-->

Join Group

Ad Unit (Iklan) BIG

હવે મોબાઇલમાં મેળવો જમીનના જૂના રેકોર્ડ 7/12@anyror.gujarat.gov.in

હવે મોબાઇલમાં મેળવો જમીનના જૂના રેકોર્ડ 7/12@anyror.gujarat.gov.in

હવે મોબાઇલમાં મેળવો જમીનના જૂના રેકોર્ડ: 7/12 અને 8-અ ના દાખલા ઘરે બેઠા મેળવો ઓનલાઈન, Land Record System Online,

Table of Contents
  • મોબાઇલમાં મેળવો જમીનના જૂના રેકોર્ડ
  • Land Record System Online
  • AnyRoR પોર્ટલ ગુજરાત માહિતી
  • AnyRoR કે i-ORA પોર્ટલ પરથી મેળવો DIgital Signed નકલ
  • 7/12 અને 8-અ ના દાખલા ઓનલાઈન મેળવવા નીચેની બાબતો અનુસરો

મોબાઇલમાં મેળવો જમીનના જૂના રેકોર્ડ

હાલ રાજય સરકારના રેવેન્યુ વિભાગ દ્વારા જમીનના રેકોર્ડની સિસ્ટમ ને ઓનલાઈન વિકસાવવામાં આવેલ છે. મોબાઇલમાં મેળવો જમીનના જૂના રેકોર્ડ,જેને ગુજરાત ઇ ધરા તરીકે ઓળખવામાં આવે છે.જેને હાલ કેન્દ્ર સરકાર દ્વારા બિરદાવવામાં આવેળ છે જેની પ્રસંશા પણ કરવામાં આવેલ છે. ઘરે બેઠા પોતાની જમીનના દાખલાઓ મેળવી શકાય છે તે અર્થે રાજ્ય સરકારનો ખૂબ જ મહત્વ પૂર્ણ નિર્ણય કહી શકાય. આ નિર્ણય ખેડૂતોના હિત માટે કહેવામા આવેલ છે. હવે ખેડૂતો Land Record નમૂના 7/12 અને 8-અ વગેરે ડાઉનલોડ કરી શકશે.

Land Record System Online

જે પણ Land Record System Online વિકસાવવામાં આવેલ છે જેમાં નકલ પર QR કોડ મૂકવામાં આવેલ હશે. મોબાઇલમાં મેળવો જમીનના જૂના રેકોર્ડ,જેથી તેની તપાસની ઓનલાઈન કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ખાતરી કરી શકશે.રાજ્યના નાગરિકોને મહેસૂલી સેવાના તમામ આધારો ખૂબ જ સરળતાથી મળી રહે પારદર્શકતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા i-ORA પોર્ટલ જેવી યોજનાઓ હાથ ધરવામાં આવેલ છે. જેથી સમય અને નાણાની બચત કરી શકાય.

આ પણ વાંચો
આધારકાર્ડ ખોવાઈ જાય તો? આધાર નંબર ભુલાઈ જાય તો? How to Retrived AADHAR ? 2 મિનિટમાં જાણો તમામ માહિતી

AnyRoR પોર્ટલ ગુજરાત માહિતી

પોસ્ટ નું નામઓનલાઈન 7/12 અને 8-અ
ભાષાગુજરાતી અને અંગ્રેજી
હેતુખેડૂતો ઘરે બેઠા ઓનલાઈન જમીનના રેકોર્ડ કાઢી શકે
લાભાર્થીગુજરાતનાં તમામ કિશાનો
ઓફિશિયલ વેબસાઇટhttp://anyror.gujarat.gov.in
ઓફિશિયલ વેબસાઇટhttp://iora.gujarat.gov.in

AnyRoR કે i-ORA પોર્ટલ પરથી મેળવો DIgital Signed નકલ

જમીનના રેકોર્ડ મેળવાવા માટે સૌપ્રથમ તો AnyRoR (http://anyror.gujarat.gov.in) અથવા i-ORA (http://iora.gujarat.gov.in) પોર્ટલ ની મુલાકાત લો. AnyRoR કે i-ORA પોર્ટલ જ્યાં ચોથા નંબર પર દેખાતા Land Record-Rural પર ક્લિક કરો. ત્યાં ક્લિક કરવાથી વિવ્ધ બાબતો ખુલશે. જે વિગતો જોઈતી હોય તે મુજબ પસંદ કરી ડાઉનલોડ કરો.આ પણ વાંચો : 

7/12 અને 8-અ ના દાખલા ઓનલાઈન મેળવવા નીચેની બાબતો અનુસરો

  • સૌપ્રથમ તો AnyRoR (http://anyror.gujarat.gov.in) અથવા i-ORA (http://iora.gujarat.gov.in) પોર્ટલ ની મુલાકાત લો.
  • AnyRoR કે i-ora પોર્ટલના મુખ્ય પાનાં પર દર્શાવેલ Digitally Signed RoR ડિજિટલ સાઇન્ડ ગામ નમૂના નંબર પર ક્લિક કરો.
  • તમારો મોબાઇલ નંબર દાખલ કરો.
  • જે કેપચા કોડ દેખાય છે તેને નીચેના બોક્ષમાં દાખલ કરવા અને જો કેપચા કોડ ના સમજાય તો Refresh બટન પર ક્લિક કરવાથી ફરીથી નવા કેપચા કોડ દેખાશે.
  • ત્યારબાદ Generate OTP પર ક્લિક કરી રાહ જુવો , આપણે જે મોબાઈલ નંબર નાખ્યો છે તે નંબર પર વેરિફિકેશન કોડ આવશે


  • મોબાઇલમાં મેળવો જમીનના જૂના રેકોર્ડમોબાઇલમાં જ્યારે વેરિફિકેશન કોડ આવે છે તેને Textbox માં દાખલ કરી પછી Login પર ક્લિક કરો.
  • જ્યારે ટીએમે લૉગિન થશો ત્યારે Digitally Signed ગામના અનમુના મેળવવા માટેનું ફોર્મ ઓપન થશે.
  • જે ફોરમમાં ખેડૂતે ગામના નમૂના નંબરની વિગત જેમાં અગમ તાલુકો, જિલ્લો પસંદ કરવાના રહેશે. જેમાં સર્વે નંબર, બ્લોક નંબર, ખાતા નંબર, નોંધ નંબર પસંદ કરી ADD VILLAGE FORM પર ક્લિક કરો.
  • ઉપરા જણાવેલ તમામ વિગતો મુજબ Add Village ફોર્મ પર ક્લિક કરી યાદી બનાવો.
  • આવી યાદી બન્યા બાદ ગામ નમૂનાની યાદીની ચકાસણી કરી Procced For Payment પર ક્લિક કરો.
  • અને જો આપણે કોઈ ભૂલ લાગતી હોય કે કોઈ સુધારો કરવો હોય તો Cancel Request પર ક્લિક કરી ફોર્મ Cancel કરી શકાશે.
  • અને જો તમે એન્ટર કરેલી માહિતી બરાબર હોય તો “Pay Amount” પર click કરી જરૂરી રકમની ઓનલાઇન ચુકવણી કરો.
  • નોંધ:- A) ગામ નમૂના માટે ફી Online જ ભરવાની છે. B) ઓનલાઈન રકમ ભરતાં પહેલાં ઓન-લાઈન પેમેન્ટ કરવા અંગેની પોર્ટલના મુખ્ય પેજ પર દર્શાવેલ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી લેવી.
  • પેમેન્ટની ચુકવણી કર્યા બાદ ડિજિટલ ગામ નમૂના નંબર Download કરવા માટે સ્ક્રીન પર મળશે. જેમાં “Download RoR” પર ક્લિક કરીને ડીજીટલ ગામ નમૂના ડાઉનલોડ કરી શકાશે.
  • નોંધ:- 1) જો રકમની ચુકવણી કર્યા બાદ કદાચ ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર થયેલા ન હોય તો “Generate RoR” પર ક્લિક કરી ડીજીટલ ગામ નમૂના નંબર તૈયાર કરવાના રહેશે.
  • ડીજીટલ ગામ નમૂના નંબર તમારા login માં 24 કલાક સુધી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ રહેશે. ત્યારબાદ લોગીનમાંથી રદ થશે.
  • Digital Gam Namuna Number માં ડીજીટલ સાઇન્ડ હોય છે. જેને રાજ્ય સરકાર દ્વારા માન્ય માન્ય નકલ તરીકે ગણવામાં આવેલ છે.
  • ડીજીટલ ગામ નમૂના નંબરમાં દર્શાવેલ QR Code સ્કેન કરવાથી કોઈપણ વ્યક્તિ કે સંસ્થા તેને સર્વરની કોપીની ખરાઈ તેમજ ચકાસણી કરી શકશે.
AnyRoR Gujarat Websiteઅહિયાં ક્લિક કરો
i-ORA Gujarat Portalઅહિયાં ક્લિક કરો
resultguj Home Pageઅહિયાં ક્લિક કરો

Related Posts

There is no other posts in this category.
Subscribe Our Newsletter