નવુ સંસદભવન photo 1 |
નવુ સંસદભવન
નવુ સંસદભવન |
નવા સંસદ ભવનનો હોલ તૈયાર થઈ ગયો છે. લોકસભા આ હોલની અંદરની તસવીર ઉપર મૂકેલ છે. જેમાં લોકસભા ખુબ ભવ્ય અને વિશાળ દેખાય છે.નવુ સંસદભવન photo 2
નવુ સંસદભવન photo 3
- નવુ સંસદભવન વિશેષતાઓનવી ઇમારતની ઊંચાઈ હાલના ભવન જેટલી જ હશે
- ભૂકંપ પ્રતિરોધક ઇમારત ત્રિકોણીય હશે. અવકાશમાંથી 3 રંગના કિરણ જેવી દેખાશે
- નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડર ગ્રાઉન્ડ હશે.
- નવા ભવનનું નિર્માણ ટાટા જૂથ કરશે.
- નવું ભવન 65 હજાર ચો.મી.માં હશે, 16,921 ચો.મી. અંડર ગ્રાઉન્ડ હશે.
- નવા ભવનનું નિર્માણ ટાટા જૂથ કરશે.
નવુ સંસદભવન photo 4
નવુ સંસદભવન photo 5
શા માટે નવું સંસદભવન?
હાલનું સંસદભવન ઘણુ જૂનું હોવાથી એેમાં મરામતની આવશ્યકતા છે. વળી, સંસદ એની મહત્તમ બેઠક વ્યવસ્થા સુધી પહોંચી ચૂક્યું છે. વધતી વસતિને ધ્યાનમાં રાખીને બેઠક-સંખ્યા વધારવી હોય તો નવું સંસદભવન બનાવવું જરૂરી છે. જૂની વ્યવસ્થા હોવાથી ઓફિસ સ્પેસ અહીં મર્યાદિત છે. સંસદ અને વિવિધ મંત્રાલય સંબંધિત કેટલીય સરકારી કચેરીઓ દિલ્હીમાં અલગ વિસ્તારોમાં આવેલી છે, આથી દરેક મંત્રાલયની દરેક કચેરી અહીં જ હોય તેવી પ્રાથમિકતા આપવામાં આવી છે.- Home Page Click here