-->

Join Group

Ad Unit (Iklan) BIG

Benefits of Kiwi: કીવી ના ફાયદા, અનેક બીમારીઓને કરે છે દૂર

Benefits of Kiwi: કીવી ના ફાયદા: કીવી બજારમા સરળતાથી ઉપલબ્ધ ફ્રુટ છે. આજકાલ લોકોમા કીવી ખાવાનો ક્રેઝ વધુ છે. કીવી અનેક પોષકતત્વોથી ભરપૂર ફ્રુટ છે અને કીવી થી આપણા શરીરને અનેક પ્રકારે ફાયદા થાય છે સાથે સાથે અનેક બીમારીઓને પણ દૂર રાખે છે. સ્વાદમાં ખાટુ-મીઠું લાગતુ કીવી સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક હોય છે. કીવી ઘણા પોષકતત્વોથી ભરપુર હોય છે. આ પોષકતત્વોમા ઘણી બિમારીઓને દૂર કરવાનો પાવર હોય છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાથી લઈને આંખોને હેલ્ધી રાખવા સુધી કીવીના અનેક ફાયદા રહેલા છે.

Benefits of Kiwi: કીવી ના ફાયદા

બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.

કીવી હાઈ બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં તમારી ખૂબ જ મદદ કરી શકે છે. આ હાર્ટ અટેક અને સ્ટ્રોલ જેવા ખતરાને પણ બચાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. આ હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવા ખતરાથી પણ બચાવે છે.

એક સ્ટડી અનુસાર જે અનુસાર અઠવાડિયામાં એક વખત 3 કીવી ખાય તે વ્યક્તિના ડાયસ્ટેલિક અને સિસ્ટોલિક બ્લડ પ્રેશર બંન્નેમાં ખૂબ જ કમી જોવા મળી હતી. એવું માનવામાં આવી રહ્યું છે કે કીવીમાં મળતા લ્યૂટિન નામના એન્ટીઓક્સીડેન્ટ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. કીવીમાં વિટામિન C ભરપૂર માત્રામાં મળી આવે છે જે બ્લેડ પ્રેશરને ઓછુ કરવામાં હેલ્પ કરે છે.
ઈમ્યૂનિટી વધારવા માટે ઉપયોગી

કીવીમાં રહેલા વિટામિન C શરીરમાં સેલ્સને ફ્રી રેડિકલ્સ ડેમેજથી બચાવે છે અને સેલુલર હેલ્થ માટે પણ જરૂરી માનવામાં આવે છે. આ ઈમ્યૂન સિસ્ટમને સપોર્ટ કરે છે અને ટીશૂના વિકાસ અને ફાયદામાં મદદ કરે છે. કીવીમાં ભરપૂક માત્રામાં વિટામિન C હોય છે. તેનાથી ઈમ્યુન સિસ્ટમ માટે તેને ખૂબ જ સારૂ માનવામાં આવે છે.

હાડકા મજબૂત બનાવે

કીવીમાં વિટામિન K ભરપૂર માત્રામાં હોય છે જે ઓસ્ટિયોટ્રોપિક એક્ટિવિટી અથવા નવા બોન સેલ્સને ડેવલો કરવામાં યોગદાન કરે છે. તેમાં રહેલા વિટામિન ઈ, મેગ્નોશિયમ અને ફોલેટ બધા તત્વ સ્વાસ્થ્યને ઘણા લાભ આપે છે.

વાળ ની તંદુરસ્તી જળવાઈ રહે


કીવીમાં મળી આવતા પોષક તત્વ વિટામિન સી અને ઈ વાળના ખરવાને ઓછુ કરવામાં તમારી મદદ કરી શકે છે. તે ઉપરાંત, તેમાં ફોસ્ફોરસ, મેગ્નેશિયમ અને ઝીંક પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે બ્લડ સર્કુલેશનમાં હેલ્પ કરે છે અને વાળના ગ્રોથમાં મદદ કરે છે. કીવીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ મળી આવે છે. આ પણ વાળના મોઈસ્ચરાઈઝેશન માટે ફાયદાકારક છે.
સ્કીન મુલાયમ રહે

કીવી વિટામિન સીનો એક સારો સોર્સ છે. આ એક એન્ટીઓક્સિડેન્ટના રૂપમાં કામ કરે છે અને સ્કિનની મુશ્કેલીઓ દૂર કરે છે.

આંખો મા ફાયદાકારક

કીવી મોક્યુલર ડિઝનરેશનને રોકી શકે છે જે વિઝન લોસ થવા કારણે થાય છે. કીવીમાં lutein અને Zeaxanthin હોય છે આ બંન્ને પદાર્થ એન્ટીઓક્સિડેન્ટ માટે યોગ્ય કામ કરે છે.

લોહી ગંઠાઈ જવાની સમસ્યા મા ઉપયોગી

કિવી ફેટ ઘટાડવામાં મદદરૂપ છે. તેનાથી બ્લડપ્રેશર કંટ્રોલમા રહે છે. અને લોહી ગંઠાતા રોકવામાં ઉપયોગી સાબિત થાય છે. લોહીમાં રહેલા કોલેસ્ટ્રોલ પર કોઈ પણ હાનીકારક અસર કર્યા વિના કિવી ઉપયોગી બને છે. એક રિસર્ચ અનુસાર રોજ બે થી ત્રણ કિવી ખાવાથી કુદરતી રીતે લોહી પાતળું રાખવામાં ઉપયોગી થાય છે. આ સાથે જ આ હ્રદયને પણ તંદુરસ્ત બનાવે છે.

અનિંદ્રા મા ઉપયોગી

વિટામીન સી થી ભરપૂર આ સુપફૂડ ફળ રોજ સવાર સાંજ નિયમિત ખાવાથી અનિંદ્રાની સમસ્યા દૂર થાય છે અને વ્યક્તિને પૂરતી ઘસઘસાટ ઊંઘ આવે છે.

વીટામીન સીથી ભરપૂર કિવીમાં પૂરતા પ્રમાણમાં એન્ટી ઓક્સિડેન્ટ તત્વો મળી રહે છે. જે અનેક પ્રકારના ઈન્ફેક્શનથી શરીરને બચાવે છે.

અગત્યની લીંક
હોમ પેજ અહિં ક્લીક કરો
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો અહિં ક્લીક કરો



અગત્યની લીંક

હોમ પેજઅહિં ક્લીક કરો
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇનઅહીં ક્લિક કરો 

Disclaimer

અમે તમારા સુધી Benefits of Kiwi: કીવી ના ફાયદા માટેની માહિતી સોશિયલ મીડિયાના માધ્યમથી સાચી, સુરક્ષિત અને તેના વિશેષજ્ઞ દ્વારા સાચી માહિતી પહોચાડવાનો અમારો ઉદ્દેશ છે. પરંતુ આ માહિતીને ઉપયોગમાં લેતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી હિતાવહ છે.

આ Benefits of Kiwi: કીવી ના ફાયદા આર્ટિકલ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે બાબતો તમામ વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

Related Posts

Subscribe Our Newsletter