-->

Join Group

Ad Unit (Iklan) BIG

સામાજિક વિજ્ઞાન પ્રશ્ન બેંક 31/12/2022 જવાબ સાથે

પ્રશ્ન ૧ નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો

૧.હન્ટર કમિશનને કઈ કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કર્યો?

જવાબ *એ અને બી*

૨. કયા કમીશન એ માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી હતી?

જવાબ *સેડલર કમિશન*

૩. રાજારામ મોહન રાય :બ્રહ્મો સમાજ દયાનંદ સરસ્વતી….....................

જવાબ *આર્ય સમાજ*

૪. ભારતની પ્રાચીન શિક્ષણ વ્યવસ્થા સંબંધિત નીચે પૈકી કઈ બાબત સુસંગત છે?

જવાબ *ઉપરોક્ત તમામ*

૫. ભારતમાં કયા નગરમાં લંડન યુનિવર્સિટીના નમુના પ્રમાણે યુનિવર્સિટી શરૂ કરાઈ ન હતી?

જવાબ *દિલ્હી*

૬. હિંદના શિક્ષણ સુધારા માટે વુડના ખરીદતામાં કઈ ભલામણ કરેલ હતી?

જવાબ *આપેલ તમામ*

૭. નીચે આપેલ જોડમાંથી ભારતમાં વિજ્ઞાન ટેકનોલોજી અને વ્યવસાય સાથે સંકળાયેલ કઈ જોડ સાચી છે?

જવાબ *દિલ્હી નું ખેતીવાડી કેન્દ્ર*

૮. અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણ આપતી સંસ્થાઓ કયા નામે ઓળખાતી હતી?

જવાબ *આપેલ તમામ*

૯. ગાંધીજીની શિક્ષણ યોજના નીચે પૈકી કયા નામે જાણીતી છે

જવાબ *વર્ધા શિક્ષણ યોજના*

૧૦. ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે નીચે પૈકી કયા શહેરમાં જશો

જવાબ *બેંગલુરૂ*

૧૧. રવીન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો પૈકી કયું વિધાન બંધબેસતું નથી?

જવાબ *જેટલું ઝડપથી રોજગાર મળે એવું શિક્ષણ હોવું જોઈએ*

૧૨. નીચે પૈકી કયા ખિસ્તી પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓ સ્થાપી હતી?

જવાબ *એલેકઝાન્ડર ડફ*

૧૩. સયાજીરાવ ગાયકવાડ વડોદરા ભગવતસિંહજી…..................

જવાબ *ગોંડલ*

૧૪. નીચે આપેલ ઘટનાઓને ચડતા ક્રમમાં ગોઠવો

જવાબ *B.૧.૨.૪.૩*

૧૫. નીચે આપેલ વિધાનોની યોગ્યતા ચકાસો

જવાબ *વિધાન એક અને બે બંને સાચા છે*

૧૬. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ઉચ્ચ શિક્ષણની સંસ્થા કોની પ્રેરણાથી સ્થપાઈ હતી?

જવાબ *ગાંધીજી*

૧૭. અંગ્રેજોના આગમન સમયમાં શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણનો અભ્યાસક્રમ કોણ નક્કી કરતું હતું?

જવાબ *શિક્ષક*

૧૮. હરકુવર શેઠાણીએ અમદાવાદમાં કયા નામે શાળાની સ્થાપના કરી હતી?

જવાબ *છોડીઓની નિશાળ*

૧૯. મહારાજા સયાજીરાવ ગાયકવાડી કયા રાજ્યમાં મફત ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી હતી?

જવાબ *વડોદરા*

૨૦. બ્રહ્મો સમાજ સંસ્થા રાજારામ મોહન રાય શાંતિનિકેતન...........................

જવાબ *રવિન્દ્રનાથ ટાગોર*


પ્રશ્ન ૩ મને ઓળખો

૧. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં મારો ફાળો મહત્વનો હતો 

જવાબ *એ ઓહ્યુમ*

૨. હું હિન્દી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનનો પ્રમુખ હતો

જવાબ *વ્યોમેશચંદ્ર બેનર્જી*

૩. સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે તે હું લઈને જ ઝંપીશ આ વાક્ય કોણે કહ્યું છે?

જવાબ *લોકમાન્ય તિલક*

૪. ભાગલા પાડો અને રાજ કરો નીતિને મે અમલમાં મૂકી

જવાબ *લોડ કર્ઝન*

૫. મેં ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી હતી

જવાબ *વાસુદેવ બળવંત ફડકે*

૬. મેં પછાત જાતિઓને સંગઠિત કરી લડાયક તાલીમ આપી હતી

જવાબ *વાસુદેવ બળવંત ફડકે*

૭. મેં મિત્ર મિલા નામની સંસ્થા સ્થાપી હતી

જવાબ *વિનાયક સાવરકર*

૮. વિશ્વનું કયું પુસ્તક જે પ્રકાશિત થયા પહેલા પ્રતિબંધિત થયું હતું

જવાબ *1857 નું પ્રથમ સ્વાતંત્ર સંગ્રામ*

૯. મેં વિદેશમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી જન્મ ટીપી સજા વહુડી હતી

જવાબ *વાસુદેવ બળવંત ફડકે*

૧૦. જીવતે જીવ અંગ્રેજ સરકારમાં હાથમાં પકડાઈશ નહીં આ પ્રતિજ્ઞા કોણે લીધી હતી

જવાબ *ચંદ્રશેખર આઝાદ*

૧૧. મેં ઇન્ડિયન હોમરૂલ સોસાયટીની સ્થાપના કરી હતી

જવાબ *શામજી કૃષ્ણ વર્મા*

૧૨. મેં વિલિયમ વાયલી ને ગોળી મારી હતી

જવાબ *મદનલાલ ધીંગરા*

૧૩. મેં ગ્રુપમાં વંદે માતરમ વર્તમાન પત્ર શરૂ કર્યું હતું

જવાબ *મેડમ ભીખાઈજી કામા*

૧૪. ગોવિંદ ગુરુની ભગત ચળવળથી અમારા માં નવજીવન નો સંચાર થયો

જવાબ *ભીલો*

૧૫. મે રોલેટ એક્ટની કારો કાયદો કહ્યો છે

જવાબ *ગાંધીજી*

૧૬. મને ગાંધીજીએ ડુંગરી ચોર નું બિરુદ આપ્યું હતું

જવાબ *મોહનલાલ પંડ્યા*

૧૭. મને સરહદ પ્રાંતના વિસ્તારના સરહદના ગાંધી તરીકે ઓળખવામાં આવે છે

જવાબ *ખાન અબ્દુલ ગફાર ખાન*

૧૮. મારા કાયદામાં ખાસ અદાલતમાં કામ ચલાવી સજા કરી શકાય તેવી જોગવાઈ હતી

જવાબ *રોલેટ એક્ટ*

૧૯. મારી પ્રેરણાથી ગાંધીજીએ ભારતના ઘણા ભાગોમાં પ્રવાસ કર્યો હતો

જવાબ *ગોપાલ કૃષ્ણ ગોખલે*

૨૦. હું પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી હતો

જવાબ *વિનોબા ભાવે*


પ્રશ્ન ચાર નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો

૧. અંગ્રેજ શાસન સમયે ચાલતા ગમે તે બે સામાજિક દુષણો જણાવો

જવાબ *બાળ લગ્ન અંધશ્રદ્ધા સતી પ્રથા વહેમ*

૨. હિન્દુ કોલેજમાં કયા કયા વિષયો શરૂ કરવામાં આવ્યા હતા?

જવાબ *અંગ્રેજી ગણિત ભૂગોળ ઇતિહાસ ખગોળશાસ્ત્ર*

૩. રાજારામ મોહનરાય કઈ સંસ્થાની સ્થાપના કરી હતી?

જવાબ *બ્રમ્હો સમાજ*

૪. સતીપ્રથા વિરુદ્ધ કાયદો કોણે બનાવ્યો હતો?

જવાબ *લોર્ડ વિલિયમ બેન્ટિક*

૫. વિધવા ના લગ્નને કોણે કાયદેસર બનાવ્યા હતા?

જવાબ *ડેલહાઉસી*

૬. કેશવ ચંદ્ર સેન દ્વારા શાના વિશે વ્યાપક ઝુંબેશ ચલાવી હતી?

જવાબ *બાર લગ્ન વિરુદ્ધ*

૭. આદિવાસી કે જનજાતિના પ્રદેશોમાં કોણે આશ્રમો સ્થાપ્યા હતા?

જવાબ *ઠક્કરબાપા*

૮. વર્તમાન સમયમાં લગ્ન માટેની છોકરા છોકરીની વય મર્યાદા કેટલી છે?

જવાબ *છોકરો 21 વર્ષ અને છોકરી 18 વર્ષ*

૯. સમાજ સુધારા કોઈ વિધવા વિવાહ માટે લોકોને કેવી રીતે જાગૃત કર્યા હતા?

જવાબ *પુસ્તકો અને ચોપાનિયા છાપીને*

૧૦. માનવ ધર્મ સભાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી?

જવાબ *સુરત*

૧૧. માનવ ધર્મ સભાએ કરેલા કોઈપણ બે મહત્વપૂર્ણ કાર્ય જણાવો

જવાબ *લોકોને વહી મને અંધશ્રદ્ધામાંથી દૂર કરવા*

૧૨. સ્વામી વિવેકાનંદ એ યુવાનોને શું કહ્યું હતું?

જવાબ *ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો*

૧૩. કોની સાથે લગ્ન કરી દાખલો બેસાડ્યો હતો?

જવાબ *વિધવા જોડે*

૧૪. રવિન્દ્રનાથ ટાગોરે કઈ ઘટનાથી નાઈટ હુડની પદવી પરત કરી હતી?

જવાબ *જલિયાવાલા બાગ હત્યાકાંડ*

૧૫. કયા આંદોલનમાં હજારો વિદ્યાર્થીઓએ શાળા કોલેજ છોડી દીધી હતી?

જવાબ *અસહકાર આંદોલન*

૧૬. વલ્લભભાઈ પટેલની બારડોલી સત્યાગ્રહથી ક્યુ બિરૂદ મળ્યું હતું?

જવાબ *સરદાર*

૧૭. આઝાદ હિન્દ ફોજના સેનાપતિ કોણ હતા?

જવાબ *કેપ્ટન મોહન સિંહ*

૧૮. મીઠાનું કાયદો ભંગ કરવા ગાંધીજી કયા સ્થળે ગયા હતા?

જવાબ *દાંડી*

૧૯. ચલો દિલ્હી નું સૂત્ર કોણે આપ્યું હતું?

જવાબ *સુભાષચંદ્ર બોઝ*

૨૦. સુભાષચંદ્ર બોઝે કયા રાજકીય પક્ષની સ્થાપના કરી હતી?

જવાબ *ફોરવર્ડ બ્લોક*

ધોરણ 8 સામજિક વિજ્ઞાન PDF ફૂલ સોલ્યુશન ડાઉનલોડ કરો 

શિક્ષક મિત્રો ને ચકાસણી માટે ના સૂચનો લખવા માટે ઉપયોગી

પ્રશ્ન - 1 માટે -- ભારતમાં નવી શિક્ષણ પદ્ધતિમાં સંસ્થાકીયકરણનુ વિશ્લેષણ કરવું

પ્રશ્ન -2 માટે --વિવિધ ઉધોગોનું કદ, કાચોમાલ અને માલિકીના આધારે વર્ગીકરણ કરવું

પ્રશ્ન -3 અને 5 માટે -- ઈ.સ.1870 થી આઝાદી કાળ સુધીની ભારતીય ચળવળો વિશે જાણવું

પ્રશ્ન -4 માટે -- જાતિવાદ, વિધવા,પુનર્લગ્ન,બાળલગ્ન, સામાજિક સુધારણાઓ, સંસ્થાનવાદી વહીવટીતંત્રના કાયદાઓ વિશે જાણવું

 નીચે મુજબના સૂચનો લખી શકાય

1 માટે = ભારતમાં નવી શિક્ષણ પદ્ધતિ તેમજ સંસ્થાકીયકરણ નું વિશ્લેષણ વિશેની સમજ મેળવવી

2 માટે = ઉદ્યોગોના કદ, કાચા માલ અને માલિકીના આધારે વર્ગીકરણ કરવાની સમજ મેળવવી

3 અને 4 માટે= ઈસવીસન 1870 થી આઝાદીકાળ સુધીના ભારતીય ચળવળના સીમાચિહ્નો વિશે સમજ મેળવવી

4.જાતિવાદ,વિધવા,પુનર્લગ્ન,બાળલગ્ન, સામાજિક સુધારણાઓ, સંસ્થાનવાદી વહીવટીતંત્રના કાયદાઓ વિશે જાણવું

Related Posts

Subscribe Our Newsletter