IPL Ticket Online
Table of Contents
- IPL Ticket Online
- ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ
- IPL TICKET PRICE 2023
- IPL T20 મેચ ટિકિટનો ભાવ?
- નરેન્દ્ર મોદિ સ્ટેડીયમ ની વિશેષતાઓ
- How To book IPL Ticket Online
- અગત્યની લીંક
- IPL 2023 ની પ્રથમ મેચ કઇ તારીખે છે ?
IPL 2023 ની પ્રથમ મેચ કોની વચ્ચે રમાશે ?
અમદાવાદમા રમાનારી આ પ્રથમ મેચ જોવા માટે ક્રિકેટપ્રેમીઓ રુબરુ સ્ટેડીયમમા બેસીને મેચ જોવાનુ વધુ પસંદ કરે છે. એમ અપણ પ્રથમ મેચ ગુજરાતની ટીમ રમનારી છે, જે ગઇ સીઝનમા ચેમ્પીયન રહિ હતી. આ પ્રથમ મેચ ની સ્ટેડીયમની ટીકીટનુ ઓનલાઇન બુકીંગ શરુ થઇ ગયુ છે. આજે આ પોસ્ટમા આપણે જાણીશું કે ટીકીટના ભાવ શું છે ? અને ટીકીટ ઓનલાઇન કઇ રીતે બુક કરાવી શકાય.31 માર્ચના રોજ ઓપનિંગ સેરેમની પુરી થયા બાદ પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. જણાવી દઈએ કે આ બંને ટીમો આઈપીએલની ચેમ્પિયન ટીમો છે. આ બંને વચ્ચેની ધમાકેદાર મેચ સાથે આઈપીએલની શરુઆત થવા જઇ રહિ છે.
ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ
1.32 લાખ પ્રેક્ષકોની ક્ષમતા ધરાવતા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં 31 માર્ચે IPL ની પ્રથમ મેચ વચ્ચે સાંજે 7:30 વાગ્યે રમાનારી T20 મેચનું ઓનલાઇન બુકિંગ Paytm Insider પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ટિકિટનો ભાવ જોઇએ તો રૂ. 800થી શરુ કરીને રૂ. 10,000 સુધીનો ટિકિટના ભાવ રાખવામાં આવ્યા છે.IPL TICKET PRICE 2023 |
IPL FIRST MACTCH TICKET PRICE
IPL FIRST MACTCH TICKET PRICEIPL T20 મેચ ટિકિટનો ભાવ?
અમદાવાદમા રમાનારી મેચ માટે ટિકિટના ભાવ નીચે મુજબ છે. જે ઉપર આપેલા ચાર્ટમા પણ જોઇ શકાય છે.- તમે જો P, K અને Q બ્લોકમાં બેસીને મેચ જોવા માંગો છો તો ટિકિટનો ભાવ 800 રૂપિયા છે.
- જ્યારે M,N બ્લોકમાં ટિકિટનો ભાવ 1000 રૂપિયા છે.
- B,C,F,G બ્લોકમાં બેસીને જો મેચ જોવા માંગો છો તો ટિકિટનો ભાવ 1500 રૂપિયા છે.
- A, Eઅને H બ્લોકમાં બેસવા માટે ટિકિટનો ભાવ 2000 રૂપિયા છે.
- તમે જો SOUTH PREMIUM EAST-WEST બ્લોકમાં બેસીને મેચનો આનંદ લૂંટવા માંગો છો તો તમારે ટિકિટનો ભાવ 4500 રૂપિયા આપવો પડશે.
- સૌથી મોંઘી ટિકિટ SOUTH PAVILION CLUB છે, જેમા એક સીટનો ભાવ 10,000 રૂપિયા રાખવામાં આવ્યો છે.
નરેન્દ્ર મોદિ સ્ટેડીયમ ની વિશેષતાઓ
800 કરોડથી પણ વધુના ખર્ચે આ સ્ટેડિયમ તૈયાર કરવામા આવ્યુ છે, ત્યારે ચાલો જાણીએ વિશ્વના આ સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમની વિશેષતાઓ શું છે ?- આ સ્ટેડીયમમા ખેલાડીઓ માટે 4 અલગ ડ્રેસિંગ રૂમ તૈયાર કરવામા આવ્યા છે.
- સ્ટેડિયમમાં કુલ 1.32 લાખ લોકો બેસીને સાથે મેચ જોઇ શકે છે
- જે દુનિયાના અત્યાર સુધીના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડથી પણ વધુ ક્ષમતા ધરાવે છે.
- મેલબોર્નમાં 1 લાખ પ્રેક્ષકો બેસી શકે તેટલી ક્ષમતા છે.
- આ સ્ટેડીયમમા 76 કોર્પોરેટ બોક્સ પણ તૈયાર કરવામાં આવ્યા છે
- આ સ્ટેડીયમમા મેદાન પર કુલ 11 પીચ આવેલી છે જેને લાલ અને કાળી માટી દ્વારા તૈયાર કરવામાં આવી છે
- મેદાનમાં ફ્લડ લાઈટ્સના પોલની ઉંચાઈ 90 મીટર છે. જે 25 માળ ઉંચી બિલ્ડીંગ જેટલી થાય.
- આ મેદાનની નીચે અન્ડર ગ્રાઉંડ સબ સર્ફેલ ડ્રેનેઝ સિસ્ટમ બનાવવામાં આવ્યું છે
- આ સ્ટેડીયમમા વરસાદ હોય તો મેદાનને ફરી 30 જ મિનિટમાં રમવા માટે તૈયાર કરી શકાય છે.
How To book IPL Ticket Online
અમદાવાદમા રમાનારી IPL ની પ્રથમ મેચ માટે ટીકીટનુ ઓનલૈઅન બુકીંગ નીચેની રીતે કરાવી શકાય છે.- IPL 2023 ની ઓપનીંગ મેચ માટેની ટિકિટ Paytm Insider નામના ઓનલાઈન ટિકિટ પ્લેટફોર્મ પરથી ખરીદી શકાય છે. TATA IPL 2023 – Match 01 – Gujarat Titans vs Chennai Super Kings દર્શાવતા આઇકન પર ક્લિક કરીને તમે ટિકિટ બુક કરી શકશો.
- GCA દ્વારા કુલ પાંચ અલગ અલગ પ્રાઇસ કેટેગરી માટે વ્યવસ્થા કરવામા આવી છે. જેમા 800, 1,000, 1500, 2000 અને 4,500 રુપિયા સુધીની ટિકિટ બુક કરાવી શકાશે.
- ત્યારબાદ જમણી બાજુ આપેલા BUY ઓપ્શન પર ક્લીક કરી તમારા બજેટ અનુસાર ટીકીટ પસંદ કરી આગળૅની જરુરી વિગતો સબમીટ કરી ઓનલાઇન પેમેન્ટ કરીને ટીકીટ ખરીદી શકો છો.
અગત્યની લીંક
IPL Official website | Click here |
Home page | Click here |
Join our whatsapp Group | Click here |
IPL Ticket Online
IPL Ticket OnlineIPL 2023 ની પ્રથમ મેચ કઇ તારીખે છે ?
31 માર્ચ 2023IPL 2023 ની પ્રથમ મેચ કોની વચ્ચે રમાશે ?
ગુજરાત ટાઇટન્સ v/s ચેન્નૈ સુપર કિંગ્સ