-->

Join Group

Ad Unit (Iklan) BIG

AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ 2023

AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ: માર્કેટીંગ યાર્ડ રાજકોટ APMC રાજકોટ માર્કેટ યાર્ડમાં ઘણા ખેડૂતો તેમના ઉત્પાદનોના વેચાણ માટે લાવતા હોય છે. દરેક ખેડૂતોને હાલ ખેત ઉત્પાદનોના શું ભાવ હાલે છે તે જાણવાની ઇચ્છા હોય છે.

આ પોસ્ટ મા દરરોજ તમે રાજકોટ અને ગોંડલ માર્કેટયાર્ડના બજારભાવ જોઇ શક્સો. કપાસ આજ ના બજાર ભાવ, રાજકોટ કપાસ આજ ના બજાર ભાવ, આજ ના બજાર ભાવ રાજકોટ, રાજકોટમાર્કેટીંગ યાર્ડ વોટ્સએપ ગ્રુપ, રાજકોટ યાર્ડ ના ભાવ, રાજકોટ યાર્ડ ના આજ ના બજાર ભાવ.
AMPC Rajkot marketyard bhav: રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ

AMPC Rajkot marketyard bhav 

રાજકોટ માર્કેટ યાર્ડના આજના બજારભાવ

આ ભાવ પ્રતિ 20 kg ના છે.
અનાજન્યુનતમમહત્તમ
કપાસ બી.ટી.15901721
ઘઉં લોકવન505570
ઘઉં ટુકડા520604
જુવાર સફેદ8501100
જુવાર પીળી650700
બાજરી325501
મકાઇ418440
તુવેર11001500
ચણા પીળા845945
ચણા સફેદ15502350
અડદ11501478
મગ13501630
વાલ દેશી22502550
વાલ પાપડી25002725
ચોળી12751769
મઠ12501835
વટાણા525840
કળથી11501401
સીંગદાણા17101785
મગફળી જાડી11601535
મગફળી જીણી11401348
તલી28503230
સુરજમુખી7851165
એરંડા13051386
અજમો18502540
સુવા11601511
સોયાબીન10151060
સીંગફાડા12501690
કાળા તલ24802820
લસણ180540
ધાણા13111481
મરચા સુકા20004200
ધાણી13251600
વરીયાળી14011401
જીરૂ57006350
રાય10201170
મેથી9801331
ઇસબગુલ32413241
કલોંજી27003137
રાયડો9401080
રજકાનું બી33003700
ગુવારનું બી11751263
શાકભાજીન્યુનતમમહત્તમ
લીંબુ350900
બટેટા170400
ડુંગળી સુકી80260
ટમેટા80200
કોથમરી200450
મુળા160250
રીંગણા130320
કોબીજ2060
ફલાવર150450
ભીંડો300850
ગુવાર12001400
ચોળાસીંગ350850
વાલોળ200300
ટીંડોળા180600
દુધી100350
કારેલા200800
સરગવો300900
તુરીયા150500
પરવર300500
કાકડી150700
ગાજર150400
વટાણા250500
તુવેરસીંગ500900
ગલકા150450
બીટ80220
મેથી80200
વાલ400700
ડુંગળી લીલી120350
આદુ9001100
ચણા લીલા200550
મરચા લીલા270550
હળદર લીલી300610
લસણ લીલું400900
મકાઇ લીલી160250

Rajkot market yard onion price


જો તમે રાજકોટ માર્કેટના દરરોજ ડુંગળીના ભાવ ને જાણવા માંગતા હો, તો તમને અહીં મળી જશે કારણ કે, અમે દરરોજ બધી જણશીની કિંમત આપી રહ્યાં છીએ, જે ખેડૂતમિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે આવે છે. અને તમે અમારી યુટ્યુબ ચેનલ પર બધા ગુજરાત બજાર ભાવ માટે વિડિયો આપી રહ્યા છીએ. જો તમે અમારી યુટ્યુબ ચેનલની મુલાકાત લીધી નથી, તો તમે અમારી યૂટ્યૂબ ચેનલ દ્વારા પણ બજાર ભાવ જાણી શકશો. પણ, અમે આજે online price today, cotton price today અને બધા બજાર ભાવ તથા કોમોડિટી ભાવ માટે વિડિઓ આપી રહ્યા છીએ.
અગત્યની લીંક

Related Posts

Subscribe Our Newsletter