-->

Join Group

Ad Unit (Iklan) BIG

English Subject Topic: દરેક સરકારી પરિક્ષામાં પૂછાઇ તેવો વિષય અંગ્રેજી. એક વખત તૈયાર કરી લીધા પછી કોઈ પણ પરીક્ષા પાસ.

English Subject Topic: દરેક સરકારી પરિક્ષામાં પૂછાઇ તેવો વિષય અંગ્રેજી. એક વખત તૈયાર કરી લીધા પછી કોઈ પણ પરીક્ષા પાસ.




English Subject Topic: દરેક સરકારી પરીક્ષામાં પૂછાઇ શકે તેવા ટોપીક: હાલમાં સરકારી નોકરી મેળવવી હોય તો તેમના માટે સ્પર્ધાત્મક પરીક્ષા પાસઆઉટ કરવાની હોય છે. ત્યારે આ પરીક્ષાઓમાં લગભગ સિલિબસ સરખો જોવા મળતો હોય છે. અને અમુક વિષયના ટોપીક તો સરખા જ હોય છે. ત્યારે તેમનો એક વિષય અંગ્રેજી પણ છે. કે જે દરેક પરીક્ષા માટે જરૂરી છે. આ માટે અમે તમને English Subject Topic વિશે જણાવવા જઈ રહ્યા છે જે દરેક પરીક્ષામાં કોમન હોય છે. તો જોઈએ આ English Subject Topic વિશે નીચે મુજબ.

English Subject Topic વિશે


ભારતમાં દર વર્ષે જુદી જુદી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. ઘણા ઉમેદવારો આ પરીક્ષામાં સફળ થઈ શકતા નથી. સંઘ લોક સેવા આયોગ (UPSC), CBSE, રાજ્ય લોક સેવા આયોગ (GPSC) તથા અન્ય સરકારી નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે. દર વર્ષે મોટી સંખ્યામાં ઉમેદવારો આ પરીક્ષા આપવા માટે જાય છે. UPSC, CTET હોય કે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા હોય અંગ્રેજી સાથે જોડાયેલ એક ટોપીક જરૂરથી હોય છે.

આ માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી બની ગયું છે. અનેક વિદ્યાર્થીઓ તમામ વિષયમાં સારા ગુણ મેળવે શકે છે, પણ English Subject Topicમાં સારો સ્કોર ના કરી શકવાને કારણે પરીક્ષામાં ઉતીર્ણ થતા નથી. તથા ઉતીર્ણ થયા બાદ મેરિટમાં આવતા નથી. સામાન્ય વાતચીતમાં પણ અંગ્રેજી ભાષાનો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે. રાજ્ય તથા કેન્દ્રીય સ્તરે આયોજિત થનાર એન્ટ્રન્સ એક્ઝામ તથા સ્પર્ધાત્મક પરીક્ષા પર વધુ ફોકસ કરવામાં આવે છે. સરકારી નોકરી અથવા યુનિવર્સિટીમાં એડમિશન માટે પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, ત્યારે English Subject Topic જાણવો અને સમજવો ખૂબ જ જરૂરી છે. અહીં અમે તમને English Subject Topic અને તેની તૈયારી કરવાની પૂર્ણ જાણકારી આપી રહ્યા છીએ. જે તમને મદદ રૂપ બનશે.
સામાન્ય અંગ્રેજી ટોપીક

અંગ્રેજી વિષયના ટોપીકને અનેક ભાગોમાં વહેંચવામાં આવ્યો છે. ઉમેદવાર ઈચ્છે તો ઘરે રહીને પણ ઈંગ્લિશ ટોપીકની તૈયારી કરી શકે છે. જે માટે અંગ્રેજીના જનરલ પુસ્તક ખરીદી શકાય છે. તથા આ માટેનો સિલિબસ નીચે મુજબ આપેલો છે. જે તમામ પરીક્ષામાં પૂછાઇ છે અથવા તો પૂછાવા યોગ્ય છે.

  • .વોકેબુલરી (English Vocabulary)
  • સમાનાર્થી અને વિરોધાર્થી (Synonyms and Antonyms)
  • સ્પેલિંગ ટેસ્ટ, ક્લોઝ ટેસ્ટ (Spelling Test, Cloze Test)
  • ખાલી જગ્યા પૂરો (Fill in filled)
  • રૂઢિપ્રયોગ (Idiom)
  • શબ્દ સમૂહ માટે એક શબ્દ (A word for word set)
  • વાક્ય રચના (sentence structure)
  • શબ્દ સંગઠન (word organization)
  • ઈંગ્લિશ ગ્રામર (English Grammar)
  • એક્ટીવ-પેસીવ વોઈસ (Active-Passive Voice)
  • ડાયરેક્ટ અને ઈનડાયરેક્ટ સ્પીચ (Direct and Indirect Speech)
  • ખાલી જગ્યા પૂરો (Vacancy filled)
  • વાક્ય સુધારો (Correct the sentence)
  • મલ્ટીપલ મિનિંગ (Multiple mining)
  • વાક્યરચના (syntax)
  • પેરા જંબલ્સ, જંબલ્ડ સેન્ટેન્સ (para jumbles, jumbled sentences)
  • પેરેગ્રાફ કમ્પ્લેશન (Paragraph Completion

Comprehension

શાળાઓમાં અને કોલેજોમાં Comprehension ટોપીકને ખૂબ જ અગત્યનો ગણવામાં આવે છે. ઉમેદવારની ઈંગ્લિશ Reading અને Writting સ્કિલ સમજી શકાય છે.
Descriptive

નિબંધ લેખન, પત્ર લેખન, સંક્ષીપ્ત લેખનની મદદથી ઉમેદવારની ઈંગ્લિશ રાઈટિંગ સ્કિલ અને સામાન્ય જ્ઞાનની ટેસ્ટ લેવામાં આવે છે. નિબંધ લેખન, પત્ર લેખનની સતત પ્રેક્ટીસ કરવી મહત્વની છે. આ વિભાગને સ્કોરિંગ સેકશન તરીકે રાખી શકાય છે.

આ મુજબ અંગ્રેજીના ટોપીકનો અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાને ક્રેક કરી શકાય છે તથા સારા માર્ક મેળવી શકાય છે.

Related Posts

Subscribe Our Newsletter