-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2023 જાહેર, 14 માર્ચથી પરીક્ષા શરૂ થશે

ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2023 જાહેર, 14 માર્ચથી પરીક્ષા શરૂ થશે

ધોરણ 10 માર્ચ 2023 ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, ગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB દ્વારા ધોરણ 10 નુ પરીક્ષાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે. આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે, પરીક્ષા તારીખ અંગેની આતુરતા પણ જેમ જેમ દિવસ આગળ ધપતો જાય છે તેમ તેમ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં વધતી જઈ રહી છે. ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023, ધોરણ 10 ટાઈમ ટેબલ 2023

ધોરણ 10 પરીક્ષાનો કાર્યક્રમ 2023

પરીક્ષાનું નામધોરણ 10 બોર્ડ પરીક્ષા 2023
બોર્ડનું નામગુજરાત સેકેન્ડરી અને હાયર સેકેન્ડરી એડયુકેશન બોર્ડ – GSEB
પોસ્ટ પ્રકારટાઈમ ટેબલ
પરીક્ષા ચાલુ તારીખ14 માર્ચ 2023
પરીક્ષા છેલ્લી તારીખ28 માર્ચ 2023
ટાઈમ ટેબલ જાહેર તારીખ02 જાન્યુઆરી 2023
ટાઈમ ટેબલ સ્થિતિજાહેર
સત્તાવાર વેબસાઈટhttp://gseb.org

ધોરણ 10 બોર્ડની પરીક્ષાઓનુ ટાઈમ ટેબલ 2023 જાહેર

ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ જાહેર

આ વખતે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા 14 માર્ચ 2023 ના શરુ થશે અને 28 માર્ચ 2023 ના રોજ છેલ્લું પેપર રહેશે, ધોરણ 10 ના તમામ વિદ્યાર્થીઓને સરકારી માહિતી ટીમ તરફ થી શુભેચ્છા, ખુબ મેહનત કરી તમારા પરિવારનું નામ રોશન કરો

GSEB SSC 10નું ટાઈમ ટેબલ 2023 કેવી રીતે જોવું ?

  • સત્તાવાર વેબસાઇટ gseb.org 2022 ની મુલાકાત લો.
  • GSEB SSC પરીક્ષાનો કાર્યક્રમ 2023 ’ લિંક પર ક્લિક કરો.
  • PDF સ્ક્રીન પર દેખાશે.
GSEB 10 ટાઈમ ટેબલ 2023
તારીખવિષયનું નામ
14 માર્ચ-ગુજરાતી
16 માર્ચ-સ્ટાન્ડર્ડ ગણિત
17 માર્ચ- બેઝિક ગણિત
20 માર્ચ- વિજ્ઞાન
23 માર્ચ-સામાજિક વિજ્ઞાન
25 માર્ચ- અંગ્રેજી
27 માર્ચ- ગુજરાતી(દ્વિતીય ભાષા)
28 માર્ચ- સંસ્કૃત/ હિન્દી

ધોરણ 10 ટાઈમ ટેબલ 2023

ધોરણ 10 બોર્ડની પરીક્ષા ટાઈમ ટેબલ 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ gkndedu.blogspot ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’સમાવિષ્ટ સોના ચાંદીના ભાવ/ રાશિફળ / આગાહી / બજાર ભાવ /કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી અમારી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે

Related Posts

Subscribe Our Newsletter