1) ઈંડાના છીલકાનો વાપર કરો :
ઈંડાના છીલકાની ગંધ ગરોળીને ગમતી નથી. જ્યાં ગરોડની અવરજવર હોય ત્યાં ખુના માં ઈંડાના છિલકા મુકો. દર અઠવાડિયે આ ચિલ્કા બદલતા રહો.
2) પેપર સ્પ્રે નો ઉપયોગ :
જો તમે કાળા મરીનો સ્પ્રે ઘરના ખૂણે ખૂણે છાટશો તો તમારા ઘરની આસપાસ ગરોળી દેખાશે નહીં કારણકે તેનાથી ગરોળી ના ત્વચામાં બળતરા થાય છે. જો તમે ઈચ્છો તો કાળીમરી પાવડર અને પાણીને મિક્સ કરીને બનાવી શકો.
3) સીક કેબિનેટ ની સફાઈ કરો :
ગરોળી પોતાનું છુપાવનું સ્થળ ઘણીવાર સિકની નીચે કેબિનેટમાં બનાવે છે, કારણ કે અહીં ગંદગી એકત્ર થાય છે. તેથી તે મહત્વપૂર્ણ છે કે તમે દર સપ્તાહના અંતે આ સ્થાનને સફા કરો નહીં તો તમે ગરોળીને આવતા અટકાવી શકશો નહીં
4) નેપ્થાલિન બોલનો વાપર કરો :
ગરોળી નો દુશ્મન નેપ્થાલિન બોલ્સને માનવામાં આવે છે, કારણ ગરોળી આ બોલની નજીક આવતા માગતા નથી, સાથે જ તે ઘણા જંતુઓ અને ગરોળી ને આવતા અટકાવે છે. જોકે આ ગોળીઓને બાળકો અને પશુ પ્રાણીઓથી દૂર રાખવો એવું ન થાય તો અકસ્માત રીતે તેને ગળી જાય અને ભયાનક પરિણામ આવી શકે.
5) ડુંગળી અને લસણને ખૂણામાં રાખવાના ઉપાયો :
ગરોળીને ડુંગડી અને લસણની ગંધ બળતરા કરે છે, તેથી જો તમે તેને રસોડા અને બાથરૂમ ના ખુણાઓ અને બારીઓ પર રાખો તો ગરોળી ત્યારે આવશે નહીં સમયાંતરે જૂની ડુંગળી લસણ જગ્યા અને નવી રિપ્લેસ કરો
Lizard Remedies |