વડોદરા મહાનગર પાલિકામાં ૧૫ મા નાણા પંચ હેઠળ અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ખાતે ૧૧ માસનાં કરાર આધારીત તેમજ આઉટ સોર્સિંગ દ્વારા નીચે જણાવેલ જગ્યાએ ભરતી કરવા માટે માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.in વેબસાઇટ પર તા.૨૪/૦૩/૨૦૨૩(૧૨.૦૧કલાક) થી તા.૦૩/૦૪/૨૦૨૩(૨૩.૫૯ કલાક) સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.
વડોદરા મહાનગર પાલિકા ભરતી 2023
સંસ્થા નું નામ | વડોદરા મહાનગર પાલિકા |
પોસ્ટ નું નામ | વિવિધ |
કુલ જગ્યાઓ | 370 |
પગાર ધોરણ | જાહેરાત વાંચો |
ભરતીનું સ્થાન | વડોદરા |
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ | ૦૩/૦૪/૨૦૨૩ |
ઓફિસિયલ વેબસાઈટ | www.vmc.gov.in |
જગ્યાનું નામ
વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે પોસ્ટનું નામ અને જગ્યાઓ નીચે મુજબ આપેલ છે:'
- મેડીકલ ઓફિસર (કરાર આધારીત): ૭૪
- સ્ટાફ નર્સ (કરાર આધારીત):૭૪
- એમ.પી.એચ.ડબલ્યુ-Male (કરાર આધારીત): ૭૪
- સિક્યોરીટી ગાર્ડ (Out Sourcing): ૭૪
- ક્લીનીંગ સ્ટાફ (Out Sourcing): ૭૪
- વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે અગત્યની તારીખોફોર્મ શરુ થવાની તારીખ: ૨૪/૦૩/૨૦૨૩
- ફોર્મ ભરવાની અંત્તિમ તારીખ: ૦૩/૦૪/૨૦૨૩
વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?
વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ફોર્મ ભરવા માટે અહીં નીચે આપેલ સ્ટેપ અનુસરો:.
- સૌથી પહેલા તમે વડોદરા મહાનગરપાલિકાની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- પછી, જેમાં મહાનગરપાલિકાની વિવિધ જગો માટેના વિકલ્પ દેખાશે
- જેમાં અરજદારને લગત વિકલ્પ પર કલીક કરવાથી વિકલ્પવાળી જગો માટેનું અરજી પત્રક ખુલશે.
- પછી અરજદારનું પોતાનું નામ, પિતા/પતિનું અટક, અરજદારના સર્ટિફીકેટ કે માર્કશીટ વગેરે જરૂરી દસ્તાવેજ એડ કરીને “SUBMIT” બટન પર ક્લિક કરવાનું રહેશે
- અરજદારે અરજી ફોર્મ સબમિટ કર્યા પછી, સફળતાપૂર્વક નોંધણી થયા અંગેની પુષ્ટિ, એસએમએસ / ઈ- મેલ દ્વારા પ્રાપ્ત થશે.
- વધુમાં આગળની પ્રક્રિયા માટે અરજીની પ્રીન્ટ આઉટ તથા ચલણની પ્રિન્ટ આઉટ અવશ્ય મેળવી લેવી.
વડોદરા મહાનગર પાલિકા ભરતી માટે અગત્યની લિંક
વડોદરા મહાનગર પાલિકા ભરતી માં ફોર્મ ભરવા અને જાહેરાત વાંચવા માટે અહીં નીચે ટેબલ માં લિંક આપેલ છે.
આ ભરતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કૉમેન્ટ મા જણાવી શકો છો.