Hanuman Chalisa | હનુમાન ચાલીસા
હનુમાન ચાલીસા ની રચના તુલસીદાસ દ્વારા નિર્મિત છે. ચાર લીટી દોહા થી હનુમાન ચાલીસા ના પાઠ ની શરૂઆત થાય છે. અને અંત પણ દોહા થી જ થાય છે. કળિયુગ માં હનુમાન ચાલીસા નો પાઠ રોજ સવારે પૂજા આરતી કરતી વખતે કરવો જોઈએ.
:: દોહા ::
શ્રી ગુરુ ચરણ સરોજ રજ, નિજ મનુ મુકુર સુધારી ।
બરનઉ રઘુવર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારી ।।
બુદ્ધિહીન તનુ જાનીકે, સુમીરૌ પવનકુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી, હરહુ કલેશ બિકાર ।।
ચોપાઈ
જય હનુમાન જ્ઞાન ગુન સાગર | જય કપીશ તીહું લોક ઉજાગર
રામદૂત અતુલિત બલધામા | અંજનીપુત્ર પવનસુત નામા
મહાબીર બિક્રમ બજરંગી | કુમતી નિવાર સુમતી કે સંગી
કંચન બરન બિરાજ સુબેસા | કાનન કુંડલ કુંચિત કેસા
હાથ વજ્ર ઓર ધ્વજા બિરાજૈ | કાંધે મુંજ જનેઉ સાજે
શંકર સુવન કેસરી નંદન | તેજ પ્રતાપ મહાજગ બંદન
વિદ્યાવાન ગુની અતિચાતુર | રામ કાજ કરીબે કો આતુર
પ્રભુ ચરિત્ર સુનીબે કો રસીયા | રામ લખન સીતા મન બસીયા
સૂક્ષ્મ રૂપ ધરી સિયહીં દિખાવા | બિકટ રૂપ ધરી લંક જલાવા
ભીમ રૂપ ધરી અસુર સંહારે | રામચંદ્ર કે કાજ સવારે
લાય સજીવન લખન જીયાયે | શ્રી રઘુબીર હરષી ઉર લાયે
રઘુપતિ કિન્હી બહુત બઢાઈ | તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ
સહસ્ત્ર બદન તુમ્હારો જશ ગાવૈ | અસ કહી શ્રીપતિકંઠ લગાવે
સનકાદિક બ્રહ્માદી મુનીસા | નારદ સારદ સહિત અહિસા
જમ કુબેર દિગપાલ જહાં તે | કબિ કોબિદ કહીં સકે કહા તે
તુમ ઉપકાર સુગ્રીવ હી કિન્હા | રામ મિલાય રાજ પદ દિન્હા
તુમ્હારો મંત્ર બિભીષન માના | લંકેશ્વર ભયે સબ જગ જાના
જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ | લીલ્યો તાહી મધુર ફલ જાનું
પ્રભુ મુદ્રિકા મેલી મુખ માંહી | જલંધિ લાંઘિ ગયે અચરજ નાહીં
દુર્ગમ કાજ જગત કે જે તે | સુગમ અનુગ્રહ તુમારે તે તે
રામ દુઆરે તુમ રખવારે | હોત ન આજ્ઞા બિનુ પૈસારે
સબ સુખ લહે તુમ્હારી સરના | તુમ રક્ષક કાહુકો ડરના
આપન તેજ સંહારો આપે | તીનો લોક હાંક તે કાંપે
ભૂતપિશાચ નિકટ નહીં આવે | મહાવીર જબ નામ સુનાવૈ
નાસે રોગ હરે સબ પીરા | જપત નીરંતર હનુમંત બીરા
સંકટ તે હનુમાન છુડાવૈ | મન કર્મ બચન ધ્યાન જો લાવૈ
સબ પર રામ તપસ્વી રાજા | તીનકે કાજ સકલ તુમ સાજા
ઔર મનોરથ જો કોઈ લાવે | સોઈ અમીત જીવન ફલ પાવે
ચારો જુગ પરતાપ તુમ્હારા | હે પ્રસિધ્ધ જગત ઉજિયારા
સાધુ સંત કે તુમ રખવારે | અસુર નિકંદન રામ દુલારે
અષ્ટ સિધ્ધિ નવ નિધિ કે દાતા | અસબર દિન જાનકી માતા
રામ રસાયન તુમ્હરે પાસા | સદા રહો રઘુપતિ કે દાસા
તુમ્હરે ભજન રામ કો પાવૈ | જનમ જનમ કે દુ:ખ બિસરાવે
અંત કાલ રઘુબર પુર જાઈ | જહાં જન્મ હરિ ભક્ત કહાઈ
ઔર દેવતા ચિત્ત ન ધરઈ | હનુમંત સેઈ સર્વ સુખ કરઈ
સંકટ કટે મિટે સબ પીરા | જો સુમિરૈ હનુમંત બલબીરા
જૈ જૈ જૈ હનુમાન ગોંસાઈ | કૃપા કરહું ગુરૂ દેવ કી નાઈ
જો સત બાર પાઠ કર કોઈ | છુટહિ બંદિ મહાસુખ હોઈ
જો યહ પઢે હનુમાન ચાલીસા | હોઈ સિધ્ધિ સાખી ગૌરીસા
તુલસીદાસ સદા હરિ ચેરા | કીજે નાથ હૃદય મહ ડેરા
:: દોહા ::
પવન તનય સંકટ હરન,મંગલ મુરતી રૂપ ।
રામ લખન સીતા સહિત, હૃદય બસહુ સુર ભુપ ।।
બોલો સીયાવર રામચંદ્ર કી જય