Facebook tips: જાણો કોણે કોણે તમારી ફેસબુક પ્રોફાઇલ જોઇ, આ સ્ટેપ ફોલો કરીને કરો ચેક
Facebook tips: આજકાલ સ્માર્ટફોન મોટાભાગના લોકો વાપરતા હોય છે અને વોટસઅપ,ફેસબુક,ઇંસ્ટાગ્રામ જેવી સોશીયલ મિડીયા એપ. બધા લોકો યુઝ કરતા હોય છે. ફેસબુક પર તમારી પ્રોફાઇલ કોણે કોણે ચેક કરી એ બધા જાણવા માંગતા હોય છે. પરંતુ ફેસબુક પર આવો કોઇ સીધો ઓપ્શન ન હોવાથી લોકો જાણી શકતા નથી. આજે તમને એવી ટ્રીક વિશે જણાવવા જઇ રહ્યા છે જેનાથી તમારી ફેસબુક પ્રોફાઇલ કોણે કોણે ચેક કરી એ જાણી શકો.Table of Contents4
- Facebook tips
- કોણે તમારી ફેસબુક પ્રોફાઇલ જોઇ આ સ્ટેપ ફોલો કરીને કરો ચેક
Facebook tipsFacebook tips
ફેસબુક દરેક ઉંમરના લોકો માટે ખૂબ જ લોકપ્રિય શોસીયલ મીડીયા એપ. છે..દરરોજ કરોડો લોકો ફેસબુક પર એકટીવ હોય છે. જો તમે પણ ફેસબુકનો ઉપયોગ કરો છો, તો ચોક્કસ તમારી પ્રોફાઇલમાં પણ ઘણા ફ્રેન્ડ જોડાયેલા હશે, પરંતુ શું તમે જાણો છો કે કોણ કોણ તમારી પ્રોફાઇલ ગુપ્ત રીતે જુએ છે? તમે આ વિશે જાણતા પણ નહી હોય..તો આજે અમે તમને એક એવી ફેસબુક ટ્રિક જણાવવા જઈ રહ્યા છીએ કે જેના વિશે તમે સરળતાથી જાણી શકો છો.કોણે તમારી ફેસબુક પ્રોફાઇલ જોઇ આ સ્ટેપ ફોલો કરીને કરો ચેક
- તમારી ફેસબુક પ્રોફાઇલ કોણે કોણે ચેક કરી એ આ રીતે સ્ટેપ ફોલો કરીને જાણી શકો છો.
- સ્ટેપ:૧ સૌ પ્રથમ તમારે કોઈપણ વેબ બ્રાઉઝર ઓપન કરવાનુ રહેશે. તમે તમારા કમ્પ્યુટર અથવા લેપટોપ પર બ્રાઉઝર ખોલો.
- સ્ટેપ:૨ : બ્રાઉઝર ખોલ્યા પછી તમારું ફેસબુક આઈડી લોગીન કરો.
- સ્ટેપ:3 તમારું ફેસબુક એકાઉન્ટ લોગ ઈન થતાં જ તમારે તમારી પ્રોફાઈલ ખોલવાની રહેશે અને તેના પર રાઈટ ક્લિક કરવાનું રહેશે.
- સ્ટેપ:4: રાઈટ ક્લિક કર્યા પછી તમને વ્યૂ પેજ સોર્સ ઓપ્શન દેખાશે, આ ઓપ્શન પર ક્લિક કરો. જો તમને આ વિકલ્પ ન મળે તો તમારી પ્રોફાઇલ ખોલ્યા પછી તમે CTRL+U શોર્ટકટથી પણ વ્યુ પેજ સોર્સ ખોલી શકો છો.
- સ્ટેપ:5: સોર્સ પેજ ઓપન થયા પછી તમારે CTRL+F આપવું પડશે જેથી કરીને તમે આ સોર્સ પેજ પર સર્ચ કરી શકશો. આ પછી તમારે BUDDY_ID ટાઈપ કરીને સર્ચ કરવાનું રહેશે.
- સ્ટેપ:6: આ પછી તમને ઘણા BUDDY_ID દેખાશે, આ IDમાં તમને 15 અંકનો કોડ મળશે. તમારે આ કોડની નકલ કરવી પડશે.
- સ્ટેપ:7: આ કોડ કોપી કર્યા પછી તમારે બ્રાઉઝરમાં એક અલગ ટેબ ખોલવી પડશે અને આ ટેબમાં facebook.com/profile IDને પેસ્ટ કરવું પડશે. તમારે 15 અંકનો બડી આઈડી દાખલ કરવો પડશે જે તમે પ્રોફાઇલ આઈડીમાં પસંદ કર્યો છે.
- સ્ટેપ:8: પ્રોફાઈલ આઈડી દાખલ કરીને સર્ચ કરતાની સાથે જ તમારી પ્રોફાઈલ ચેક કરનાર વ્યક્તિનું આઈડી તમારી સામે ખુલશે.