-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન પાઠ ૧ : રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો ભાગ 7

ધોરણ ૭ સામાજિક વિજ્ઞાન પાઠ ૧ : રાજપૂતયુગ : નવા શાસકો અને રાજ્યો ભાગ 7




1. મુહમ્મદ ઈબ્ન કાસિમે ભારતના ક્યાં ભાગમાં આક્રમણ કર્યું?
જવાબ. મુહમ્મદ ઈબ્ન કાસીમે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગ પર આક્રમણ કર્યું.

2. વાયવ્ય સરહદેથી ક્યાં લશ્કરે આક્રમણ કર્યું?
જવાબ. વાયવ્ય સરહદેથી સબુકતેગીનના લશ્કરે આક્રમણ કર્યું.

3. મહંમદ ગજનીએ કંઈ સાલમાં ભારત પર ચડાઈઓ કરી હતી.
જવાબ. મહંમદ ગજનીએ ઇ. સ.1000થી ઇ. સ. 1026 ના સમયગાળા માં ભારતમાં ચડાઈ ઓ કરી હતી.

4. મહંમદ ગજનીએ ભારત પર શા માટે ચડાઈ ઓ કરી હતી?
જવાબ. મહંમદ ગજનીએ ભારતની અઢળક સંપતિ ને લૂંટવાના ઇરાદે આક્રમણ કર્યું. 5. કોણ ભારત પર વારંવાર ચડાઈ કરી રહ્યો હતો?
જવાબ. મહંમદ ગજની ભારત પર વારંવાર ચડાઈ કરી રહ્યો હતો.

6. ઇ. સ. 1025માં મહમ્મદ ગજની ને શામાં સફળતા મળી?
જવાબ. ઇ. સ. 1025માં મહમ્મદ ગજની ને સોમનાથ પર ચડાઈ કરીને અઢળક સંપતિ લૂંટવામાં સફળતા મળી

7. મહંમદ ગજની નાં ચડાઈ બાદ કેટલાં વર્ષે પછી ભારત પર ફરી આક્રમણ થયું?
જવાબ. મહંમદ ગજની ના ચડાઈ બાદ દોઢ સો વર્ષે પછી ભારત પર ફરી આક્રમણ થયા.

8. બારમી સદીના અંતમાં કોણે આક્રમણ કર્યું?
જવાબ. બારમી સદીના અંતમાં શિહાબુદ્દીન ઘોરી એ આક્રમણ કર્યું.

9. કોની સાથેના યુદ્ધમાં શિહાબુદ્દિન ઘોરી એ જીત મેળવતાં દિલ્લીની સત્તા મેળવી?
જવાબ. પૃથ્વીરાજ ચૌહાણને સાથેના યુદ્ધમાં શિહાબુદ્દીન ઘોરી એ જીત મેળવતાં દિલ્લીની સત્તા મેળવી.

Related Posts

Subscribe Our Newsletter