-->

Join Group

Ad Unit (Iklan) BIG

ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે ગુડ ન્યૂઝ! ગૃહરાજ્યમંત્રી સંઘવીએ કર્યું મોટું એલાન

ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે ગુડ ન્યૂઝ! ગૃહરાજ્યમંત્રી સંઘવીએ કર્યું મોટું એલાન

પોલીસની ભરતી મુદ્દે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી દ્વારા જણાવ્યું કે આગામી સપ્ટેમ્બર સુધીમાં પોલીસ ભરતીની ફીઝીકલ ટેસ્ટ લેવાની જાહેરાત કરવામાં આવશે. તેમજ ઉનાળા અને ચોમાસાનાં કારણે ફીઝીકલ ટેસ્ટમાં વિલંબ થયો છે. ત્યારે સપ્ટેમ્બર સુધીમાં સરકાર ભરતીનુ આયોજન કરશે.


ફીઝીકલ પરીક્ષાની તારીખ ક્યારે જાહેર કરાશે

આ બાબતે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ભરતીને જે ફીઝીકલ પરીક્ષા લેવાતી હોય છે તે યોગ્ય વાતાવરણમાં લેવી પડે છે. ત્યારે કોઈ યુવાને રાહ જોવી પડશે જ નહી ગરમીની સીઝન પૂર્ણ થાય તેવી તરત જ તેની પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. અને પોલીસની ભરતીમાં ફીઝીકલ પરીક્ષાા ગરમી તેમજ ચોમાસામાં લેવામાં ખૂબ તકલીફ પડતી હોય છે. ફીઝીકલ પરીક્ષા સપ્ટેમ્બર પછી લેવાય તેવી વ્યવસ્થા ગોઠવાતી હોય છે

વ્યવસ્થા ગોઠવાતી હોય છે.

BIG NEWS / ગુજરાતમાં પોલીસ ભરતીની તૈયારી કરતાં યુવાનો માટે ગુડ ન્યૂઝ! ગૃહરાજ્યમંત્રી સંઘવીએ કર્યું મોટું એલાન

અહીં થી સંપૂર્ણ સમાચાર વાંચી


પોલીસ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર,

પોલીસ ભરતીની રાહ જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, ગૃહમંત્રી હર્ષ સંઘવીનું મોટું નિવેદન | VTV Gujarati

#policebharti #harshsanghvi #vtvgujarati

Posted by VTV Gujarati News and Beyond on Thursday, 18 May 2023


Related Posts

Subscribe Our Newsletter