UPI Payment limit / શું તમે PhonePe, Gpay, Amazon Pay અથવા Paytm થી પૈસા કરો છો ટ્રાન્સફર? જાણો રોજની કેટલી હોય લીમીટ
UPI Payment limit: હાલ આપણે રોજ બ રોજ કોઇ ને પણ પૈસા ટ્રાન્સફર કરવા માટે UPI પેમેન્ટ સીસ્ટમનો ઉપયોગ કરતા હોય છે. UPI પેમેન્ટ એપ્લીકેશન દ્વારા કોઈને પૈસા ટ્રાન્સફર કરવા ભારતમાં સામાન્ય બની ગયુ છે. હાલ UPI નો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે. ઘણા લોકો તેની રોજની ટ્રાન્સફર લીમીટ થી વાકેફ નથી. આ આર્ટીકલમા તમને PhonePe, Gpay અથવા Google Pay, Amazon Pay અને Paytmની રોજની ટ્રાન્ઝેક્શન લિમિટ વિશે જણાવશુ.PhonePe, Gpay અથવા Google Pay, Amazon Pay અને Paytm એ હાલમાં ભારતમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતી યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ અથવા UPI એપ્સ છે. આ પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓ બીજાના UPI ID અથવા બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે, પરંતુ તેની પણ દરરોજની એક લિમિટ હોય છે.
UPI Payment limit |
જો કે, આમાંથી કોઈપણ પેમેન્ટ એપને ચૂકવવા માટે કોઈ વધારાનો ચાર્જ છોકવવઓ પડતો નથી. પરંતુ, ઘણી વખત દરરોજની લિમિટ પુરી થઇ જવાને કારણે, તમે પેમેન્ટ કરી શકતા નથી. અહીં તમને PhonePe, Gpay, Amazon Pay અને Paytmની રોજની લિમિટ કેટલી હોય તેની ચર્ચા કરીશુ.
Table of Contents
- UPI Payment limit
- Paytm Daily Payment Limits
- PhonePe Daily Payment Limits
- Google PayDaily Payment Limits
- એમેઝોન પે Daily Payment Limits
UPI Payment limit
Paytm Daily Payment LimitsPaytm UPI દ્વારા, આપણે એક દિવસમાં 1 લાખ રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકીએ છીએ. જો કે Paytm મા એક કલાકની મર્યાદા પણ નક્કી કરવામાં આવી છે. 1 કલાકમાં 20 હજાર રૂપિયા સુધી ટ્રાન્સફર કરી શકાય છે. તમે એક કલાકમાં વધુ મા વધુ 5 ટ્રાન્ઝેક્શન અથવા દિવસમાં 20 ટ્રાન્ઝેક્શન કરી શકો છો.