-->

Join Group

Ad Unit (Iklan) BIG

Free Tablet Scheme 2023: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો ક્યારે ફોર્મ ભરાય. કોને લાભ મળે

Free Tablet Scheme 2023: ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના, જાણો ક્યારે ફોર્મ ભરાય. કોને લાભ મળે

Free Tablet Scheme 2023: ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓને ગુણવતાયુક્ત શિક્ષણ મળે તે માટે અનેક યોજનાઓ ચલાવવામાંં આવે છે. ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના પણ આ પૈકીની એક યોજના છે. ગુજરાત સરકાર દ્વારા દ્વારા ડીજીટલ ઈન્ડિયા અભિયાનને વેગવંતુ બનાવવા માટે Namo E-Tablet Yojana 2023 અમલમાં મૂકેલ યોજના છે.. આ યોજના હેઠળ કોલેજના વિદ્યાર્થીઓને Free Tablet આપવામાં આવશે. આ ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના હેઠળ માત્ર 1000 રૂપિયાના ટોકન ભાવે સબસીડીવાળી કિંમતે ટેબ્લેટ આપવામાં આવે છે. આ યોજના હેઠળ સરકાર દ્વારા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારા ફીચર ધરાવતુ ટેબ્લેટ આપવામાં આવશે.

Free Tablet Scheme 2023

Table of Contents

  • Free Tablet Scheme 2023
  • ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના
  • ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના ધ્યેય
  • કોને મળશે ગુજરાત નમો ઇ-ટેબલેટ
  • ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના ડૉક્યુમેન્ટ લીસ્ટ
  • NAMO ટેબ્લેટ ફોર્મ [Offline)
  • વારંવાર પુછાતા પ્રશ્નો FAQs
  • ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના નુ અમલીકરણ કોના દ્વારા કરવામા આવે છે?
  • Gujarat Tablet Scheme 2023 માં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે?
  • Free Tablet Scheme 2023 નો લાભ કોને મળે છે ?
  • ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના માટે કઇ વેબસાઇટ પર અરજી કરવાની હોય છે. ?
  • Free Tablet Scheme મા કઇ કંપનીના ટેબ્લેટ આપવામા આવે છે ?
પોસ્ટનુ નામGujarat Tablet Scheme 2023
યોજનાગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના 2023
કોને લાભ મળેકોલેજના વિદ્યાર્થીઓ
યોજનાનો હેતુડીઝીટલ શિક્ષણને વેગવંતુ બનાવવા
અમલીકરણ વિભાગશિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય
વેબસાઈટdigitalgujarat.gov.in

Free Tablet Scheme 2023

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના

ગુજરાત સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને રાહત દરે સારી ગુણવતા વાળુ ટેબ્લેટ પુરા પાડવાનો છે. જેથી ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના 2023 દ્વારા કોલેજ અથવા ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વધુ સારી રીતે અભ્યાસ કરી શકે. વધુમાં વિદ્યાર્થીઓ ટેબ્લેટ અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને તેમના શૈક્ષણિક ધ્યેયોને સારી રીતે સિદ્ધ કરી શકે અને વિદ્યાર્થી ઘરેબેઠા પણ ઓનલાઇન અભ્યાસ કરી શકે

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના ધ્યેય

આ યોજના અંતર્ગત કોલેજના પ્રથમ વર્ષમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને લગભગ રૂ.8000 ની કિંમતનું ટેબલેટ માત્ર રૂ. 1000 ટોકન ભાવે બ્રાન્ડેડ અને ઉચ્ચ ગુણવત્તાનુ સારા ફીચરવાળુ ટેબલેટ આપવામાં આવે છે. જેનો ઉપયોગ વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ માટે કરવાનો હોય છે. (Gujarat Tablet Scheme 2023)
  • યોજનાનું નામ: નમો ટેબ્લેટ યોજના (NAMO E-Tab)
  • શરૂઆત : વિજય રૂપાણી (ગુજરાત સરકાર)
  • લાભાર્થીઓ: ગુજરાતની તમામ કોલેજોમાં સેમ 1/પ્રથમ વર્ષ ના વિદ્યાર્થીઓ

કોને મળશે ગુજરાત નમો ઇ-ટેબલેટ

  • આયોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીના પરિવારની કુલ વાર્ષિક આવક રૂપિયા 1 લાખથી વધુ ન હોવી જોઈએ.
  • વિદ્યાર્થી અને તેનો પરિવાર ગુજરાત રાજ્યના કાયમી વતની હોવા જોઈએ.
  • અરજદાર વિદ્યાર્થીએ ધોરણ 12 પાસ કરેલ હોવુ જોઇએ.
  • અરજદાર અંડરગ્રેજ્યુએટના કોઈપણ કોર્સના પ્રથમ વર્ષમાં કોઈપણ કોલેજમાં એડમિશન પણ લીધું હોવું જોઈએ.
  • આ યોજના અંતર્ગત પોલીટેકનીક કોલેજમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ લાભ મળવાપાત્ર છે.



ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના ડૉક્યુમેન્ટ લીસ્ટ

  • વિદ્યાર્થીના આધાર કાર્ડની નકલ
  • મતદાર આઈડી કાર્ડની નકલ
  • ધોરણ 12 પાસનું પ્રમાણપત્ર
  • ગ્રેજ્યુએશન કોર્સ અથવા પોલિટેકનિક કોર્સ કરવા માટે કોઈપણ સંસ્થામાં પ્રવેશ લીધાનું પ્રમાણપત્ર
  • ગરીબી રેખા નીચેનું પ્રમાણપત્ર અથવા રેશન કાર્ડની નકલ
  • જાતિ અંગેનું પ્રમાણપત્રની નકલ

NAMO ટેબ્લેટ ફોર્મ [Offline)

આ યોજનાનો લાભ લેવા માટે જે કોલેજમાં અભ્યાસ કરતા હોય તે કોલેજમા થી જ આ નમો ઇ-ટેબ્લેટ યોજના માટે ફોર્મ ભરવાનું રહેશે. જેમાં વિદ્યાર્થીએ રૂ. 1000 જમા કરાવવાના રહેશે જે ટેબ્લેટ માટેનો ચાર્જ છે. ત્યાર પછી, કોલેજ દ્વારા જ ટેબ્લેટ આપવામાં આવશે

હેલ્પલાઇન નંબર: 079 2656 6000 પર સવારે 11:00 થી સાંજે 5:00 દરમિયાન સંપર્ક કરી શકાય છે.

ઓફિસિયલ વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

Free Tablet Scheme 2023

Free Tablet Scheme 2023

વારંવાર પુછાતા પ્રશ્નો FAQs

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના નુ અમલીકરણ કોના દ્વારા કરવામા આવે છે?

શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર

Gujarat Tablet Scheme 2023 માં વિદ્યાર્થીઓને કેટલા રૂપિયામાં ટેબ્લેટ આપવામાં આવે છે?

માત્ર 1000 રૂપિયાના ટોકન ભાવે નમો ટેબ્લેટ આપવામાં આવશે.

Free Tablet Scheme 2023 નો લાભ કોને મળે છે ?

કોલેજના પ્રથમ સેમ./પ્રથમ વર્ષમા એડમીશન મેળવેલ વિદ્યાર્થીને લાભ મળે છે.

ગુજરાત નમો ઇ-ટેબલેટ યોજના માટે કઇ વેબસાઇટ પર અરજી કરવાની હોય છે. ?

Digital Gujarat Portal

Free Tablet Scheme મા કઇ કંપનીના ટેબ્લેટ આપવામા આવે છે ?

Acer અથવા Lenovo કંપનીના ટેબ્લેટ આપવામા આવે છે.

Related Posts

Subscribe Our Newsletter