (2) मेघो वर्षति


ધોરણ : 7 વિષય: संस्कृत

પાઠ નું નામ:

(2) मेघो वर्षति

અધ્યયન નિષ્પતિ :

– સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) સાંભળે છે અને સમજે છે.

– સરળ ૫દ્યો (સુભાષિતો, પ્રહેલિકા, ગીતો) નો શુદ્ઘ પાઠ કરે છે.

– સાદા, સરળ, ગેય, સુભાષિતો અને ગીતો (પદ્યાંશો) નું લયબદ્ઘ પઠન અને ગાન કરે છે.

– સરળ અને જોડાક્ષરોવાળાં વાકયોનું અનુલેખન કરે છે.

– સાદા ૫દોનું શ્રૃતલેખન કરે છે.

શૈક્ષણિક મુદ્દા :

– ગીતનું આદર્શ ૫ઠન

– વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન

– ગીતનું ભાવવાહી ગાન

– વિદ્યાર્થીઓ દ્વારા સામુહિક તથા વ્યક્તિગત ગાન

– નામ ૫દો તથા શબ્દોનો ૫રિચય – વર્ષાઋતુનું વર્ણન

– વર્ષાગીતનું ગાન

– જૂથ ચર્ચા તથા પ્રશ્નોતરી

– સ્વાઘ્યાય ચર્ચા

શૈક્ષણિક સાધન :

પાઠ્ય પુસ્તક

શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :

વિદ્યાર્થીઓ સમક્ષ ગીતનું આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન કરાવીશ. ગીતનું ભાવવાહીગાન કરીશ. વિદ્યાર્થીઓ સમુહમાં તથા વ્યક્તિગત ગાન કરશે. એકમમાં આવતા નામ૫દો અને શબ્દોનો ૫રિચયક કરાવીશ.ક વર્ષાઋતુનું વર્ણન કરીશ. અન્ય વર્ષાગીતનું અનુગાન કરાવીશ. જૂથચર્ચા તથા પ્રશ્નોતરી કરીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.

મૂલ્યાંકન

– ગીત કંઠસ્થ કરવા જણાવીશ.

– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.

Related Posts

Subscribe Our Newsletter