LPG gas cylinder Rate: નવું નાણાકીય વર્ષ
LPG gas cylinder subsidy : નમસ્કાર મિત્રો, તમને જણાવી દઈએ કે નવું નાણાકીય વર્ષ 2024-25 શરૂ થઈ ગયું છે. અને આ નવા વર્ષની શરૂઆતની સાથે જ ઘણા બધા નિયમોમાં ફેરફાર પણ થઈ રહ્યા છે.જેમાં માહિતી મુજબ સરકાર દ્વારા કુલ રૂપિયા 12,000 કરોડનો ખર્ચો થશે. અને આ નવો નિયમો 1 એપ્રિલ 2024 થી લાગુ કરવામાં આવશે. અને આવો જ એક નિયમ એ દેશની સરકાર દ્વારા ચલાવવામાં આવેલ એક યોજના પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના વિશે છે જેના વિશે આજના આ લેખમાં અમે તમને જણાવીશું.
ઉજ્વલા યોજના ના લાભાર્થીઓને થશે લાભ | LPG gas cylinder subsidy
જણાવી દઈએ કે અત્યારે જે લોકો ઉજ્વલા યોજના નો લાભ લઇ રહ્યા છે તેમને આવનારા નવા નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન એલપીજી સિલિન્ડર પર કુલ ₹300 નું ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે. જણાવી દઈએ કે અત્યાર સુધી આ સબસિડીની મુદત 31 માર્ચ 2024 સુધી ચાલી રહી હતી. પરંતુ સરકાર દ્વારા હવે તેને 31 માર્ચ 2025 સુધી લંબાવી દેવામાં આવી છે. જે 1 એપ્રિલ 2024 થી લાગુ થશે.
આપણી સરકાર દ્વારા વર્ષ 2016 માં ગ્રામીણ અને ગરીબ પરિવારોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. અને અત્યાર સુધી એટલે કે 1 માર્ચ 2024 સુધી દેશના લગભગ 10.27 કરોડથી વધારે એ લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. જણાવી દઈએ કે ભારત દેશ એલપીજી જરૂરિયાતના લગભગ 60% થી વધારે આયાત કરે છે. અને હવે નાણાકીય વર્ષ 2023 24 માટે સરેરાશ એલપીજી વપરાશ ૩.૮૭ રિફિલસ થયો છે જે વર્ષ 2019-20 માં 3.01 રીપીલસ હતો.
એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
જણાવી દઈએ કે 8 માર્ચ 2024 નાણાકીય નવા વર્ષના પહેલા દિવસના અવસરે કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી સિલિન્ડર સો રૂપિયા 600 કરવામાં આવ્યો હતો અને આ ડિસ્કાઉન્ટ સાથે હવે આપણા દેશની રાજધાની દિલ્હીમાં એલપીજી ગેસ સિલિન્ડર 803 રૂપિયાના ભાવમાં મળે છે.
ગુજરાતના મોટા શહેરોમાં અત્યારે ગેસ સિલિન્ડરનો ભાવ જે 100 રૂપિયાના ઘટાડા સાથે દર્શાવેલ છે.

પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના વિશે માહિતી
આપણી સરકાર દ્વારા વર્ષ 2016 માં ગ્રામીણ અને ગરીબ પરિવારોને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના ની શરૂઆત કરવામાં આવી હતી. અને અત્યાર સુધી એટલે કે 1 માર્ચ 2024 સુધી દેશના લગભગ 10.27 કરોડથી વધારે એ લોકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. જણાવી દઈએ કે ભારત દેશ એલપીજી જરૂરિયાતના લગભગ 60% થી વધારે આયાત કરે છે. અને હવે નાણાકીય વર્ષ 2023 24 માટે સરેરાશ એલપીજી વપરાશ ૩.૮૭ રિફિલસ થયો છે જે વર્ષ 2019-20 માં 3.01 રીપીલસ હતો.
લાભાર્થીને મળશે ₹300 સબસીડી
આ યોજનામાં લાભ લેનાર લાભાર્થીને વાર્ષિક 12 રિપીલ આપવામાં આવે છે જેમાં 14.2 કિલોગ્રામ સિલિન્ડર પર ₹300 સબસિડીનો લાભ આપવામા આવે છે. અને આ સબસિડી તેમનાં બૅન્ક એકાઉન્ટમા ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આ રીતે સરકારી ઉજ્વલા યોજના નો લાભ લઇ રહેલા વિદ્યાર્થીઓને બીજા અન્ય સામાન્ય ગ્રાહકો કરતા ત્રણ સારું રૂપિયા વધારે સબસીડી એટલે કે સસ્તામાં સિલિન્ડર આપવામાં આવે છે.એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો
જણાવી દઈએ કે 8 માર્ચ 2024 નાણાકીય નવા વર્ષના પહેલા દિવસના અવસરે કેન્દ્ર સરકાર દ્વારા એલપીજી સિલિન્ડર સો રૂપિયા 600 કરવામાં આવ્યો હતો અને આ ડિસ્કાઉન્ટ સાથે હવે આપણા દેશની રાજધાની દિલ્હીમાં એલપીજી ગેસ સિલિન્ડર 803 રૂપિયાના ભાવમાં મળે છે.
ગુજરાતના મોટા શહેરોમાં અત્યારે ગેસ સિલિન્ડરનો ભાવ જે 100 રૂપિયાના ઘટાડા સાથે દર્શાવેલ છે.
અમદાવાદ-₹810
રાજકોટ-₹808
સુરત-₹808.50
ગાંધીનગર-₹810.50
મહેસાણા-₹811
બનાસકાંઠા-₹826.50
જુનાગઢ-₹821.50
રાજકોટ-₹808
સુરત-₹808.50
ગાંધીનગર-₹810.50
મહેસાણા-₹811
બનાસકાંઠા-₹826.50
જુનાગઢ-₹821.50