સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) એ એપ્રેન્ટિસની 5000 પોસ્ટ માટે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની એપ્રેન્ટિસશીપ નીતિ મુજબ નવી જાહેરાત બહાર પાડી છે. આ ભરતી માટે લાયક ઉમેદવારો સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માટે 20 માર્ચ, 2023 થી શરૂ થતી વેબસાઈટ centerbankofindia.co.in પરથી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. સેન્ટ્રલ બેંક ઑફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી વિશેની તમામ માહિતી નીચે મુજબ આપેલ છે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) 2023
સંસ્થા નું નામ | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા (CBI) |
પોસ્ટ નું નામ | એપ્રીન્ટ્સ |
જાહેરાત નં: | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રીન્ટ ભરતી 2023 |
જગ્યાઓ | 5000 |
પગાર ધોરણ | Rs.10000 થી 15000/- |
નોકરી નું સ્થાન | ભારત |
છેલ્લી તારીખ | 3 એપ્રિલ, 2023 |
ફોર્મ ભરવાનો પ્રકાર | ઓનલાઇન |
કેટેગરી | સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023 |
ઓફિસિયલ વેબસાઈટ | centralbankofindia.co.i |
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માં ફોર્મ ભરવા માટે ફી કેટલી છે?
કેટેગરી | ફી |
---|
Gen/ OBC/ EWS | Rs. 800/- |
SC/ ST/ Female | Rs. 600/- |
PWD | Rs. 400/- |
ચુકવણી પદ્ધતિ | ઓનલાઇન |
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માં ફોર્મ ભરવા માટે અગત્યની તારીખો
- કાર્યક્રમતારીખફોર્મ શરૂ થવાની તારીખ March 20, 2023
- ફોર્મ ભરવાની છેલ્લી તારીખ April 3, 2023
- પરીક્ષા તારીખ એપ્રિલ ના બીજા અઠવાડિયામાં, 2023
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માં ફોર્મ ભરવા માટે વય મર્યાદા કેટલી જોઈએ?
પોસ્ટ નું નામ | જગ્યાઓ | લાયકાત |
---|
એપ્રિંસ્ટ્સ | 5000 | ગ્રેજ્યુએટ |
વય મર્યાદા:
- આ ભરતી માટેની વય મર્યાદા 20-28 વર્ષ છે.
- ઉંમરની ગણતરી માટે નિર્ણાયક તારીખ 31.3.2023 છે. સરકારના નિયમો મુજબ ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ભરતી માં ફોર્મ ભરવા માટે લાયકાત શું જોઈએ?
પોસ્ટ નું નામ | જગ્યાઓ | લાયકાત |
---|
એપ્રિંસ્ટ્સ | 5000 | ગ્રેજ્યુએટ |
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયામાં નીચે મુજબ તબક્કાઓનો પ્રમાણે થાય છે:
- લેખિત પરીક્ષા
- દસ્તાવેજ ચકાસણી
- મેડીકલ ટેસ્ટ
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી માટે પરીક્ષા પેટર્ન શું છે?
- ઓનલાઈન લેખિત પરીક્ષામાં પાંચ ભાગોનો સમાવેશ થશે એટલે કે;ક્વોન્ટિટેટિવ, જનરલ ઈંગ્લીશ, અને રિઝનિંગ એપ્ટિટ્યુડ અને કોમ્પ્યુટર નોલેજ
- બેઝિક રિટેલ લાયબિલિટી પ્રોડક્ટ્સ
- બેઝિક રિટેલ એસેટ પ્રોડક્ટ્સ
- બેઝિક ઈન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ્સ
- બેઝિક ઈન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી માં ફોર્મ કેવી રીતે ભરવું?
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી માં ફોર્મ ભરવા માટે આ પગલાં અનુસરો;
- સૌથી પહેલા તમે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા ની ઓફિસિયલ વેબસાઈટ પર જાઓ અથવા અહી ક્લિક કરો
- પછી, અરજી ફોર્મ ભરો
- ત્યાં, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો
- હવે ફી ચૂકવો
- છેલ્લે, અરજીપત્રકની પ્રિન્ટ કાઢો
|
Central bank of india requirements |
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા એપ્રેન્ટિસ ભરતી માં ફોર્મ ભરવા માટે અગત્યની લીંક
આ ભરતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો Comment માં જણાવવું.