Videsh Abhyas Loan Sahay Yojana | વિદેશ અભ્યાસ લોન યોજના 2022, પાત્રતા, લાભ, ડોક્યુમેન્ટ, ઓનલાઇન અને ઑફ્લાઈન અરજી કેવી રીતે કરવી.જાણો સંપૂર્ણ જાણકારી.
બિન અનામત વર્ગ આયોગ દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે, જેમ કે શૈક્ષણિક અભ્યાસ યોજના લોન, ભોજન બિલ સહાય, કોચીંગ સહાય (ટ્યુશન સહાય), JEE,GUJCET,NEET પરીક્ષા માટે કોચીંગ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય તથા વિદેશ અભ્યાસ લોન યોજના જેના હેઠળ બિન અનામત જ્ઞાતીના વિધાર્થીઓને વિદેશમાં અભ્યાસ કરવા માટે યોજના હેઠળ લોન આપવામાં આવશે.
મારાં વ્હાલા ગુજરાતના ભાઈઓ આજે આપણે આ લેખની મદદથી જાણી શું કે Videsh Abhyas Loan Sahay Yojana શું છે, યોજનામાં શું લાભ મળશે. યોજનામાં ફોર્મ ભરવામાં માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે અને યોજનામાં ઓનલાઇન અને ઑફ્લાઈન આવેદન(ફોર્મ ભરવું) કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.
વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન |
✤ વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન યોજના / ફોર્મ સહાયના ધોરણો
➣ વિદેશમાં શિક્ષણ ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ રૂ.15.00 લાખની વિદેશ અભ્યાસ લૉન આપવામા આવશે.➣ ધોરણ -12 પછી Diploma / Degree(સ્નાતક) અથવા સમકક્ષ અભ્યાસક્રમો માટે
➣ સ્નાતક ડિગ્રી પછી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ માટે
✦ વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન માટે લાયકાતના ધોરણો
➣ ધોરણ -12 પછી વિદેશ અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓ માટે, ધોરણ -12 માં ઓછામાં ઓછા 65% ટકા કે તેથી વધુ ગુણ. (એનટી / ડીએનટી, વધુ પછાત, અલ્ટ્રા બેકવર્ડ માટે 55%)
➣ સ્નાતક (ગ્રેજ્યુએટ) પછી વિદેશમાં જતા વિદ્યાર્થીઓ માટે સ્નાતક (ગ્રેજ્યુએટ) માં ઓછામાં ઓછા 60% ટકા કે તેથી વધુ ગુણ. (NT/DNT, વધુ પછાત, અતિ પછાત માટે 50 %)
✦ વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોનમાં વ્યાજ દર
➣ વાર્ષિક 4% લેખે સાદુ વ્યાજ.✦ વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન માટે આવક મર્યાદા
કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂા.10.00 લાખથી ઓછી.✦ વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન માટે મહત્વના જરૂરી આધારો
➣ જાતિનુ પ્રમાણપત્ર➣ કુટુંબની આવકનુ પ્રમાણપત્ર, R. T. રીટર્ન, Form -16
➣ અભ્યાસની માર્કશીટ, Degree સર્ટિફિકેટ, અને ટકાવારીના આધારો
➣ વિદેશના અભ્યાસનો ઓફરલેટર/ I – 20 / Letter of Acceptence
➣ વિદ્યાર્થીના પાસપોર્ટની નકલ
➣ વિદ્યાર્થીના જે તે દેશના વીઝાની નકલ
➣ એર ટીકીટની નકલ
✦ વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોનનુ ફોર્મ કેવી રીતે ભરવું
➣ આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર વિદ્યાર્થીએ વિદેશ જતાં પહેલા નીચે જણાવેલ વેબસાઇટ પર જઇ ઓનલાઇન ફોર્મ ભરવાનુ રહેશે.
➣ ફોર્મ ભર્યા બાદ જરૂરી આધારો અપલોડ કરી, સબમીટ કરી ફોર્મની પ્રીન્ટ કાઢી અપલોડ કરેલા આધારો બિડાણ કરી વિદ્યાર્થીને લાગુ પડતી, જે તે જિલ્લા કચેરીમાં જમા કરાવવાનુ રહેશે.
વેબસાઇટ : https://esamajkalyan.gujarat.gov.in/
>>> ઓનલાઇન અરજી કરવા માટે અહી 👉 ક્લિક કરો
➣ ઉપર મુજબની વેબસાઇટ પર જઇ Director Developing Cast Walfare પર જવુ. તેના પર વિદ્યાર્થીને માર્ગદર્શન માટે નિયત ફોર્મ માટે જરૂરી આધારોની યાદી સાથે મળી જશે.
✦ વિદેશમાં અભ્યાસ અર્થે નાણાકીય લોન કેવી રીતે પરત કરવી :
➣ વિદ્યાર્થીનો અભ્યાસ પૂર્ણ થયાના એક વર્ષ બાદ.✤ Financial loan for study abroad. Foreign Study Loan Help Form Gujarati | videsh abhyas loan sahay form gujarat
Information and necessary grounds for students to fill up the form in the financial loan scheme for study abroad and higher studies abroad. videsh abhyas loan sahay form gujarat
✦ Financial loan scheme / form assistance standards for study abroad
➣ Foreign Study Loan of maximum Rs. 15.00 lakh will be provided for higher studies abroad.
➣ For Diploma / Degree (equivalent) courses after standard-12
➣ For post graduate course after graduation degree
✦ Eligibility criteria for financial loans for study abroad, videsh abhyas loan sahay
➣ For students going abroad for study after Std-12, at least 65% marks or more in Std-12. (NT / DNT, more backward, 55% for ultra backward)
➣ For students going abroad after graduation, at least 60% marks or more in graduation. (NT / DNT, more backward, 50% for ultra backward)
✦ Interest rates on financial loans for study abroad
➣ Simple interest at 4% per annum.
✦ Income limit for financial loans in the sense of studying abroad
➣ The annual income limit of the family is less than Rs. 10.00 lakhs.
✦ Important required grounds for financial loans in the sense of studying abroad(videsh abhyas load sahay yojana)
➣ Certificate of race
➣ Certificate of Family Income, R. T. Return, Form-16
➣ Study marksheet, Degree certificate, and percentage bases
➣ Overseas Study Offer Letter / I - 20 / Letter of Acceptance
➣ Copy of student's passport
➣ A copy of the student's visa to that country
➣ Copy of air ticket
✦ How to fill out a financial loan form for study abroad(videsh abhyas loan sahay form gujarat)
➣ To avail this scheme, the applicant student has to go to the following website and fill up the online form before going abroad.
➣ After filling the form, upload the required grounds, submit the print out of the form, enclose the uploaded grounds and apply to the student, who has to submit it to the district office.
Website: https://esamajkalyan.gujarat.gov.in/
>>> Click here to apply online
➣ Go to the above website and go to Director Developing Cast Walfare. On it the student will get along with a list of required bases for the prescribed form for guidance.
How to repay a financial loan for study abroad: One year after the completion of the student's studies.