-->

Join Group

Ad Unit (Iklan) BIG

Gujarat all CM List 1961 to 2022 full List ગુજરાતના મુખ્યમંત્રીઓની યાદિ સમયગાળા સાથે

Gujarat all CM List: ગુજરાતના અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓનુ લીસ્ટ આપેલ છે, 1961 થી અત્યાર સુધીના તમામ મુખ્યમંત્રીઓનુ લીસ્ટ આપેલ છે. જે આપને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમા ઉપયોગી બનશે.Gujarat all CM List

Gujarat all CM List

1). ડો. જીવરાજ મહેતા

મુખ્યમંત્રી તરીકે સમયગાળો: 1 મે 1960 થી 19 સપ્ટેમ્બર, 1963

2). શ્રી બળવંતરાય મહેતા

મુખ્યમંત્રી તરીકે સમયગાળો: 25 ફેબ્રુઆરી, 1963 થી 19 સપ્ટેમ્બર, 1965

3). શ્રી હિતેન્દ્ર દેસાઇ

મુખ્યમંત્રી તરીકે સમયગાળો:

>> 19 સપ્ટેમ્બર, 1965 થી 3 એપ્રિલ, 1967

>> 3 એપ્રિલ, 1967 થી 12 મે, 1971

4). શ્રી ઘનશ્યામ ઓઝા

મુખ્યમંત્રી તરીકે સમયગાળો: 17 માર્ચ 1972 થી 17 જુલાઇ 1973

5). શ્રી ચીમનભાઈ પટેલ

મુખ્યમંત્રી તરીકે સમયગાળો:

>> 17 જુલાઇ, 1973 થી 9 ફેબ્રુઆરી, 1974

>> 4 માર્ચ, 1990 થી 17 ફેબ્રુઆરી, 1994

6). શ્રી બાબુભાઈ પટેલ

મુખ્યમંત્રી તરીકે સમયગાળો:

>> 18 જૂન, 1975 થી 12માર્ચ, 1976

>> 11 એપ્રિલ, 1977 થી 17 ફેબ્રુઆરી, 1980

7). શ્રી માધવસિંહ સોલંકી

મુખ્યમંત્રી તરીકે સમયગાળો:

>> 25 ડિસેમ્બર, 1976 થી 11 એપ્રિલ, 1977

>> 6 જૂન, 1980 થી 6 જુલાઇ, 1895

>> 10 ડિસેમ્બર, 1989 થી 3 માર્ચ, 1990

8). શ્રી અમરસિંહ ચૌધરી

મુખ્યમંત્રી તરીકે સમયગાળો: 6 જુલાઇ, 1985 થી 9 ડિસેમ્બર, 1989

9). શ્રી છબીલદાસ મહેતા

મુખ્યમંત્રી તરીકે સમયગાળો: 17 ફેબ્રુઆરી, 1994 થી 13 માર્ચ, 1995

10). શ્રી સુરેશ મહેતા

મુખ્યમંત્રી તરીકે સમયગાળો: 12 ઓક્ટોબર, 1995 થી 18 સપ્ટેમ્બર, 1996

11). શ્રી શંકરસિંહ વાઘેલા

મુખ્યમંત્રી તરીકે સમયગાળો: 23 સપ્ટેમ્બર, 1996 થી 27 ઓક્ટોબર, 1997

12). શ્રી દિલિપ પરિખ

મુખ્યમંત્રી તરીકે સમયગાળો: 28 ઓક્ટોબર, 1997 થી 4 માર્ચ, 1998

13). શ્રી કેશુભાઈ પટેલ

મુખ્યમંત્રી તરીકે સમયગાળો:

>> 14 માર્ચ, 1995 થી 21 ઓક્ટોબર, 1995

>> 4 માર્ચ, 1998 થી 6 ઓક્ટોબર, 2001

14). શ્રી નરેંદ્રભાઈ મોદી

મુખ્યમંત્રી તરીકે સમયગાળો:

>> 7 ઓક્ટોબર, 2001 થી 22 ડિસેમ્બર, 2002

>> 22 ડિસેમ્બર,2002 થી 20 ડિસેમ્બર 2007

>> 23 ડિસેમ્બર, 2007 થી 20 ડિસેમ્બર 2012

>> 20 ડિસેમ્બર, 2012 થી 22 મે 2014

15). શ્રીમતી આનંદીબેન પટેલ

મુખ્યમંત્રી તરીકે સમયગાળો: 22 મે, 2014 થી 7 ઓગસ્ટ, 2016

16). શ્રી વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રી તરીકે સમયગાળો:

>> 7 ઓગષ્ટ 2016 થી 26 ડિસેમ્બર, 2017

>> 26 ડિસેમ્બર, 2017 થી 2021

JOIN OUR WHATSAPP GROUP FOR LATEST INFO.

17). શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી તરીકે સમયગાળો: ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ૧૨ ડીસેમ્બર ૨૦૨૨

17). શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી તરીકે સમયગાળો: ૧૨ ડીસેમ્બર ૨૦૨૨ થી હાલ સુધી

Related Posts

Subscribe Our Newsletter