VMC Aprentice Job 2023: વડોદરા મહાનગરપાલીકા મા એપ્રેન્ટીસ ને જગ્યાઓ પર ભરતી, જુઓ પુરી માહિતી
VMC Aprentice Job 2023: વડોદરા મહાનગરપાલીકા ભરતી: ગુજરાતની 8 મહાનગરપાલી પૈકી ની 1 અને મોટી ગણાતી મહાનગરપાલીકામા ઘણી જગ્યાઓ પર અવાર નવાર ભરતીઓ બહાર પડતી હોય છે. હાલમા વડોદરા મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના હેઠળ વર્ષ 2023ના સત્રમાં વિવિધ ટ્રેડમાં એપ્રેન્ટીસની જગ્યાઓ ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી નિયત નમુના ના અરજી ફોર્મમાં અરજીઓ મંગાવવામાં માટે જાહેરાત બહાર પડેલી છે.VMC Aprentice Job 2023
Table of Contents- VMC Aprentice Job 2023
- VMC એપ્રેન્ટીસ ભરતી 2023
- વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 શૈક્ષણિક લાયકાત
- VMC એપ્રેન્ટીસ ભરતી 2023 જરુરી સૂચનાઓ
- અગત્યની લીંક
- VMC એપ્રેન્ટીસ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
- વડોદરા મહાનગરપાલિકા ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
જોબ સંસ્થાનુ નામ | વડોદરા મહાનગરપાલીકા |
ભરતીનુ નામ | VMC Apprentice Recruitment 2023 |
કુલ જગ્યા | નોટીફીકેશન મુજબ |
સંસ્થા | વડોદરા મહાનગરપાલિકા |
સ્થળ | વડોદરા, ગુજરાત |
અરજી કરવાની છેલ્લી તારીખ | 13 માર્ચ, 2023 |
VMC એપ્રેન્ટીસ ભરતી 2023
જે મિત્રો VMC એપ્રેન્ટીસ ભરતી માટે જરુરી લાયકાત ધરાવે છે અને વડોદરા મહાનગરપાલીકા મા એપ્રેન્ટીસ ભરતીની રાહ જોઈ રહ્યા હતા છે તેમના માટે આ ખુબ જ સારી તક છે. ભરતીને લગતી તમામ માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, સ્ટાઇપન્ડ, અરજી કરવાની પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે માહિતી નીચે મુજબ છે.વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 શૈક્ષણિક લાયકાત
ક્રમ | ટ્રેડનું નામ | જરુરી લાયકાત |
1 | ઓફીસ ઓપરેશન્સ એક્ઝીક્યુટી (બેંક ઓફીસ) | સ્નાતક (સામાન્ય/વાણિજ્ય પ્રવાહ) (વર્ષ 2016 કે તે પછી સ્નાતક પાસ કરેલ ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે) |
2 | કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામીંગ આસી. (કોપા) | આઈ.ટી.આઈ. ટ્રેડ (કોપ) પાસ |
3 | હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
4 | સર્વેયર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
5 | વાયરમેન | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
6 | ફીટર | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
7 | ઈલેક્ટ્રીશ્યન | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
8 | રેફ્રીજરેટર એન્ડ એરકંડીશન મીકેનીક | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
9 | ડ્રાફ્ટસમેન સિવિલ | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
10 | મીકેનીક અર્થ મુવિંગ મશીનરી | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
11 | મીકેનીક મોટર વ્હીકલ | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
12 | મીકેનીક ડીઝલ | આઈ.ટી.આઈ. ટ્રેડ પાસ |
13 | બુક બાઇન્ડર | 10 પાસ |
14 | હોર્ટીકલ્ચર આસી. | 10 પાસ |
VMC એપ્રેન્ટીસ ભરતી 2023 જરુરી સૂચનાઓ
- સરકારશ્રી દ્વારા નિયત થયેલ રકમ માસિક સ્ટાઇપેન્ડ પેટે ચુકવવામાં આવશે. સ્થાનીક ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
- એપ્રેન્ટીસશીપનો સમયગાળો પૂર્ણ થયેથી આપોઆપ છુટા થયેલ ગણાશે.
- અગાઉ જે તે ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ કરેલ ઉમેદવારોએ અરજી કરવી નહીં. જો ઉમેદવાર એપ્રેન્ટીસશીપ માટે અન્ય કોઇ એકમ/સંસ્થા સાથે કરાર નામાથી જોડાયેલ હશે તો તે ઉમેદવારની ઉમેદવારી રદ થવાપાત્ર થશે.
- વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પર જાહેરાત સાથે સામેલ અરજીપત્રકમાં જ અરજી કરવાની રહેશે.અરજીના કવર પર મોબાઇલ નંબર અને ટ્રેડનું નામ ફરજીયાત લખવું. અરજી સ્પીડપોસ્ટ થી અથવા રજીસ્ટર પોસ્ટ એ.ડી.થી કરવાની રહેશે. અરજી રૂબરૂ સ્વીકારવામાં આવશે નહી.અધુરી વિગતવાળી,જરૂરી પ્રમાણપત્રો સિવાયની તથા મુદ્દત બહારની અરજી કોઇપણ સંજોગોમાં ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.પર
- અરજી કરનાર ઉમેદવારે www.apprenticeshipindia.org ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી પ્રોફાઇલ ભરી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એસ્ટાબ્લીસમેન્ટમાં એપ્લાઇ કરવાનું રહેશે.
- ત્યારબાદ અરજી મોકલવાનું સ્થળ સામાન્ય વહીવટ વિભાગ, એપ્રેન્ટીસ શાખા, રૂમ નં.૧૨૭/૧, ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ, વડોદરા-૩૯૦૦૦૧ ના સરનામે જરૂરી પ્રમાણપત્રોની ખરી નકલો સહ તા.૧૩-૦૩-૨૦૨૩ સુધીમાં મોકલવાની રહેશે. એપ્રેન્ટીસ ઉમેદવારોની મેરીટ યાદી આઇ.ટી.આઇ./સ્નાતક કક્ષાએ મેળવેલ ગુણના આધારે તૈયાર કરવામાં આવશે.
- આ પસંદગી કામચાલાઉ હોઇ વડોદરા મહાનગરપાલિકામાં ભવિષ્યમાં નોકરી અંગેનો તમારો કોઇ કાયદેસરનો હક્ક પ્રસ્થાપિત થશે નહી.
અગત્યની લીંક
VMC Apprentice Bharti 2023 નોટિફિકેશન | અહીં ક્લિક કરો |
અરજી ફોર્મ | અહીં ક્લિક કરો |
નોંધ: અરજી કરતા પહેલા જાહેરાતમાં આપેલ તમામ સૂચનાઓ વાંચો અને પછી જ અરજી કરો.
VMC Aprentice Job 2023
VMC Aprentice Job 2023VMC એપ્રેન્ટીસ ભરતી 2023 માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
13 માર્ચ 2023
વડોદરા મહાનગરપાલિકા ની ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://vmc.gov.in/