-->

Join Group

Ad Unit (Iklan) BIG

H1B Visa: શું છે H1B વિઝા, કેટલા સમય માટે મળે; H1B વિઝા મેળવવા શું કરવુ H-1B વિઝા અંગે સારા સમાચાર

PM Modi US visit h1b visa rule : વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે ત્યારે યુએસમાં સ્થાયી થવાની ઇચ્છા ધરાવતા ભારતીયો માટે સારા સમાચાર આવવાની શરૂઆત થઈ ગઈ છે. હવે એવા અહેવાલ આવી રહ્યા છે કે, અમેરિકા દ્વારા H-1B વિઝાના નિયમોમાં મોટી છૂટછાટ આપવામાં આવી છે, આ ઑફર ફક્ત ભારતીયો માટે જ હશે. આવી સ્થિતિમાં, જેમણે અમેરિકામાં કામ કરવું છે, જેમણે વિઝા માટે અરજી કરવી છે, તેમનો રસ્તો ઘણો સરળ થઈ જશે.
H1B Visa: શું છે H1B વિઝા, કેટલા સમય માટે મળે; H1B વિઝા મેળવવા શું કરવુ  H-1B વિઝા અંગે સારા સમાચાર
H1B Visa

H-1B વિઝા શું છે?

તમારી જાણકારી માટે જણાવી દઈએ કે H-1B વિઝા એક નોન-ઇમિગ્રન્ટ વિઝા છે, જે હેઠળ અન્ય દેશોના નાગરિક પણ અમેરિકન કંપનીમાં કામ કરી શકે છે. હકીકતમાં, અમેરિકાને પણ તેની કંપનીઓમાં કુશળ કર્મચારીઓની જરૂર છે, વર્ક ફોર્સની દ્રષ્ટિએ ભારત એક બહુ મોટું બજાર છે અને ઘણા ભારતીયો અમેરિકામાં નોકરી કામ કરવા જાય છે. અમેરિકામાં નોકરી કરવા માટે H-1B વિઝા સૌથી વધારે મદદરૂપ સાબિત થાય છે. આ વિઝાની માન્યતા 6 મહિનાની છે અને તેને સમયાંતરે રિન્યુઅલ કરી શકાય છે.

H1B વિઝા માટે જરૂરી લાયકાત શું છે?

જાણો કે H1B વિઝા મેળવવા માટે વ્યક્તિ પાસે સ્નાતકની ડિગ્રી હોવી જરૂરી છે. આ સાથે 12 વર્ષનો કાર્ય અનુભવ પણ હોવો જોઈએ. અમેરિકામાં જે નોકરી કરવા જઈ રહી છે તેના માટે જરૂરી ડિગ્રી અને અરજદારની ડિગ્રી સરખી હોવી જોઈએ. જે કામ માટે વિદેશી કામદારોને બોલાવવામાં આવે છે, તે કર્મચારી એટલો ટેકનિકલ હોવો જોઈએ કે તે માત્ર વિશેષ ડિગ્રી ધરાવતા લોકો જ કરી શકે. આ ઉપરાંત, અરજદાર પાસે યુએસમાં સ્નાતકની ડિગ્રી અથવા વિદેશી યુનિવર્સિટીમાંથી તેની સમકક્ષ ડિગ્રી હોવી આવશ્યક છે. સૌથી મહત્વની બાબત એ છે કે કંપની H1B વિઝા માટે અરજી કરે છે કોઈ વ્યક્તિ માટે નહીં.

H1B વિઝાની અંતિમ તારીખ-

H1B વિઝા 3 વર્ષ માટે આપવામાં આવે છે. મહત્તમ તેને 6 વર્ષ સુધી વધારી શકાય છે. જ્યારે H1B વિઝાની અવધિ ટૂંકી હોય છે, ત્યારે તે યુએસ નાગરિકતા માટે અરજી કરવામાં આવે છે. આ પછી અરજદારને ગ્રીન કાર્ડ મળે છે. જો અરજદારને ગ્રીન કાર્ડ ન મળે તો તેણે 1 વર્ષ માટે અમેરિકાની બહાર રહેવું પડશે. આ પછી જ તે H1B વિઝા માટે ફરીથી અરજી કરી શકશે.

H1B વિઝાના ફાયદા-

H1B વિઝાનો ફાયદો એ છે કે વિઝા ધારક તેના પરિવારના સભ્યો એટલે કે બાળકો અને પતિ કે પત્નીને અમેરિકા લઈ જઈ શકે છે. તેઓ તેની સાથે અમેરિકામાં પણ રહી શકે છે. H1B વિઝા પછી જ વ્યક્તિ અમેરિકાની કાયમી નાગરિકતા માટે અરજી કરી શકે છે. H1B વિઝા માટે, તમે જ્યાં કામ કરવા જઈ રહ્યા છો તે કંપનીમાંથી માત્ર સ્નાતકની ડિગ્રી, કામનો અનુભવ અને ઑફર લેટર જરૂરી છે.
  • અમેરિકા આમ તો ભારતથી હજારો કિલોમીટરના અંતરે છે... પરંતુ તે એવો દેશ છે કે જેની સાથે લાખો ભારતીઅમેરિકા આમ તો ભારતથી હજારો કિલોમીટરના અંતરે છે... પરંતુ તે એવો દેશ છે કે જેની સાથે લાખો ભારતીયોનું ભવિષ્ય જોડાયેલું છે.
  • લાખોની સંખ્યામાં ભારતીયો અમેરિકા પહોંચ્યાં છે અને આ અમેરિકાને પોતાનો દેશ માની ત્યાં જીવન પસાર રહ્યાં છે.
  • પરંતુ જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિનું પદ સંભાળ્યું છે, ત્યારથી એવાં લાખો ભારતીય પ્રવાસીઓના ભવિષ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે કે જેઓ H1B વિઝાના આધારે અમેરિકામાં રહે છે.
  • અમેરિકામાં રહેતા મોટા ભાગના ભારતીયોમાં IT ક્ષેત્ર સાથે સંકળાયેલા કર્મચારીઓ છે.યોનું ભવિષ્ય જોડાયેલું છે.
  • લાખોની સંખ્યામાં ભારતીયો અમેરિકા પહોંચ્યાં છે અને આ અમેરિકાને પોતાનો દેશ મા

H1B વિઝા માટે લાયકાત

H1B વિઝા મેળવવા માટે શું નિયમો છે અને શું પાત્રતા ધોરણો છે તે જાણીએ.H1B વિઝા મેળવવા માંગતા વ્યક્તિ પાસે સ્નાતકની ડિગ્રી હોવી ફરજીયાત છે.
  • આ સાથે આ કામનો 12 વર્ષનો અનુભવ પણ હોવો જોઈએ.
  • અમેરિકામાં જે નોકરી કરવા જઈ રહ્યા છે તેના માટે આવશ્યક જરૂરી ડિગ્રી અને અરજદારની ડિગ્રી સરખી હોવી જોઈએ.
  • જે કામ માટે વિદેશી કામદારોને બોલાવવામાં આવતા હોય તે કર્મચારી એટલો ટેકનિકલ હોવો જોઈએ કે તે માત્ર વિશેષ ડિગ્રી ધરાવતા લોકો જ કરી શકે.
  • આ ઉપરાંત, અરજદાર પાસે યુએસમાં સ્નાતકની ડિગ્રી અથવા વિદેશી યુનિવર્સિટીમાંથી તેની સમકક્ષ ડિગ્રી મેળવેલી હોવી જરૂરી છે.
  • સૌથી મહત્વની બાબત એ છે કે કંપની H1B વિઝા માટે અરજી કરતી હોય છે કોઈ વ્યક્તિ માટે નહીં.

H1B વિઝાની મુદત

H1B વિઝા સામાન્ય રીતે 3 વર્ષ માટે આપવામાં આવે છે. મહત્તમ તેને 6 વર્ષ સુધી વધારી શકાય છે. જ્યારે H1B વિઝાની અવધિ ટૂંકી હોય છે, ત્યારે વ્યક્તિ દ્વારા યુએસ ની સીટીઝંશીપ માટે માટે અરજી કરવામાં આવે છે. આ પછી અરજદારને ગ્રીન કાર્ડ આપવામા આવે છે. જો અરજદારને ગ્રીન કાર્ડ ન મળે તો તેણે 1 વર્ષ માટે અમેરિકાની બહાર રહેવું પડે. આ પછી જ તે H1B વિઝા માટે ફરીથી અરજી કરી શકાય છે.

H1B વિઝાનુ મહત્વ

H1B વિઝાનો મુખ્ય ફાયદો એ છે કે વિઝા ધારક તેના પરિવારના સભ્યો એટલે કે બાળકો અને પતિ કે પત્નીને અમેરિકા લઈ જવાની છૂટ મળે છે. તેઓ તેની સાથે અમેરિકામાં પણ રહી શકે છે. H1B વિઝા પછી જ વ્યક્તિ અમેરિકાની કાયમી નાગરિકતા મેળવવા માટે અરજી કરી શકે છે. H1B વિઝા માટે, તમે જ્યાં કામ કરવા જઈ રહ્યા છો તે કંપનીમાંથી માત્ર સ્નાતકની ડિગ્રી, કામનો અનુભવ અને ઑફર લેટર હોવો જરૂરી છે.

  • સામાન્ય શ્રેણીઃ આ શ્રેણીમાં દર વર્ષે 65000 લોકોને વિઝા મળે છે. સામાન્ય શ્રેણીના વિઝા માટે કોઈ પણ વ્યક્તિ અરજી કરી શકે છે.
  • માસ્ટર્સ શ્રેણીઃ આ વિઝા દર વર્ષે 20 હજાર લોકોને આપવામાં આવે છે. માસ્ટર્સ વિઝા મેળવવા માટે કોઈ વ્યક્તિએ અમેરિકામાં માસ્ટર ડીગ્રી પ્રાપ્ત કરેલી હોવી જરૂરી છે. આ વિઝા માટે દરેક વ્યક્તિ અરજી કરી શકતી નથી.
  • આરક્ષિત શ્રેણીઃ મુક્ત વેપારની શ્રેણીમાં દર વર્ષે 6,800 લોકોને આ વિઝા આપવામાં આવે છે. આ શ્રેણી માત્ર

નિયમોમાં શું ફેરફાર થશે?

હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ H-1B વિઝાના નિયમોમાં વધુ સુગમતા લાવવાની યોજના છે. એવા સમાચાર છે કે જે વિઝાને હાલ રિન્યુ કરવા માટે અમેરિકા જવાની જરૂર રહે છે, હવે એવું થશે નહીં. નવા નિયમો અનુસાર તમે તમારા દેશમાં રહીને સરળતાથી વિઝા રિન્યૂ કરાવી શકશો. હવે આ ફેરફાર ઘણો મહત્વપૂર્ણ છે કારણ કે અમેરિકાના H-1B વિઝાનો ઉપયોગ મોટાભાગે ભારતીયો દ્વારા જ નોકરી / કરિયર મેળવવા હેતુ કરવામાં આવે છે. જો ગત વર્ષની વાત કરીએ તો આ વિઝાના કારણે 73 ટકા ભારતીયોને સીધો ફાયદો થયો હતો.

Related Posts

Subscribe Our Newsletter