-->

Join Group

Ad Unit (Iklan) BIG

Aadhar Card Photo change 2023: આધાર કાર્ડમા તમારો ફોટો સારો નથી લાગતો ? / આ રહિ ફોટો બદલવાની સંપૂર્ણ પ્રોસેસ

Aadhar Card Photo change

Aadhar Card Photo change 2023: આધાર કાર્ડમા તમારો ફોટો સારો નથી લાગતો ? / આ રહિ ફોટો બદલવાની સંપૂર્ણ પ્રોસેસ

Aadhar Card Photo change : આધાર કાર્ડ મા ફોટો બદલવો : શું આધાર કાર્ડ પર તમારો ફોટો સારો નથી લાગતો ? આધાર કાર્ડ મા લાઇવ કેમેરાથી ફોટો લીધેલ હોવાથી તથા ઘણા સમય પહેલાનો તમરો જૂનો ફોટો હોવાથી સામન્ય રીતે બધાને આધાર કાર્ડ મા ફોટો બદલવાની ઇચ્છા હોય છે. આજે આ લેખમા આપણે આધાર કાર્ડમા ફોટો કેમ બદલવો તેની માહિતી મેળવીશુ. આ રહી સરળ રીત. તો ચાલો આપણે જાણીએ કે આધારકાર્ડ પરનો ફોટો કેવી રીતે સરળતાથી બદલવાની પ્રોસેસ શું છે ? જો તમને લાગે છે કે તમારા આધાર કાર્ડમાં રહેલો તમારો ફોટો સારો નથી લાગતો અને તમને નથી ગમતો, તો તમે તેને ખુબ સરળ રીતે બદલાવી શકો છો

આધાર કાર્ડ માટે ઓફીસીયલ વેબસાઇટ UIDAI અગાઉ આધાર કાર્ડમાં નામ, સરનામું, મોબાઇલ નંબર તેમજ ફોટોગ્રાફ અપડેટ કરવા માટે ઑનલાઇન સર્વીસ મળતી હતી. પરંતુ હવે ઑનલાઇન પ્રોસેસ થી ફક્ત સરનામુ જ બદલી શકાય છે. નામ, મોબાઇલ નંબર, જન્મ તારીખ, ઇ-મેઇલ સરનામું અને ફોટોગ્રાફ જેવા સુધારા કરવા માટે તમારે ઑફલાઇન પ્રોસેસ જ કરવી પડશે.

Table of Contents
  • આધાર કાર્ડ મા ફોટો બદલવાની પ્રોસેસઆધાર કાર્ડ મા ફોટો બદલવા માટે સૌ પહેલાં UIDAI ની ઓફિશિયલ વેબસાઇટને ઓપન કરો.ઓફીસીયલ વેબસાઇટ ઓપન કર્યા બાદ Get Aadhaar ઓપ્શન પર ક્લીક કરો. ત્યા તમને ઘના વિકલ્પો જોવા મળશે. જેમાં BOOK AN APPOINTMENT ઓપ્શન પર પર ક્લીક કરો
  • ત્યારબાદ ઓપન થયેલા પેજ પર તમને બે વિકલ્પ મળશે Book an Appointment at UIDAI run Aadhaar Seva Kendra અને બીજો Book an Appointment at Registrar run Aadhaar Seva Kendra જેમા PROCEED TO BOOK APPOINMENT પર કલીક કરવાનુ રહેશે.
  • ક્લીક કર્યા બાદ ONLINE ADHAR SERVICES પેજ ખુલશે તે પેજમાં આપને INDIAN RESIDENT અને NON RESIDENT INDIAN જેવા બે ઓપ્શન દેખાશે જેમાંથી એક પર ક્લીક કરીને આપનો રજીસ્ટર – મોબાઈલ નંબર એન્ટર કરો અને કેપ્ચા કોડ દાખલ કરો.
  • ત્યારબાદ SEND OTP નો ઓપ્શન દેખાશે તેના પર ક્લીક કરશો એટલે એક OTP આપના રજીસ્ટર મોબાઈલ નંબર પર આવશે
  • OTP આપને ENTER OTP ના ખાનામાં દાખલ કરી વેરીફાઈ કરી SUBMIT OTP &PROceed બટન પર ક્લીક કરો
  • ત્યારબાદ એક પેજ ઓપન થશે જેમાં NEW ENROLMENT અને UPDATE ADHAR જેવા ઓપ્શન આવશે જેમાં આધારકાર્ડનો ફોટો બદલવા માટે UPDATE ADHAR ઓપ્શન પર ક્લીક કરો
  • ક્લીક કર્યા બાદ ENTER DETAILS AS PER ADHAR પર તમારુ નામ અને આધાર નંબર એડ કરો જેમાં નીચેના ખાનામાં તમને પૂછવામા આવશે
  • What Do You Want To Update ઓપ્શનમા તમારે તમારા આધારમાં કઈ નામ જેન્ડર જન્મતારીખ મોબાઈલ નંબર ઈ-મેલ આઈડી એડ્રરેસ કે બાયોમેટ્રીક નીચે આપને ઘણા ઓપ્શન આપેલા હશે
  • આપે ફોટો બદલવા માટે બાયોમેટ્રીક પર ક્લીક કરવાનુ રહેશે એ પછી પ્રોસેસ પર ક્લીક કરી ok પર ક્લીક કરશો તો તમારી પૂરી માહિતિ આપને ડીસ્પ્લે થશે..અને નીચે સાઈડમાં SAVE & PROCEED પર કલીક કરવાનુ રહેશે તેમાં તમારે SUBMIT પર ક્લીક કરવાનુ રહેશે
  • YOUR APPLICATION HAS BEEN SUBMITTED પેજમાં તમારુ ID બતાવશે જે તમારે તમારા નજીકના આધારકાર્ડ સેન્ટર પર લઈ જવાનુ રહેશે અને ત્યાં તમારે નિયત કરેલા ચાર્જ ચૂકવવાનો રહેશે જેથી તમારા આધારકાર્ડમાં ફોટો બદલી જશે…તમે આ માહિતીની પ્રીન્ટ પણ લઈ શકો છ

FAQ’S વારંવાર પૂછાતા પ્રશ્નો

આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?

Ans: આધાર કાર્ડ ઓફીસીયલ વેબસાઇટ UADAI છે.

આધાર કાર્ડમા ફોટો બદલવા ક્યા જવું પડશે ?

Ans: આધાર કાર્ડમા ફોટો બદલવા નજીકના આધાર સેન્ટર પર જવાનુ રહેશે.

Related Posts

Subscribe Our Newsletter