-->

Join Group

Ad Unit (Iklan) BIG

JIO RECHARGE PLAN: વારેઘડીએ રીચાર્જ કરવાની જરૂર નહિં પડે,JIO ફ્રીમા આપી રહ્યુ છે,અનલીમીટેડ કોલીંગ અને ડેટા

Jio Recharge Plan: રીલાયન્સ Jio એ તેની શરૂઆતમા ઘણો સમય યૂઝર્સને સાવ ફ્રીમાં Unlimited Calling, Data જેવી સુવિધા આપી હતી. આ કારણે ઘણા યૂઝર્સે જિયોને ખુબ પસંદ કર્યું હતું. હવે Jio ના ઘણા એવા પ્લાન્સ પણ છે જેમાં તમને સાથે એક કે બે નંબર ફ્રી આપવામાં આવે છે. જેમા તમારે રીચાર્જ એક નંબરનું જ કરવાનુ હોય છે તેની સાથે Additional Number ની સુવિધા આપવામાં આવે છે. આજના આ આર્ટીકલમા આવા પ્લાન વિશે જાણીએ.

JIO RECHARGE PLAN

Jio Recharge Plan

રીલાયન્સ JIO ઘણા પ્લાન ઓછી કિંમતમા વધુ બેનીફીટ આપે છે. આજે આપણે આવા વિવિધ પ્લાન ની માહિતી મેળવીએ જે ઓછી કિંમતમા વધુ બેનીફીટ આપે છે.

Jio 599 Family Plan

Jio 599 Family Plan થી આવા પ્લાન ની શરૂઆત થાય છે. તેમાં તમારે માસિક 599 રૂપિયાની ચુકવણી કરવાની હોય છે. આ પ્લાન અનલિમિટેડ કોલિંગની સુવિધા આપે છે. આ સાથે કુલ 100GB Data પણ આખા મહિના માટે આપવામાં આવે છે. આ સિવાય સૌથી મોટી ખાસિયત છે કે તેમાં તમને 1 Additional SIM Card ની સુવિધા આપવામાં આવે છે. ઓટીટી સબ્સક્રિપ્શન ની વાત કરીએ તો આ પ્લાનમા નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન ફ્રી આપવામાં આવે છે.

Jio 799 Postpaid Plan

Jio નો બીજો એક સરસ પ્લાન 799 Postpaid Plan છે. આ પ્લાનની ખાસિયત છે કે તેમાં તમને 2 Additional SIM Cards નંબર મળે છે. એટલે કે તમારે એક નંબરનું બિલ ભરવું પડશે અને આ સાથે 2 Additional SIM Cards વાપરવા મળે છે. આ નંબરોમાં અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે. સાથે નેટફ્લિક્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી આપવામાં આવે છે.

Jio 199 Plan

Jio 199 Plan પણ તમારા માટે સારો ઓપ્શન છે. આ પ્લાનમાં તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે. પરંતુ તેમાં તમને એડિશનલ સિમકાર્ડ મળતું નથી. આ પ્લાન આખા મહિના માટે 25 જીબી ડેટા ઓફર કરે છે. સાથે દરરોજ 100 એસએમએસ મળે છે. આ એવા યૂઝર્સ માટે ઉપયોગી છે જે ઓછી કિંમતમાં વધુ બેનીફીટ વાળો પ્લાન ખરીદવા ઈચ્છે છે.

IMPORTANT LINK

Related Posts

Subscribe Our Newsletter