-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ 7 સંસ્કૃત – ૧. चित्रपदानी १ त: ३

ધોરણ 7 સંસ્કૃત – ૧. चित्रपदानी १ त: ३



આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.
१. ખુરશી નો સંસ્કૃત શબ્દ શબ્દ સંસ્કૃત શબ્દ શબ્દ આપો.

अ.कट:

ब. चषक:

क.आसन्द: √

ड.शयनम्

२. દડા નો સંસ્કૃત શબ્દ આપો.

अ.मर्कट:

ब.कन्दुक: √

क.समीकर:

ड.आसन्द:

३. થેલા નો સંસ્કૃત શબ્દ આપો

अ. स्यूत: √

ब.पादप:

क.कट:

ड.पर्यङ्क:

४. પ્યાલો / ગ્લાસ નો સંસ્કૃત શબ્દ આપો.

अ.शय्या

ब.कट:

क.चषक: √

ड.आसन्द:

५. મોબાઈલ નો સંસ્કૃત શબ્દ આપો.

अ.भ्रमणभाष: √

ब. दण्ड दीप:

क.आसन्द:

ड.मर्कट:

६. વૃક્ષ નો સંસ્કૃત શબ્દ આપો

अ.चरण:

ब. पादप: √

क.कट:

ड. पाद:

७. પર્વત નો સંસ્કૃત શબ્દ આપો

अ. कन्दुक:

ब. मापिका

क.पर्वत: √

ड.कट:

८. પલંગ નો સંસ્કૃત શબ્દ આપો.

अ. आसन्द:

ब.शयनम्

क.पर्यङ्कः √

ड.कट:

९. વાનર નો સંસ્કૃત શબ્દ આપો.

अ. मर्कट: √

ब.मकर:

क.काक:

ड.चरण:

१०. ટ્યુબલાઈટ નો સંસ્કૃત શબ્દ આપો.

अ.पत्रभार:

ब.दण्डदीप: √

क.पादप:

ड.चरण:

११.कट: નો ગુજરાતી અર્થ આપો.

अ.વૃક્ષ

ब. પલંગ

क.ચટાઈ √

ड.પર્વત

१२.स्यूत:નો ગુજરાતી અર્થ આપો.

अ. પલંગ

ब.ચટાઈ

क. થેલો √

ड.પર્વત

१३.समीकर:નો ગુજરાતી અર્થ આપો.

अ.ચટાઈ

ब.ઇસ્ત્રી √

क.પત્રભાર

ड.ટ્યુબલાઈટ

ખાલી જગ્યા પૂરો.


१. વૃક્ષ એટલે ______।

= पादप:

२.______એટલે થેલો.

=स्यूत:

३.દડા ને સંસ્કૃતમાં ______કહેવામાં આવે છે.

=कन्दुक:

४. ______એટલે कट: .

=ચટાઈ

५. ______એટલે आसन्द: .

=ખુરશી

६. _______એટલે भ्रमण भाष:

= મોબાઈલ

७. ______એટલે पत्रभार:

=પેપટવેઇટ

८._______એટલે ટ્યુબલાઈટ

= दण्डदीप:

९. પગ ને સંસ્કૃત માં ______ કહેવામાં આવે છે.

=चरण:

१०. _______એટલે चषक:

=પ્યાલો

સાચા શબ્દ પણ ખરું કરો કરો ખરું કરો કરો.

कट: – પલંગ / ચટાઈ √

चषक: – થેલો / પ્યાલો √

कन्दुक: – દડો √ / કાગડો

मर्कट: – મગર/વાંદરો √

समीकर: – પેપરવેઇટ / ઇસ્ત્રી√

चित्रपदानि – २

આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ લખો.

१. હોડી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?

अ.तुला

ब.मापिका

क.शुचिका

ड.नौका √

२. સાવરણીને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?

अ.कुञ्चिका

ब.निश्रेणी

क.रन्ध्रिका

ड.सम्मार्जनी √

३. માળા ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?

अ. बाला

ब.जपमाला √

क. योजिनी

ड.मापिका

४. ખિસકોલી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?

अ. मापिका

ब.वृक्ष शायिका √

क.बाला

ड.योजिनी

५. ટપાલ પેટી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?

अ.अग्नि पेटिका

ब. पत्र पेटिका √


क.मापिका

ड.सम्मार्जनी

६. સોય ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે?

अ.शुचिका √

ब. अग्नि पेटिका

क.मापिका

ड. पत्र पेटिका

७. अग्नि पेटिका નો ગુજરાતી અર્થ શું થાય ?

अ.માચીસ √

ब.બાળા

क.નિસરણી

ड.કીડી

८. बालिका નો ગુજરાતી અર્થ શું થાય?

अ. કીડી

ब.ખિસકોલી

क.સોય

ड.બાળા √

९. पिपीलिका નો ગુજરાતી અર્થ શું થાય ?

अ. કીડી √


ब.હોડી

क.ફૂટપટ્ટી

ड.ચાવી

१०. નિસરણી શબ્દ નો સંસ્કૃત શબ્દ આપો.

अ.मापिका

ब.योजिनी

क.सम्मार्जनी

ड.निश्रेणी √


११. પંચ મશીન શબ્દ નો સંસ્કૃત શબ્દ આપો.

अ.रन्ध्रिका √


ब. योजिनी

क.मापिका

ड.शुचिका

१२. वृक्ष शायिकाને ગુજરાતી માં શું કહેવામાં આવે છે ?

अ. ખિસકોલી √


ब.માળા

क. ડાળીઓ

ड.વનસ્પતિ

१३. ચાવી ને સંસ્કૃત માં શું કહેવામાં આવે છે ?

अ.मापिका

ब.कुञ्चिका √

क.सम्मार्जनी

ड.बालिका

ખાલી જગ્યા પૂરો.

१. નિસરણી એટલે _______

= निश्रेणी

२. कुञ्चिका એટલે______ .

=ચાવી

३. માચીસ ને સંસ્કૃતમાં _______કહેવામાં આવે છે.

=अग्नि पेटिका

४. હોડી એટલે_______ .

=नौका

५. પંચમશીન એટલે_______ .

=रन्ध्रिका

६.अग्निपेटिका એટલે______.

= માચીસ

७. ખિસકોલી એટલે________

=वृक्षशायिका

८ માળા ને સંસ્કૃતમાં._______ કહેવામાં આવે છે

= जपमाला

९. ટપાલ પેટી ને સંસ્કૃત માં ______ કહેવામાં આવે છે.

=पत्र पेटिका

१०.કીડીને સંસ્કૃતમાં_______કહેવામાં આવે છે.

=पिपीलिका

સાચા શબ્દ પણ ખરું કરો કરો ખરું કરો.
ટપાલ પેટી पत्र पेटिका√ / अग्नि पेटिका
बाला બાળકી√/ મહિલા
કીડી पिपीलिका√ / कुञ्चिका
પંચ મશીન रन्ध्रिका√ / शुचिका
ફૂટ્ટપટી मापिका√ / योजिनी


Related Posts

Subscribe Our Newsletter