BSF Recruitment 2023: BSF મા આવી 1284 પર 10 પાસ માટે ભરતી, મળશે 21700 થી 69000 ઓ પે સ્કેલ
BSF Recruitment 2023: BSF મા જોડાઇને કારકિર્દી બનાવવા માંગતા યુવનઓ માટે ખુશખબર છે. BSF મા ટ્રેડમેન ની 1284 જગ્યાઓ પર બમ્પર ભરતી આવેલી છે. જેમાં અરજી કરવા માંગતા ઉમેદવારોએ BSF ની ઓફીસીયલ સાઇટ પરથી જરુરી ડીટેઇલ નોટીફીકેશન વાંચી 27 માર્ચ 2023 સુધીમા અરજી કરવાની રહેશે. જેમા કોન્સ્ટેબલ ટ્રેડમેનની વીવીધ જગ્યાઓ પર ખાલી જગ્યાઓ છે.
BSF Recruitment 2023 Brief Detail
Table of Contents- BSF Recruitment 2023 Brief Detail
- BSF ભરતી ખાલી જગ્યાઓ
- BSF Recruitment 2023 પાત્રતા ધોરણો
- શૈક્ષણિક લાયકાત
- અરજી ફી
- વયમર્યાદા
- સીલેકશન પ્રોસેસ
- અરજી કરવાની પ્રક્રિયા
- અગત્યની તારીખો
- અગત્યની લીંક
- BSF Recruitment 2023 FaQ’s
- BSF ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે?
- BSF ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
સંસ્થાનુ નામ | બોર્ડર સીક્યુરીટી ફોર્સ |
ભરતી પોસ્ટ | કોન્સ્ટેબલ (ટ્રેડમેન) |
કુલ જગ્યાઓ | 1284 |
પગાર સ્કેલ | 21700-69100 |
અરજી કરવાની છેલ્લી તારીખ | 27-3-2023 |
ઓફીસીયલ વેબસાઇટ | https://rectt.bsf.gov.in/ |
BSF ભરતી ખાલી જગ્યાઓ
- કોન્સ્ટેબલ ટ્રેડમેન (Male): 1220 જગ્યાઓ
- કોન્સ્ટેબલ ટ્રેડમેન (FEmale): 64 જગ્યાઓ
BSF Recruitment 2023 પાત્રતા ધોરણો
શૈક્ષણિક લાયકાત
Constable(Cobbler), Constable(Tailor), Constable(Washerman), Constable(Barber) and Constable(Sweeper) ની જગ્યાઓ માટે નીચે મુજબની લાયકાત નકકી કરવામા આવેલી છે.(a) માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ ડીગ્રી ધરાવતા હોવા જોઇએ
(b) સંબંધિત ટ્રેડમા નિપુણ હોવું આવશ્યક છે;
(c) ભરતી બોર્ડ દ્વારા આયોજિત સંબંધિત ટ્રેડ ટેસ્ટમાં લાયક ઠરવું જરુરી છે.
અરજી ફી
આ ભરતી માટે બિનઅનામત, OBC, અને EWS કેટેગરી ના ઉમેદવારો માટે રૂ. 100 અરજી ફી રાખવામા આવી છે. જે ઓનલાઇન પેમેંટ કરવાની રહેશે. જ્યારે જ્યારે SC,ST અને મહિલા ઉમેદવારો માટે કોઇ અરજી ફી નથી.વયમર્યાદા
BSF ની આ ભરતી માટે ઓછામા ઓછી વયમર્યાદા 18 વર્ષ જ્યારે વધુમા વધુ વયમર્યાદા 25 છે. જેમા કેટેગરી અનુસાર છુટછાટ મળવાપાત્ર છે. જેનો વિગતે નોટીફીકેશન મા અભ્યાસ કરશો.સીલેકશન પ્રોસેસ
આ ભરતી માટે નીચેના તબક્કા મા પસંદગી કરવામા આવશે.- લેખિત પરીક્ષા
- શારીરિક ધોરણ કસોટી (PST) અને શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET)
- ડોકયુમેંટ ચકાસણી
- ટ્રેડ ટેસ્ટ
- મેડીકલ ચકાસણી
- ફાઇનલ મેરિટ લિસ્ટ
અરજી કરવાની પ્રક્રિયા
ઉમેદવારો દ્વારા અરજી ઓનલાઈન મોડ દ્વારા સબમિટ કરવી જરુરી છે. અન્ય રીતે અરજીઓ સ્વિકારવામા આવશે નહિ. રજૂઆત કરવાની સુવિધા ઓનલાઈન અરજી BSF વેબસાઈટ https://rectt.bsf.gov.in પર ખોલવામાં આવશે. w.e.f. 26/02/2023 સવારે 00:01 વાગ્યે અને 27/03/2023 ના રોજ રાત્રે 11:59 વાગ્યે બંધ થશે. આ ભરતી માટેની કાર્યવાહી ઓનલાઈન અરજી સબમિશન આ જાહેરાત સાથે પરિશિષ્ટ-“C” મુજબ જોડાયેલ છે.આ ભરતી માટે ઓનલાઇન ફોર્મ ભરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરો
- સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ rectt.bsf.gov.in ઓપન કરો.
- “કોન્સ્ટેબલ (ટ્રેડસમેન) પરીક્ષા 2023 માં બોર્ડર સિક્યોરિટી ફોર્સ” પોસ્ટ્સ સામે “અહીં અરજી કરો” પર ક્લિક કરો
- વિગતો ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ફી ચૂકવો.
- ફોર્મ સબમિટ કરો
- ભવિષ્યના સંદર્ભ માટે અરજી ફોર્મ ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.
- ઓનલાઇન અરજી શરુ થયા તારીખ: 26-2-2023
- ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ: 27-3-2023
અગત્યની લીંક
BSF Recruitment 2023 Notification | Click here |
BSF Recruitment 2023 Apply Online | Click here |
Home page | Click here |
BSF Recruitment 2023
BSF Recruitment 2023BSF Recruitment 2023 FaQ’s
BSF ભરતી માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે?
rectt.bsf.gov.in
BSF ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
27 માર્ચ 2023