-->

Join Group

Ad Unit (Iklan) BIG

આધારકાર્ડ ખોવાઈ જાય તો? આધાર નંબર ભુલાઈ જાય તો? How to Retrived AADHAR ? 2 મિનિટમાં જાણો તમામ માહિતી

આધારકાર્ડ ખોવાઈ જાય તો? આધાર નંબર ભુલાઈ જાય તો? How to Retrived AADHAR ? 2 મિનિટમાં જાણો તમામ માહિતી

આધારકાર્ડ ખોવાઈ જાય તો? આજે આધાર કાર્ડ એ ખુબજ મહત્વનો આધાર પુરાવો છે.આધાર નંબર પણ ખૂબ જ અગત્યની બાબત છે. આધાર નંબર ભુલાઈ જાય તો? આધાર નંબર શિક્ષણ,બઁક, વ્યવસાય વગેરે બાબતોમાં ખુબ જ ઉપયોગી બાબત છે. જો આધાર નંબર યાદ ન હોય ત્યારે How to Retrived AADHAR ? આધાર નંબર કેવી રીતે લાવવો, જાણવો તે બાબતો અહી અમે સમજાવીશુ.

આધારકાર્ડ ખોવાઈ જાય તો?

આધારકાર્ડ એ ખૂબ જ અગત્યનો દાતાવેજ છે. આજે કોઈ પણ બાબતમાં આધારકાર્ડ એ ખૂબ જ જરૂરી બાબત છે. જ્યારે કોઈ શૈક્ષણિક યુનિટમાં જઈએ કે ધનધારથે ક્યાય નોકરી માટે પણ અરજી કરવાની થાય,. બાંકમાં ખાતું ખોલાવવા કે બાંકા માં નાણાકીય વ્યવહારો માટે પણ આધાર કાર્ડ ખૂબ જ જરૂરી છે અને જો એ આધારકાર્ડ ખોવાઈ જાય તો? આપણે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરકો પડે છે.

આ પણ વાંચો
હવે મોબાઇલમાં મેળવો જમીનના જૂના રેકોર્ડ 7/12@anyror.gujarat.gov.in

આધાર નંબર ભુલાઈ જાય તો?

આપણે આપનું આધાર કાર્ડ હંમેશા સલામત જગ્યાએ મૂકતાં હોઈએ છીએ. કારણ કે તે ખૂબ જ જરૂરી આધાર પુરાવો કહેવાય. એવા સમયે જો આપના થી આધાર કાર્ડ ભુલાઈ જાય છે અથવા તો ખોવાઈ જાય છે અને આવો સોળ આંકડાનો નંબર પણ આપણને યાદ હોતો નથી. તેવા સમયે એ નામબાર મેળવવા માટે સરકાર દ્વારા retrived adhaar નામની એક સુવિધા આપવામાં આવેલ છે. જે બાબતે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું

આધારકાર્ડ ખોવાઈ જાય તો?

How to Retrived AADHAR?

જ્યારે આપનું આધારકાર્ડ ખોવાઈ જાય છે ત્યારે તે આધાર કારની આપણને ખુબા જ તાતી જરૂરિયાત હોય છે તેવા આપણને આધાર નંબર પણ યાદ હોતો નથી તો ત્યારે How to Retrived AADHAR? આપણે શું કરી શકીએ. ઘણા લોકો આવું ન બને તેથી
તેમની આધાર માહિતીને હંમેશા ભૌતિક નકલ સાથે રાખવાને બદલે સોફ્ટ કોપીના રૂપમાં લઈ જઈ શકે છે. છતાં પણ ઘણીવાર એવું બને છે કે આધારકાર્ડ ખોવાઈ જાય કે નંબર ભુલાઈ જાય ત્યારે Adhaar Retrived નામની સુવિધા વિષે જાણવું ખૂજ જ જરૂરી છે.

Related Posts

Subscribe Our Newsletter