Useful information for train |
ભારતીય રેલવે નેટવર્ક
ભારતીય રેલવે નેટવર્ક વિશ્વનું સૌથી મોટું નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે દેશના ખૂણે ખૂણે તેનું વિસ્તરણ છે. ભારતમાં ટ્રેનની સંખ્યા શાળા તેર હજારથી વધુ છે આજે પણ મોટાભાગના લોકો મુસાફરી કરવા માટે જ ટ્રેન પસંદ કરે છે.તાજેતરમાં થયેલી ટ્રેન દુર્ઘટના
તાજેતરમાં ઓરિસ્સાના બાલાસોરમાં થયેલ ટ્રેન દુર્ઘટના નું દર્દના દ્રશ્ય તમે બધા જોયું જ હશે આ દુર્ઘટના માતૃ 288 લોકોના મોત જ નહીં થયા પરંતુ મોટી જનહાની થઈ હતી, અને વધારે પ્રમાણમાં લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આટલું જ નહીં ભારતીય રેલવેની ત્રણનો પણ નાશ પામી હતી .ટ્રેન બનાવવાના ખર્ચ વિશે માહિતી
શું તમને જાણકારી છે કે ટ્રેન બનાવવા માટે કેટલો ખર્ચો થાય છે ? જો તમને જાન ન હોય તો આજે અમે તમને ટ્રેનના એન્જિન થી લઈને ટ્રેનની બોગી સુધીના સમગ્ર ખર્ચ વિશે જણાવીશું ટ્રેનના જર્નલ સ્લીપર તેમજ એસી કોચ હોય છે. આ તમામ કોચ બનાવવા માટે અલગ અલગ ખર્ચ થાય છે.- જાણો એક ટ્રેન બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે ?જો મીડિયા સોર્સ પ્રમાણે માનીએ તો સ્લીપર કોચ બનાવવા નો ખર્ચ 1.5 કરોડ રૂપિયા છે.
- જ્યારે જર્નલ કોચ બનાવવા માટે એક કરોડ રૂપિયાનો ખર્ચ થાય છે.
- એસી કોચની વાત કરીએ તો એક એસી કોચ તૈયાર કરવા માટે કુલ ખર્ચ બે કરોડ છે.
- કુલ મળીને 24 બોગ્યો ની ટ્રેન બનાવવા માટે 48 કરોડનો ખર્ચો થાય છે.
- જ્યારે માત્ર એક એન્જિનની કિંમત 18 થી 20 કરોડ છે.