-->

Join Group

Ad Unit (Iklan) BIG

Best course for maths: ગણિતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ 3 બેસ્ટ કોર્ષ, બનાવી શકો છો, બ્રાઈડ કરિયર

Best course for maths: ગણિતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ 3 બેસ્ટ કોર્ષ, બનાવી શકો છો, બ્રાઈડ કરિયર

Best course for maths

Best course for maths: ગણિતમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ 3 બેસ્ટ કોર્ષ: હાલ થોડા સમય પહેલા ધોરણ 10 તથા ધોરણ 12ના સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર થયા છે. ત્યારે હવે વિદ્યાર્થીઓએ આગળ શું અભ્યાસ કરવો તેમાં માટે મુંજવણ થતી હોય છે. પરંતુ અમે આ પોસ્ટમાં લઈને આવ્યા છીએ કે જે વિદ્યાર્થીઓને ગણિતમાં રસ હોય તેમણે આ Best course for maths ની પોસ્ટ મદદ રૂપ થશે. કારણ કે આ કોર્ષ પછી આગળ કરિયર બાબતે આ કોર્સ કેટલા મહત્વના છે. આ Best course for maths બાબતે નીચે મુજબ ચર્ચા જોઈએ.


કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર એ એક મુખ્ય Subject હોય છે.

Best course for maths વિશે


ધોરણ 12 પછી કોલેજમાં એડમિશન લેતી વખતે યુવાનો માટે યોગ્ય કોર્સ પસંદ કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કાર્ય છે. કારણ કે તે એક નિર્ણય પર જ બાદમાં તેની આખુ કરિયર નિર્ભર કરે છે. જો તમે યોગ્ય નિર્ણય નહીં લો અને કોઇ ખોટો કોર્સ ની પસંદગી કરશો તો કદાચ તમને નુક્સાની જશે. પરંતુ સારી રીતે વિચારીને લીધેલો યોગ્ય નિર્ણય તમારા ભવિષ્યને ઉજ્જવળ બનાવી દેશે. આવી સ્થિતિમાં તમારે હંમેશાં તમારા રસ અને કારકિર્દીના સ્કોપના આધારે કોર્સ સિલેકશન કરવો જોઈએ.

ગમતું ગણિત

મોટાભાગના વિદ્યાર્થીઓમાં ગણિત નામ સાંભળીને ડર ખૂબ લાગતો હોય છે, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જેઓ સહેલાઈથી સૌથી અઘરી દાખલા કે કોયડા પણ ઉકેલી શકે છે. જો તમને નંબર્સની આ રમત પસંદ હોય અને ગણિત વિષય ગમતો હોય તો તમે આ વિષયમાં પણ સારું કરિયર બનાવી શકો છો. ગણિતના વિદ્યાર્થી પાસે B.Tech. કરવા સિવાય પણ અન્ય ઓપ્સન છે. સાથે જ જો તમે કોમર્સ બેકગ્રાઉન્ડમાંથી આવો છો અને જો તમને ગણિતમાં ઇન્ટરેસ્ટ હોય તો અહીં અમુક Best course for maths વિશે છે, જેના પર તમે વિચારી શકો છો.

અર્થશાસ્ત્ર

કોમર્સ ફેકલ્ટીમાંથી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે અર્થશાસ્ત્ર એ એક મુખ્ય Subject હોય છે. જો તમને ગણિત અને અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક્સમાં રસ હોય તો તમે અર્થશાસ્ત્રી તરીકે કરિયર બનાવી શકો છો. અર્થશાસ્ત્રી બનવા માટે તમારી પાસે ગણિતનું સારું જ્ઞાન હોવું ખૂબ જ આવશ્યક છે. બિઝનેસ ઇકોનોમિસ્ટ બનવું હોય તો ગણિત અને અર્થશાસ્ત્રના જરૂરી વિષયો સાથે માસ્ટર્સ ડિગ્રી કરવી જરૂરી છે.

સીએ (C.A.)


Best course for maths માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્સી (C.A.) નો કોર્સ ખૂબ જ અઘરો છે. તેની બધી પરીક્ષાઓ પાસ કરવામાં લાંબો સમય લાગી શકે છે, પરંતુ જો તમે પાસ થઇ જશો તો તમે તમારી સૌથી સારું કરિયર બનાવી શકો છો. તમે કોઈ ફર્મમાં જોડાઈને તમારો પોતાનો બિઝનેસ શરૂ કરી શકો છો. એકાઉન્ટિંગ અને ઓડિટિંગ આમાં મહત્વપૂર્ણ વિષયો છે


સોફ્ટવેર એન્જિનિયર

સોફ્ટવેર એન્જિનિયર બનવા માટે તમે કમ્પ્યુટર સાયન્સ અથવા ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (I.T.) સંબંધિત કોર્સ કરી શકો છો. આ ક્ષેત્રમાં વધુ સારૂ કરિયર બનાવવા માટે ગણિત પ્રત્યે તમને રસ હોવો આવશ્યક છે. સોફ્ટવેર એન્જિનિયરોની માંગ હંમેશાં રહે છે. તેથી આ કોર્સ પણ એક સારો વિકલ્પ બની શકે છે.

Related Posts

Subscribe Our Newsletter