-->

Join Group

Ad Unit (Iklan) BIG

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી

ભાવનગર મહાનગર પાલિકા દ્વારા ભરતી


જાહેરાત ક્રમાંક :- BMC/૨૦૨૨૨૩/૫ ભાવનગર મહાનગરપાલિકાના સેનેટરી સબ ઇન્સ્પેકટર” સંવર્ગની હાલ ખાલી રહેલ તથા ભવિષ્યે ખાલી પડનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે http://ojas.gujarat.gov.in વેબસાઈટ પર અગાઉ અરજીઓ મંગાવેલ હતી જેની જગામાં વધારો થતા રોસ્ટર પોઈન્ટ મુજબ પુન: અરજીઓ તા.૨૦/૦૫/૨૦૨૩, ૧૪:૦૦ કલાક થી તા. ૩૦/૦૫/૨૦૨૩ ૨૩:૫૯ કલાક સુધીમાં ઓન લાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા જણાવવામાં આવે છે.




ખાસ નોંધ:-ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતીથી જગાઓ ભરવા માટે અરજી મંગાવેલ છે તે તમામ સંવર્ગોની લેખિત પરીક્ષા એક જ તારીખ અને સમયે લેવાનાર છે જે ધ્યાને લઈ આ સંવર્ગમાં અરજી કન્ફર્મ કરવા તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે.
  • જગ્યાનું નામ :- સેનેટરી સબ ઇન્સ્પેકટર
  • જગ્યા : 19
  • પગાર : 31,340/-
  • લાયકાત : સેનેટરી ઈન્સ્પેકટર ડિપ્લોમા કોર્સ
  • સેનેટરી ઈન્સ્પેકટર : અહી ક્લિક કરો

જાહેરાત ક્રમાંક – BMC/૨૦૨૩૨૪૧૪ ભાવનગર મહાનગરપાલિકાના લાઇવ સ્ટોક ઇન્સ્પેકટર સંવર્ગની હાથ ખાલી રહેલ તથા ભવિષ્ય ખાલી પડનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે http://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૨૧/૦૫/૨૦૨૩, ૧૪:૦૦ કલાક થી તા. ૩૦/૦૫/૨૦૨૩ ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઈન ઉમેદવારી કન્ફર્મ કરવા જણાવવામાં આવે છે.


ખાસ નોંધ-ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતીથી જગાઓ ભરવા માટે અરજી મંગાવેલ છે તે તમામ સંવર્ગોની લેખિત પરીક્ષા એક જ તારીખ અને સમયે લેવાનાર છે જે ધ્યાને લઈ આ સંવર્ગમાં અરજી કર્મ કરયા મમ ઉમેદવારોને જણાવવામાં આવે છે.
  • જગ્યાનું નામ :-લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર
  • જગ્યા : 3
  • પગાર : 19,950/-
  • લાયકાત : ડિપ્લોમા એનિમલ હસ્બન્ડરી કોર્ષ
  • લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર : અહી ક્લિક કરો

જાહેરાત ક્રમાંક :- BMC/૨૦૨૩૨૪/૧૫ ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન સુપરવાઇઝર સંવર્ગની હાથ ખાલી રહેલ તથા ભવિષ્લે ખાલી પડનાર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે http://ojas.gujarat.gov.in વેબસાઈટ પર તા.૨૧/૦૫/૨૦૨૩, ૧૪:૦૦ કલાક થી તા. ૩૦/૦૫/૨૦૨૩ ૨૩:૫૯ કલાક સુધીમાં ઓનલાઈન ઉમેદવારી કર્મ કરવા જણાવવામાં આવે છે.

ખાસ નોંધ-ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સીધી ભરતીથી જગાઓ ભરવા માટે અરજી મંગાવેલ છે તે તમામ સંવર્ગોની લેખિત પરીક્ષા એક જ તારીખ અને સમયે લેવાનાર છે જે ધ્યાને લઈ આ સંવર્ગમાં અરજી કર્મ કરવા તમામ ઉમેદવારોને જણાવવામાં આવે છે.
  • જગ્યાનું નામ : ગાર્ડન સુપરવાઇઝર
  • જગ્યા : 1
  • પગાર : 31,340/-
  • લાયકાત : ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર/ડિપ્લોમા ઇન હોર્ટીકલ્ચર
  • ગાર્ડન સુપર વાઇઝર : અહી ક્લિક કરો

જરૂરી તારીખ

  •  ફોર્મ શરૂ તા. : 20/05/2023
  • ફોર્મ માટે છેલ્લી તા.: 30/05/2023

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • જાતિનો દાખલો (લાગુ પડે એ)
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર

ચલણ 

  • જનરલ માટે : 500/-
  • અન્ય માટે : 250/-

(ઉમેદવારે નિયત થયેલ ફી પોસ્ટ ઓફિસમાં ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓની આપોઆપ ના- મંજુર ગણવામાં આવશે.)

આ ભરતી વિશે કોઈ મુંજવણ હોય તો કૉમેન્ટ માં જણાવવું

BMC ભરતી 2023: ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ હેડ ક્લાર્ક, સ્ટેશન ફાયર ઓફિસર, જુનિયર ક્લાર્ક અને અન્ય જગ્યાઓની ભરતી માટે ઓફિસિયલ સૂચના જાહેર કરી છે. લાયક ઉમેદવારો આ ભરતી માટે ojas વેબસાઇટ દ્વારા માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી છે.આ માટે ઉમેદવારે http://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.૦૧/૦૨/૨૦૨૩, ૧૪-૦૦ કલાક તા.૨૧/૦૨/૨૦૨૩ રાત્રીના ૨૩-૫૯ કલાક સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્ટેશન ફાયર ઓફિસર અને સીનીયર ફાયરમેન સર્વંગનો પ્રેક્ટીકલ ટેસ્ટ તારીખ 23/03/2023 થી 29/03/20/23 ના રોજ લેવામાં આવનાર છે, આ તમામ સર્વંગો ના કોલલેટર ઓજસ વેબસાઈટ પર 22/03/2023 ના સવારે 09: 00 વાગ્યે ડાઉનલોડ કરી શકાશે.

ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ભરતી 2023

ભરતી સંસ્થા :ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)
પોસ્ટનું નામ :હેડ ક્લાર્ક, સ્ટેશન ફાયર ઓફિસર, જુનિયર ક્લાર્ક અને અન્ય
કુલ જગ્યા :149
પગાર ધોરણ :પોસ્ટ પ્રમાણે
નોકરીનું સ્થાન :ભાવનગર
અરજી કરવાની છેલ્લી તારીખ :21 ફેબ્રુઆરી 2023
અરજી કરવાની પદ્ધતિ :ઓનલાઇન
સત્તાવાર વેબસાઇટ :http://ojas.gujarat.gov.in

જગ્યાઓનું નામ:

  • હેડ ક્લાર્ક/ઈન્સ્પેકટર/કૉમ્યુનિટી ઓર્ગોનાઇઝર : ૦૨
  • હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર : ૦૧
  • સ્ટેશન ફાયર ઓફિસર : ૦૧
  • આસિસ્ટન્ટ હાર્ડવેર એન્ડ નેટવર્કિંગ એન્જીનીયર : ૦૧
  • સેનેટરી સબ ઇન્સ્પેકટર : ૧૦
  • જુનિયર ક્લાર્ક : ૩૬
  • આસીસ્ટન્ટ પ્રોગ્રામર એન્ડ સિસ્ટમ એનાલિસ્ટ : ૦૩
  • ફાયરમેન : ૦૫
  • સીનીયર ફાયરમેન : ૦૨
  • જુનીયર ક્લાર્ક કમ જુનીયર સિક્યુરિટી આસીસ્ટન્ટ : ૧૬
  • જુનીયર ઓપરેટર : ૦૭
  • ટેકનીકલ આસીસ્ટન્ટ (સીવીલ) : ૦૭
  • તબીબી અધિકારી : ૦૪
  • ગાયનેકોલોજીસ્ટ : ૦૩
  • પીડીયાટ્રીશ્યન : ૦૩
  • સ્ટાફ નર્સ : ૦૭
  • ફાર્માસિસ્ટ : ૦૩
  • લેબોરેટરી ટેક્નિશિયન : ૦૮
  • ફિમેલ હેલ્થ વર્કર : ૨૫
  • મલ્ટી પર્પઝ (પુરુષ) : ૦૫

જરૂરી તારીખ

  • ફોર્મ શરૂ થયાની તારીખ : 01/02/2023
  • ફોર્મ માટે છેલ્લી તા. : 21/02/2023
  • Call later ડાઉનલોડ કરવા તા.: 22/03/2023

લાયકાત

  • સંબંધિત ક્ષેત્રમાં વિવિધ ડિગ્રી (ઓફિસિયલ જાહેરાતમાં વિગતો જુઓ)

ચલણ

  • જનરલ માટે : 500/-
  • અન્ય માટે : 250/-
  • (ઉમેદવારે નિયત થયેલ ફી તા.૨૩/૦૩/૨૦૨૩, ૧૫-૦૦ કલાક સુધીમાં પોસ્ટ ઓફિસમાં ભરપાઇ કરવાની રહેશે. ફી વગરની અરજીઓની આપોઆપ ના- મંજુર ગણવામાં આવશે.)

જરૂરી ડૉક્યુમેન્ટ 

  • ફોટો/સહી
  • આધાર કાર્ડ
  • LC
  • લાયકાત પ્રમાણેની માર્કશીટ
  • મોબાઈલ નંબર
  • ઈમેઈલ ID
  • ઓજસ વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરેલ હોય તો રજીસ્ટ્રેશન નંબર
BMC માટે પસંદગી પ્રક્રિયા

BMCમાં પસંદગી પ્રક્રિયા બે તબક્કામાં યોજાશે. 
પરીક્ષાના 2 સ્તરો હશે. 
  • I: પરીક્ષાનો પ્રથમ તબક્કો ઉમેદવારોની પસંદગી માટે લેખિત પરીક્ષા.
  • II: પસંદગીનો છેલ્લો તબક્કો ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.

BMC મા કેવી રીતે અરજી કરવી 

  • રસ ધરાવતા અને લાયક ઉમેદવારો નીચે દર્શાવેલ લિંક દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે.
BMC માટે અગત્યની લીંક
Call later ડાઉનલોડ કરવા માટે :અહી ક્લિક કરો.
Call later ડાઉનલોડ નોટીફિકેશન :અહી ક્લિક કરો.
ભરતી નોટિફિકેશન માટે :અહી ક્લિક કરો.
અરજી કરવા માટે :અહી ક્લિક કરો.
સિલેબસ :અહી ક્લિક કરો.
વધુ માહિતી માટે :અહી ક્લિક કરો.

અન્ય માહિતી


BMC ભરતી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.


Related Posts

Subscribe Our Newsletter