અંજીર ખાવાની રીત
પલાળેલ અંજીર ખાવા આપણા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. આ માટે 2-3 સૂકાં અંજીરને અડધા કપ પાણીમાં પલાળી રાખવા જોઇએ. સવારે ખાલી પેટે અંજીરનુ એનું સેવન કરો. જો તમે ઈચ્છો તો આની સાથે પલાળેલી બદામ, કિસમિસ કે અખરોટ ખાઈ શકો છો.Fig Benefits: અંજીર ખાવાના ફાયદા
અંજીર ખાવાના અઢળક ફાયદા રહેલા છે. અંજીર ખાવાથી નીચે મુજબ ફાયદાઓ થાય છે.
- અંજીર મા ફાઈબર નુ પ્રમાણ વધુ હોવાથી તેને નિયમિત ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
- અંજીરમાં ફાઈબરનું પ્રમાણ ભરપુર હોવાથી તેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જેના કારણે તમે વારંવાર કોઈ ખોરાક લેવાની જરુર પડતી નથી અને પરિણામે વજન ધીમે ધીમે ઘટવા લાગે છે.
- તેમાં એન્ટીઓકિસડન્ટથી ખૂબ હોવાથી અંજીર ખાવાથી હૃદય સ્વસ્થ રહે છે કારણ કે તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
- અંજીરનુ સેવન કરવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.
- હાડકાં મજબૂત બને છે.
- અંજીર પોષકતત્ત્વોનો ખજાનો છે. એમાં કાર્બોહાઈડ્રેટ હોય છે, તેથી તેનું સેવન કરવાથી તમે હંમેશાં ફ્રેશ રહી શકીએ છીએ.
- ખાલી પેટે પલાળેલાં અંજીરનું સેવન કરવાથી કબજિયાત, અપચો જેવી પેટને લગતી સમસ્યાઓ દૂર થાય છે.
- અંજીરનું સેવન કરવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી તકલીફો દૂર થાય છે. કરચલીઓ, વાળની સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર, કેન્સરથી બચવા માટે અંજીર બેસ્ટ છે.
- અંજીરખાવાથી સ્વાસ્થ્ય સંબંધિત ઘણી જ સમસ્યાઓ દૂર કરી શકાય છે. કરચલીઓ, વાળની સમસ્યા, હાઈ બ્લડ પ્રેશર, કેન્સરથી બચવા માટે અંજીર બેસ્ટ છે.
- જો આપણા શરીરમાં આયર્ન ની કમી રહેતી હોય તો અંજીરને રૂટીન ડાયટમાં સામેલ કરવું એક સારો વિકલ્પ છે. જેનાથી આયર્ન ની કમી દૂર થાય છે.
- અંજીર ખાવાથી શરીરની દુર્બળતા દૂર થાય છે અને શરીરને શક્તિ મળે છે.
- અંજીર શરીરમાં હિમોગ્લોબિન નુ પ્રમાણ વધારે છે.
- અંજીર મગજને બુસ્ટ આપનાર વસ્તુ છે. તેમાં વિટામિન A જેવા એન્ટીઓક્સીડેન્ટ તત્વો ભરપૂર માત્રામાં હોવાથી મગજને તેજ બનાવે છે.
અગત્યની લીંક
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |