-->

Join Group

Ad Unit (Iklan) BIG

BharatNet પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સરકારી શાળાઓને Fibre to the Home (FTTH) કનેક્શન દ્વારા ઇન્ટરનેટ પૂરું પાડવા બાબત

BHARATNET પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સરકારી શાળાઓને FIBRE TO THE HOME (FTTH) કનેક્શન દ્વારા ઇન્ટરનેટ પૂરું પાડવા બાબત

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, M/s Gujarat Fibre Grid Network Limited (GFGNL)ના સંદર્ભ-દર્શિત પત્ર મુજબ BharatNet પ્રોજેક્ટ હેઠળ સરકારી શાળાઓમાં FTTH દ્વારા ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવાની થાય છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સંબંધિત ગ્રામ પંચાયતમાં કાર્યરત ઇન્ટરનેટ કનેક્ટિવિટીમાંથી સરકારી શાળાઓને ઇન્ટરનેટ જોડાણો આપવામાં આવનાર

સદર પ્રોજેકટ અંતર્ગત સંબંધિત ગ્રામ પંચાયતમાંથી FTTH મારફત સરકારી શાળાઓમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટીના જોડાણને લગતી કામગીરીના જરૂરી સંકલન, દેખરેખ અને અમલીકરણ માટે જિલ્લા કક્ષાએ નોડલ પર્સન તરીકે જિલ્લા

એમઆઈએસ કો-ઓર્ડિનેટરને નિયુક્ત કરવાના રહે

BharatNet પ્રોજેક્ટ (ફેઝ-૨) અંતર્ગત આ સાથે સામેલ BharatNet કનેક્શન feasible હોય એવી કુલ ૧૦,૭૭૮ શાળાઓની યાદી અત્રેની કચેરી દ્વારા ઇમેઇલથી મોકલી આપવામાં આવી છે. હાલમાં, BharatNet કનેક્શન કાર્યરત છે તેવી આ ગ્રામ પંચાયતો હેઠળ આવતી સરકારી શાળાઓને જોડી ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડવામાં આવ

ઉક્ત વિગતે, જિલ્લા એમઆઈએસ કો-ઓર્ડીનેટર મારફત નીચે મુજબની કામગીરી હાથ ધરવા આપની કક્ષાએથી જરૂરી આદેશ તથા સમીક્ષા કરવાની રહેશે

1. સરકારી શાળાઓ અને M/s Gujarat Fibre Grid Network Limited (GFGNL)ના સંપર્કમાં રહી જરૂરી કામગીરી સંકલન કરવું

2. સદર પ્રોજેક્ટના અમલીકરણ માટે શાળા કક્ષાએ M/s Gujarat Fibre Grid Network Limited (GFGNL) ને જરૂરી સહ્યોગ આપવા બાબતે સૂચના અને માર્ગદર્શન આપવું. 3. M/s Gujarat Fibre Grid Network Limited (GFGNL)ના સંકલનમાં રહી શાળા કક્ષાએ જ

રીપોર્ટમાં શાળાની જરૂરી તમામ વિગતો ભરી પૂરા પાડવા અંગે માર્ગદર્શન આપશે

4. કનેક્ટિવિટી મેળવવા માટે શાળા કક્ષાએથી M/s Gujarat Fibre Grid Network Limited (GFGNL)ના દિન દર્શાવાતીને જરૂરી વોર્ડ પ્રમ થાય તે જોવાને જો

5. જરૂરી રીપોર્ટ પૂરા પાડ્યા પછી, M/s Gujarat Fibre Grid Network Limited (GFGNL) આવી શાળાઓને ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રદાન કરવાની પ્રક્રિયા શરૂ કરશે. શાળા ખાતે M/s Gujarat Fibre Grid Network Limited (GFGNL)ને જરૂરી ઉપકરણો માટે પૂરતી જગ્યા અને પાવર સપ્લાય મળી રહે તે સુનિશ્ચિત કરવાનું રહેશે

6. ઇન્ટરનેટ કનેક્ટિવિટીના સફળતાપૂર્વક ઇન્સ્ટોલેશન થયા પછી, શાળા કક્ષાએથી M/s Gujarat Fibre G

Network Limited (GFGNL)ને ઇન્સ્ટોલેશન રીપોર્ટ પર જરૂરી સહી-સિક્કા કરી પ્રમાણિત કરી પૂરા પાડવા યોગ્ય સૂચના આપવાની રહેશે. 7, M/s Gujarat Fibre Grid Network Limited (GFGNL) દ્વારા આ શાળાઓને ઇન્ટરનેટ કનેક્ટિવિ માટે જરૂરી ઇન્સ્ટોલેશન કોઈપણ ખર્ચ વિના કરી આપવામાં આવશે જેની શાળા કક્ષાએ જાણ કરવી

8. સંદર પ્રોજેક્ટ અંતર્ગત થયેલ પ્રગતિ અહેવાલ સમયાંતરે અત્રેની કચેરીને જણાવ

સદર કામગીરી સંબંધિત કોઈપણ સમસ્યા કે રીપોર્ટમાં માહિતી ભરવા અંગે વધુ જાણકારી માટે, M/s Gujarat Fibre Grid Network Limited (GFGNL)ના જિલ્લાવાર અધિકૃત કર્મચારીઓની સંપર્ક માહિતી આ સાથે મોકલી આપવામાં આવે છે. વધુ જાણકારી માટે, ગ્રાહક હેલ્પલાઇન નંબર : ૦૭૯-૨૩૨૧૨૪૩૦ અને ઈ-મેઇલ : customercareh-gfgl bharatmet.gujarat.gov.in નો સંપર્ક કરવાનો રહેશે

BharatNet પ્રોગ્રામ હેઠળ આવરી લેવામાં આવેલી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલ સરકારી શાળાઓને Fibre to the Home (FTTH) કનેક્શન દ્વારા ઇન્ટરનેટ પૂરું પાડવા બાબત. .વો..ટીrid.તો,.રૂરી.:શે.શે. છે.બત.બત..કનેક્શન દ્વારા ઇન્ટરનેટ પૂરું પાડવા બાબત.
/s Gujarat Fibre Grid Network Limited (GFGNL)લ Block No.6, 5th Floor, Udhyog Bhavan, Sector 11, Gandhinagar, Gujarat 382010. 

BharatNet Program School List:: Click Here || Circular

Related Posts

Subscribe Our Newsletter