Mango Price
- હાલ કેરીના ભાવમાં ઘરખમ ઘટાડો જોવા મળ્યો છે. 1 અઠવાડિયામાં પેટી દીઠ 200-300 રૂપિયા જેટલા ભાવ ઘટ્યા છે. ઉનાની કેસર કેરીનો ભાવ 900 રૂપિયા જેટલો છે.
- અગાઉ આ ભાવ પેટી દીઠ 1200 રૂપિયા હતો. જોકે, હવે ભાવમાં મોટો ઘટાડો થયો છે. રત્નાગિરી કેરીની પેટીનો ભાવ 2200 થી 2600 રૂપિયા જેટલો છે.
- અગાઉ રત્નાગિરી કેરીના પેટીના 3000 રૂપિયા ભાવ હતો. બદામ કેરી 100ના બદલે 60થી 70 રૂપિયામાં હાલ બજારમા મળી રહિ છે.
- જ્યારે સુંદરી કેરીના 1 કિલોના ભાવ 100થી 120 રૂપિયા છે. જ્યારે કેરીના ભાવ ધટવા છતાં બજારમાં ગ્રાહકોની સંખ્યા હજુ પણ ઓછી જોવા મળી રહિ છે.
- આગામી સમયમાં આવક વધતાં હજુ પણ ભાવ ઘટવાની શક્યતા છે.
કેસર કેરીની માંગ વધારે
- Mango Price ચાલુ વર્ષે 10900 હેક્ટર વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે માંડવી, ભુજ, નખત્રાણા, અંજાર તાલુકાનો સમાવેશ થાય છે.
- સર્વે મુજબ આ વર્ષે કમોસમી વરસાદ માવઠુ અને કરા પડવાને લીધે 4500 હેક્ટરમાં કેરીના બગીચામાં થોડી નુકસાની ગઈ છે.
- આ વર્ષે 8500થી 9000 હેક્ટરમાં કેરીનુ ઉત્પાદન થવાની શક્યતા છે. બજારમાં પણ કચ્છની કેસર કેરીની માંગ વધારે રહેતી હોય છે.
- ચાલુ વર્ષે કચ્છના ખેડૂતોએ વધુ 300 હેક્ટરમાં કચ્છી કેસર કેરીનું વાવેતર કરેલ છે.
- હાલ કચ્છના ખેડૂતો પણ કેરીની પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે જેથી કેસર કેરીના ઉત્પાદનમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે.
કેરીની જાત અને ઉત્પાદન વિસ્તાર
- કેરીની આમ તો ઘણી જાત આવે છે. પરંતુ તે પૈકી અમુક જાત ખૂબ જ ફેમસ છે. જે નીચે મુજબ છે.હાફૂસ – આ હાફૂસ કેરી રત્નાગીરી મહારાષ્ટ્ર વિસ્તારમા વધુ પાકે છે.
- કેસર – કેસર કેરી ગુજરાત ના જુનાગઢ અને તાલાલા ગીર વિસ્તારની ખૂબ જ પ્રખ્યાત છે. ઉપરાંત હવે કચ્છ અને પોરબંદરમા પણ કેસર કેરીનુ ઉત્પાદન થાય છે.
- દશહેરી કેરી – આ કેરી લખનઉ અને મલીહાબાદ, ઉત્તર પ્રદેશ વિસ્તારોમા પાકે છે.
કેરીની આવક વધી રહિ
- હાલ બજારમા કેસર કેરી રૂ. 150 થી 200 સુધીના ભાવમા મળી રહિ છે.
- હાલ ખુબ જ સારી મીઠી કેસર કેરીની આવક ચાલુ થઇ ગઇ છે. અને કેરીના શોખીન લોકો કેરી ની મીઠાશ ની મોજ માણી રહ્યા છે.
- કેસર કેરીનુ પોરબંદર પંથકમા પણ સારુ ઉત્પાદન શરૂ થયુ છે. હવે સીઝન આવતા કેરીની આવક વધી રહિ છે અને ખૂબ જ સારી કેરી મળી રહિ છે.
Mango Price: આજના કેસર કેરીના ભાવ, હાફૂસ કેરીના ભાવ |
અગત્યની લિંક ::હોમ પેજ અહિં ક્લીક કરો જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન અહીં ક્લિક કરો
હોમ પેજ | અહિં ક્લીક કરો |
જોબની નિયમિત અપડેટ માટે whatsapp Group જોઇન | અહીં ક્લિક કરો |