-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ – 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1. ચાલો, ઈતિહાસ જાણીએ

ધોરણ – 6 સામાજિક વિજ્ઞાન પાઠ 1. ચાલો, ઈતિહાસ જાણીએ




1. ચાલો, ઈતિહાસ જાણીએ


પ્રશ્ન – 1 નીચેની ખાલી જગ્યાઓ લખો.

1. સામાજિક વિજ્ઞાન આપણને મનુષ્યના ________ વિશ્વથી માહિતગાર કરે છે.
જવાબ : સામાજિક

2. ઈતિહાસ વિષય સિવાયના સમાજવિજ્ઞાનો વર્તમાન ________ નો પરિચય કરાવે છે.
જવાબ : સમાજ જીવન


3. ઈતિહાસ ________ કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે.
જવાબ : વર્તમાન


4. ગુજરાતના _______ માં 4,000 વર્ષ જુનું શહેર મળી આવ્યું.
જવાબ : _કચ્છ

5. ________ ના શિલાલેખો ખુબ જ જાણીતા છે.
જવાબ : સમ્રાટ અશોક

6. ભારતમાં ઇ.સ. પૂર્વે પાંચમી સદીના ________ સિક્કા મળી આવ્યા છે.
જવાબ : પંચમાર્ક

7. ‘ઇન્ડિયા’ શબ્દ ________ઉપરથી ઉતરી આવેલ છે.
જવાબ : ઇન્ડસ

8. ઉત્તર-પશ્ચિમ ભારતમાં _______ નદીના કિનારે પાંગરેલી મહાન સભ્યતાના દર્શન થાય છે.
જવાબ : _સિંધુ

9. સંસ્કૃત ભાષામાં ‘ઇન્ડસ’ એટલે _______
જવાબ : _સિંધુ

10. ઇતિહાસના સંશોધનમાં સૌથી મહત્વનું પ્રદાન કરનાર _______
જવાબ : _પુરાતત્વ શાસ્ત્રી

11. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો _______વર્ષ પહેલા સિંધુ નદીના પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા.
જવાબ : _2500

12. ‘ભારત’ નામ _______માંથી જાણવા મળે છે.
જવાબ : _ઋગ્વેદ

13. ઈરાનીઓ સિંધુ નદીને _______અને ગ્રીસના લોકો ________ કહેતા હતા.
જવાબ : _હિન્ડોસ, ઇન્ડસ

14. ઘટનાઓ _______ અને _______ ની સાથે જ લખી શકાય.
જવાબ : _સમય, _સ્થાન

15. C.E.એટલે ________
જવાબ : Common Era

16. B.P. એટલે ________
જવાબ : Before Present.

પ્રશ્ન – 2 નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો.
1. પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ કરતો હતો?
(A) કાપડ                                (B)  કાગળ
(C)ભૂર્જ વૃક્ષની આંતરછાલ       (D)   ચામડું
જવાબ : [C]

2. ઘણા અભિલેખ ........ પર પણ મળી આવે છે.
(A)કાગળ                 (B) કાપડ
(C)ધાતુ                    (D) આપેલ તમામ
જવાબ : [C]

3. નીચેનામાંથી ક્યાં લખાણો લાંબા સમય સુધી ટકી રહે છે?
(A)અભિલેખો                           (B) કાગળના પરનાં લખાણ
(C)કાપડ પરનાં લખાણ             (D) વૃક્ષનાં પાન પર લખેલું લખાણ
જવાબ :[A]

4. ગુજરાતમાં સમ્રાટ અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે?
(A)અમદાવાદ         (B) જૂનાગઢ
(C)પાટણ                (D) વડોદરા
જવાબ : [B]

5. આપેલ પૈકી કયા રાજ્યમાંથી તામ્રપત્રો મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં મળી આવ્યા છે?
(A)ગુજરાત               (B) ઉત્તર પ્રદેશ
(C)રાજસ્થાન            (D) દિલ્લી
જવાબ : [A]

6. નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટે નો સ્ત્રોત નથી?
(A)અભિલેખો                       (B) તામ્રપત્રો
(C)ભોજપત્રો                         (D) વાહનો
જવાબ : [D]

7. પુરાતત્વશાસ્ત્રીઓને અંગ્રેજીમાં Archaeologistકહેવાય છે.
(A) Archaeologist                   (B) Artist
(C)Historian                            (D) Geologist
જવાબ : [A]

8. સિંધુ નદીના કિનારે લગભગ કેટલા વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતા.
(A)2500                          (B)  3500
(C)4500                          (D)  5500
જવાબ : [C]

9. AnnoDomini– આ બે શબ્દો મૂળ કઈ ભાષાના છે?
(A)અંગ્રેજી                      (B) ગ્રીક
(C)લેટિન                        (D) ફ્રેંચ
જવાબ : [B]

પ્રશ્ન – ૩ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો.

1. ઈતિહાસ માનવસમાજના ભવિષ્યકાળના માહિતી આપે છે. [ખોટું]

2. ભૂર્જ નામનું વૃક્ષ હિમાલયમાં થાય છે. [ખરું]

૩. કેટલીક હસ્તપ્રતો પોથીરૂપ પણ સચવાયેલી છે. [ખરું]

4. અભિલેખ ઈતિહાસ જાણવાનો સ્ત્રોત નથી. [ખોટું]

5. ભો.જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન ગાંધીનગરમાં આવેલું છે? [ખરું]

6. ભારતમાંથી ગ્રીક રાજાઓના સિક્કા પણ મળી આવ્યા છે. [ખરું]

7. પ્રાચીન સિક્કા પણ ઇતિહાસ જાણવાના અગત્યના સાધનો છે. [ખરું]

8. ઇતિહાસ એટલે માનવ સમાજનો ભૂતકાળ. [ખરું]

9. ગંગા નદીની આસપાસના ક્ષેત્રોમાં આજથી 4500 વર્ષ પહેલાં ઘણા બધા શહેરોનો વિકાસ થયો હતો. [ખોટું]

10. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. [ખરું]

11. ઈ.સ.2019 એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પછીના 2019 વર્ષ. [ખરું]

12. AnnoDomini નો અર્થ ‘InTheYearOfGod’ થાય છે. [ખરું]

Related Posts

Subscribe Our Newsletter