-->

Join Group

Ad Unit (Iklan) BIG

Rajkot Rojgar Bharti Mela 2023: રાજકોટ રોજગાર ભરતી મેળો, વિગતો માટે અહીં ક્લિક કરો

Rajkot Rojgar Bharti Mela 2023: રાજકોટ રોજગાર ભરતી મેળો, વિગતો માટે અહીં ક્લિક કરો

Rajkot Rojgar Bharti Mela 2023: રાજકોટ રોજગાર ભરતી મેળો: ITI રાજકોટ અને LG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજકોટ રોજગાર ભરતી મેળાનુ તારીખ 10-02-2023ના રોજ રાજકોટની ગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં 112 ખાતે આયોજન કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લેવો.

Table of Contents
  • Rajkot Rojgar Bharti Mela 2023
  • રાજકોટ રોજગાર ભરતી મેળો 2023ITI ટ્રેડ
  • પગાર ધોરણ
  • અન્ય સુવિધાઓ
  • સાથે લઈ આવવાના ડોક્યુમેન્ટ (Document List)
  • રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 સ્ક્રીનીંગ પ્રક્રિયા
  • સરનામું
  • રાજકોટ ભરતી મેળા તારીખ / સમય
  • Faq’sRajkot Rojgar Bharti Melo 2023 કઈ તારીખે યોજાશે?
  • રોજગાર ભરતી મેળામાં ફોર્મ ભરવાની વેબસાઈટ કઈ છે?

Rajkot Rojgar Bharti Mela 2023

  • પોસ્ટ ટાઈટલ -  Rajkot Rojgar Bharti Melo 2023
  • પોસ્ટ નામ  રાજકોટ રોજગાર ભરતી મેળો 2023
  • કંપની નામ- LG ઇલેક્ટ્રોનિક ઇન્ડીયા પ્રાઇવેટ લિમિટેડ
  • કામનું સ્થળ - રાજકોટ
  • ભરતી મેળા તારીખ - 10 ફેબ્રુઆરી 2023
  • ભરતી મેળા સમય +સવારે 10 : 00 કલાકે
  • અનુબંધમ સત્તાવાર વેબ સાઈટ-  anubandham.gujarat.gov.in


Rajkot Rojgar Bharti Mela 2023

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023

જે મિત્રો રાજકોટ ભરતી મેળા 2023ની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબજ સારો મોકો છે. રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 વિશેની તમામ માહિતી નીચે મુજબ છે.

  • ITI ટ્રેડ
  • RAC
  • ઇલેક્ટ્રોનિકસ મિકેનિક
  • ઈલેક્ટ્રીશ્યન
  • વાયરમેન
  • કામનો પ્રકાર: AFTER SALES SERVICES (ફિલ્ડ વર્ક)
  • પાસ આઉટ વર્ષ: કોઈ પણ વર્ષમાં પાસ આઉટ
  • વય મર્યાદા: 18 થી 30 વર્ષ

પગાર ધોરણ

ફ્રેશર ઉમેદવારો માટે રૂ. 10,000/- થી રૂ. 12,000/-. અનુભવી ઉમેદવારો માટે ઈન્ટરવ્યુ દરમ્યાન પગાર ધોરણ નક્કી કરવામાં આવશે.
અન્ય સુવિધાઓપેટ્રોલ અલાઉન્સ, યુનિફોર્મ, ઇન્સેન્ટીવ, PF, ESIC

સાથે લઈ આવવાના ડોક્યુમેન્ટ (Document List)

ઓરીજનલ તથા ઝેરોક્ષનો એક સેટધોરણ 10ની માર્કશીટ
  • ITIની તમામ માર્કશીટ
  • આધારકાર્ડ
  • પાસપોર્ટ ફોટોગ્રાફ્સ – 5 નંગ
  • પોતાનો બાયોડેટા અથવા રિઝયુમ અવશ્ય લઈ આવવું
વિશેષ નોંધ : આ ભરતી સીધી કંપનીના પે રોલ પર છે. કોન્ટ્રાકટ પર નથી.

રાજકોટ રોજગાર ભરતી મેળો 2023 સ્ક્રીનીંગ પ્રક્રિયારજીસ્ટ્રેશન

  • ફોર્મ ફીલિંગ
  • મૌખિક ઈન્ટરવ્યું
  • સરનામુંગવર્નમેન્ટ ITI રાજકોટ, રૂમ નં 112, રાજકોટ.
  • રાજકોટ ભરતી મેળા તારીખ / સમય10-02-2023, શુક્રવાર, સવારે 10:00 વાગ્યાથી બપોરે 01:00 વાગ્યા સુધી.
  • રોજગાર ભરતી મેળા જાહેરાત અહીં ક્લિક કરો

Related Posts

Subscribe Our Newsletter