JMC (જામનગર મહાનગર પાલિકા) દ્વારા ભરતી |
JMC (જુનાગઢ મહાનગરપાલિકા) દ્વારા ભરતી
પોસ્ટ : વેટરનરી ડોક્ટરઉંમર : 35 વર્ષ
પગાર : 45,000/- ફિક્સ
- ઇન્ટરવ્યુ દ્વારાઇન્ટરવ્યુ તારીખ : 14/06/2023
- રજીસ્ટ્રેશન સમય : સવારના 10 કલાકથી 12 કલાક સુધીમાં
- ઇન્ટરવ્યુ સ્થળ : કમિશનરનું કાર્યાલય, મહાનગર પાલિકા કચેરી આઝાદ ચોક જુનાગઢ.
- જાહેરાત વાંચવા માટે : અહી ક્લિક કરો.
- વધુ માહિતી માટે : અહી ક્લિક કરો.
JMC (જામનગર મહાનગર પાલિકા) ભરતી 2023
પોસ્ટ, લાયકાત અને પગાર ધોરણ
જામનગર મહાનગર પાલિકા ભરતી માટે પોસ્ટ, લાયકાત અને પગાર ધોરણ નીચે મુજબ આપેલ છે
મેડિકલ ઓફિસર:
- 12લાયકાત : MBBS
- પગાર : 70,000/-
સ્ટાફ નર્સ: 12
- લાયકાત : B.Sc નર્સિંગ અથવા GNM
- પગાર : 13,000/-
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (MPHW):
- 12લાયકાત : 12 પાસ + MPHW કોર્સ અથવા SI નો કોર્સ
- પગાર : 13,000/-
ફોર્મ પ્રોસેસ :
- ઓનલાઈનફોર્મ શરૂ થવાની તારીખ : 27/04/2023
- ફોર્મ ભરવા માટે છેલ્લી તારીખ : 11/05/2023
અન્ય વિગતો
- ઓનલાઈન ફોર્મમાં અપલોડ કરવાના થતા ડોકયુમેન્ટસની યાદી
મેડીકલ ઓફીસ૨(MBBS) માટે :
- સ્નાતક ડીગ્રીની ફાયનલ વર્ષની માર્કશીટ,
- ડીગ્રી સર્ટીફીકેટ,
- એટેમ્પ્ટ સર્ટીફીકેટસ,
- ઉંમરનો પુરાવો,
- ગુજરાત મેડીકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ
- વિદેશથી તબીબી સ્નાતક હોવાના કિસ્સામાં MC-FMG માર્કશીટ
સ્ટાફ નર્સ માટે :
- સ્નાતક ડીગ્રી/નર્સીંગ ડીપ્લોમાની ફાયનલ વર્ષની માર્કશીટ,
- એટેમ્પ્ટ સર્ટીફીકેટસ,
- ઉંમરનો પુરાવો,
- ગુજરાત નીકાઉન્સિલનું ડીસ્ટ્રેશન રીડીકેટ
બોડી કોમ્પ્યુટર કોર્સનું સીડીકેટ સ્ટાફ નર્સ માટે અહીં ક્લિક કરો
એમ.પી.એચ.ડબલ્યુ. માટે :
- એમ.પી.એચ.ડબલ્યુ. બેઝીક ટ્રેનીંગ કોર્સ | સેનેટરી ઈન્સપેકટર કોર્સની ફાઈનલ વર્ષની માર્કશીટ
- એટેમ્પ્ટ સર્ટીફીકેટસ
- ઉમરનો પુરાવો
બેઝીકકોમ્પ્યુટર કોર્સનું સર્ટીફીકેટ એમ.પી.એચ.ડબલ્યુ. માટે અહીં ક્લિક કરો
- અન્ય જરૂરી સૂચનાઓઉમેદવારની ફકત ઓનલાઈન લીંક પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર.પી.એ.ડી. સ્પીડ પોસ્ટ, કુરીયર કે સાદી ટપાલ ધ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહી.
- સુવાચ્ય ઓરીજનલ ડોકયુમેન્ટની ફોટોકોપી સોફટવેરમાં ફરજીયાત અપલોડ કરવાની રહેશે. જરૂરી
- ડોકયુમેન્ટ અપલોડ કરેલ નહી હોય તેમની અરજી ના મંજુર કરવામાં આવશે.
- અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
- ઉમેદવાર એક કરતા વધુ અરજી કરી શકશે નહી.
- ઉકત જગ્યાઓ માટેનો કરાર આધારીત સમયગાળો ૧૧ માસ માટેનો રહેશે. જે મુદતમાં જરૂરીયાત તેમજ બજેટના આધારે વધારો કે ધટાડો કરી શકાશે.
- જાહેરાતમાં દર્શાવેલ સમયગાળા દરમ્યાન આવેલ અરજીઓ જ માન્ય ગણવામાં આવશે તેમજ ઉપર દર્શાવેલ ડોકયુમેન્ટસ અપલોડ કરવાના રહેશે.
પસંદગીના ધોરણો
મેડીકલ ઓફીસર (MBBS):
- એમ.બી.બી.એસ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે
- વિદેશથી મેડીકલ સ્નાતક થયેલ ઉમેદવારોના કિસ્સામાં વિદેશની તથા ભારતીય ગુણ પધ્ધતિમાં વિસંગતતા હોઈ સમાનતા જળવાય તે હેતુ થી MC-FMG સ્ક્રીનીંગ ટેસ્ટમાં મેળવેલ ગુણને ધ્યાને લેવામાં આવશે.
સ્ટાફ નર્સ :
- સ્ટાફનર્સમાં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
એમ.પી.એચ.ડબલ્યુ. :
- એમ.પી.એચ.ડબલ્યુ.માં ફાઈનલ વર્ષમાં મેળવેલ કુલ ટકાવારીના આધારે તેમજ એક થી વધુ પ્રયત્ન ફાઈનલ વર્ષમાં હોય તો પ્રતિ પ્રયત્ન ૩% માઈનસ કરી મેરીટ યાદી તૈયાર કરવામાં આવશે.
ફોર્મ માટે જરૂરી ડોકયુમેન્ટ
- ફોટો/સહી
- આધાર કાર્ડ
- જાતિનો દાખલો (લાગુ પડે તે)
- લાયકાત પ્રમાણે ની માર્કશીટ
- ઇ – મેઈલ ID
- મોબાઈલ નંબર
વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો
જાહેરાત વાંચવા માટે: અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો
ઉપરોક્ત માહીતી માટે કોઈ પણ પ્રશ્ન હોય તો કૉમેન્ટ માં જણાવવું