-->

Join Group

Ad Unit (Iklan) BIG

પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લીંક છેલ્લી તારીખ : 31 મી માર્ચ પહેલાં પાનકાર્ડ આધાર લિંક કરો, નહીંતર આટલા કામો અટકી જશે.

ભારતના નાગરિકો ઓઆસે જુદા-જુદા દસ્તાવેજો હોય છે. તમામ દસ્તાવેજોનો ઉપયોગ જુદી-જુદી જગ્યાએ થાય છે. જેમ કે ચૂંટણીકાર્ડનો ઉપયોગ મતદાન કરવા માટે થાય છે. આધાર કાર્ડનો ઉપયોગ તો ઘણી બધી સેવાઓ ખાતે થઈ રહેલા છે. હાલમાં પાનકાર્ડ ચર્ચામાં છે. પાનકાર્ડ ઇન્કમટેક્ષ ભરવા માટે થાય છે. CBDT દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, તમામ નાગરિકો પોતાનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક કરાવે. આ આર્ટિકલ દ્વારા PAN With Aadhaar Link Last Date તથા તેના સબંધે અન્ય ચર્ચા કરીશું.

જો તમે પાનકાર્ડ કઢાવેલ છે તો આ આર્ટિકલ તમારા માટે ખૂબ જ અગત્યનો છે. તાજેતરમાં CBDT દ્વારા પાનકાર્ડ સંબંધિત ખૂબ જ અગત્યની જાહેરાત કરવામાં આવી છે. દેશના તમામ કરદાતાઓ પોતાનું Pancard aadhar link કરાવી દે. જેના માટે 31 મી માર્ચ 2023 નક્કી કરવામાં આવેલ છે.

પોસ્ટનું નામPAN With Aadhaar Link Last Date
આર્ટિકલની ભાષાગુજરાતી અને અંગ્રેજી
હેતુપાનકાર્ડ સાથે આધારકાર્ડને કેવી રીતે લિંક કરી શકાય તેની માહિતી આપવી.
પાનકાર્ડને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?Link Pan Card With Aadhar Card
PAN Aadhar Card સાથે લિંક છે કે નહીં? ચેક કરવા માટે લિંક.PAN AADHAAR Link Status Check
અધિકૃત વેબસાઈટhttps://www.incometax.gov.in/iec/foportal/

પાન કાર્ડ ને આધાર સાથે 31 માર્ચ પહેલા લિંક કરાવો.

ભારતના તમામ કરદાતાઓ પાનકાર્ડ અને આધારકાર્ડ ને ફરજીયાત લિંક કરાવવું પડશે. જેના માટે હાલમાં રૂપિયા 1000/- ની પેનલ્ટી ભરવી પડે છે. PAN With Aadhar Link Last Date રીખ 31 માર્ચ 2023 છે. ત્યારબાદ જો આ લિંક નહીં કરાવો, તો તમારા પાન કાર્ડ સાથે જોડાયેલા ઘણા બધા કામ અટકી જશે.

લિંક કરવાની પ્રોસેસ ન કરતાં કયા-કયા કામો અટકી જશે?

  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટર ટેક્સીસ (સીબીડીટી)એ જાહેર કર્યું છે કે, Pan Link to aadhaar card કરવા માટે જણાવેલ છે. જો આમ નહીં કરવામાં આવે તો ઘણા બધા કામો અટકી જશે. જે નીચે મુજબ છે.
  • બેંક એકાઉન્ટમાં 50,000 હજાર કે તેથી વધુના નાણાંકીય વ્યવહાર કરી શકશો નહીં.
  • રૂપિયા 5 લાખ કે તેથી વધુ રકમનું સોન ખરીદી શકશો નહીં.
  • પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે, જેથી તમારું ઇન્કમટેક્ષ રિર્ટન પણ નહીં ભરી શકો.
  • તમારુ ઇન્કમટેક્ષ રિટર્ન ભરવાનું અશક્ય થઈ જશે.
  • પાનકાર્ડ સાથે સંકળાયેલ અન્ય સુવિધાઓ નો પણ લાભ નહીં લઇ શકો.
  • પાન કાર્ડ નિષ્ક્રિય કરવામાં આવશે. જેથી નાણાંકીય વ્યવહાર અટકી જશે.
  • SIP/ મ્યુચ્યુઅલ ફંડ જેવી રોકાણની સ્કીમોમાં રોકાણ કરી શકશો નહીં.
  • વિવિધ સરકારી યોજનાઓ કે જેમા પાન કાર્ડ ની જરૂર પડતી હોય તેનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડીશકે છે.

પાનકાર્ડ આધારકાર્ડનું સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?

તમારું PAN Aadhar Card સાથે લિંક છે કે નહિં? તે ઓનલાઈન ચેક કરી શકાય છે. જેની માહિતી નીચે મુજબ છે.

પગલુ 1: સૌપ્રથમ Google માં જાઓ અને ત્યાં ઈન્‍કમ ટેક્ષ ડિપાર્ટમેન્‍ટની વેબસાઈટ પર જાઓ.

પગલુ 2: હવે હોમ પેજ પર ડાબી બાજુમાં બીજા નંબરના “Link Aadhaar Status” પર ક્લિક કરો.

PAN Aadhar Card Link StatusPAN Aadhar Card Link Status

Steps 3: નવા પેજમાં PAN Number અને Aadhaar Number દાખલ કરીને “View Link Aadhaar Status” પર ક્લિક કરો.


પગલું 4: જો તમારું પાનકાર્ડ લિંક હશે તો “Your PAN ******* is Already linked to given Aadhaar 54********23” નામનો મેસેજ પોપ-અપમાં આવશે.

પગલું 5: જો તમારું પાન કાર્ડ લિંક નહિ હોય તો, “PAN not Linked with Aadhaar. Please Click on Link Aadhaar Link to Link Your Aadhaa with PAN. નામનો પોપ-અપ મેસેજ દેખાશે.

30 જૂન 2022 બાદ 1000 રૂપિયા ફી

  • સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (CBDT)એ 30 જૂન, 2022 બાદ પાનને આધાર સાથે લિંક કરવા માટે 1000 રૂપિયાની લેટ ફી વસૂલી રહ્યું છે. આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે 'આવકવેરા કાયદા, 1961' મુજબ, તમામ પાનધારકો, જેઓ મુક્તિની શ્રેણીમાં આવતા નથી, તેમના માટે પાનને આધાર સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31.3.2023 છે.' જો પાનને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે.

10,000 રૂપિયા સુધીનો ભરવો પડી શકે છે દંડ

  • જો આધારને પાન સાથે લિંક નહિ કરો તો જો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે, તેથી મ્યુચ્યુઅલ ફંડ કે સ્ટોક એકાઉન્ટ ખોલવા જેવી વસ્તુઓની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય જો તમે આ પાનકાર્ડનો ક્યાંય પણ દસ્તાવેજ તરીકે ઉપયોગ કરો છો તો ભારે દંડ પણ થઈ શકે છે. આવકવેરા અધિનિયમ 1961ની કલમ 272 બી હેઠળ તમને 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જાય છે તો પડી શકે છે આ મુશ્કેલી

  • 5 લાખથી વધુનું સોનું નહિ ખરીદી શકો.
  • બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા ભરી કે ઉપાડી નહિ શકો.
  • પાનકાર્ડ ઇનએક્ટિવ હશે તો ટેક્સ રિટર્ન પણ ફાઇલ નહિ કરી શકો.
  • કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર અટકી જશે.
  • તમે મ્યુચ્યુઅલ ફંડ અથવા નાણાકીય યોજનાઓમાં રોકાણ કરી શકશો નહીં.
  • સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલીઓ આવશે

આધાર-પાનને લિંક કરવા માટે આ છે પ્રોસેસ

  • સૌથી પહેલા તો 1000 રૂપિયાની ચુકવણી કરવી પડશે
  • આ બાદ ઈન્કમટેક્સની વેબસાઈટ પર જાઓ.
  • અહીં ક્વિક લિંકમાં આધાર લિંક પર ક્લિક કરો.
  • પાન અને આધાર નંબર લખીને અને વેલિડેટ પર ક્લિક કરો.
  • પેમેન્ટ માટે NSDL વેબસાઇટની એક લિંક દેખાશે.
  • CHALLAN NO./ITNS 280માં પ્રોસિડ પર ક્લિક કરો.
  • ટેક્સ એપ્લિકેબલ (0021) Income Tax (Other than Companies) પસંદ કરો
  • ટાઇમ ઓફ પેમેન્ટમાં ((500) Other Receiptsની પસંદગી કરવાની રહેશે.
  • મોડ ઓફ પેમેન્ટમાં બે વિકલ્પ હશે, નેટ બેન્કિંગ અને ડેબિટકાર્ડ.
  • તમે તમારી અનુકૂળતા મુજબ બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકો છો.
  • પર્મનન્ટ એકાઉન્ટનંબરમાં તમારો પાનકાર્ડ નંબર દાખલ કરો.
  • આકારણી વર્ષમાં 2023-2024ની પસંદગી કરો.
  • સરનામાના સ્થળે તમારું કોઈપણ સરનામું લખો.
  • હવે કેપ્ચા કોડ દાખલ કરો અને પ્રોસિડ પર ક્લિક કરો.
  • પ્રોસિડ પર ક્લિક કર્યા પછી તમે સ્ક્રીન પર તમારી રેકોર્ડ કરેલી માહિતી જોશો.
  • જાણકારી ચેક કર્યા બાદ આઇ એગ્રી ટિક કરો, સબ્મિટ ટુ ધ બેંક પર ક્લિક કરો.
  • જો તમે રેકોર્ડ કરેલી વિગતોમાં કોઈ ગડબડ હોય તો એડિટ પર ક્લિક કરો
  • હવે તમારે નેટ બેન્કિંગ અથવા ડેબિટકાર્ડનો વિકલ્પ પસંદ કરીને 1000 રૂપિયા ભરવા પડશે.
  • ટ્રાન્ઝેક્શન પૂર્ણ થયા પછી, તમને પીડીએફ મળશે. આ ડાઉનલોડ તમારી પાસે રાખો.
  • આ પેમેન્ટ અપડેટ થવામાં 4-5 દિવસનો સમય લાગશે.

પેમેન્ટ કર્યા બાદ કરવી પડશે આ પ્રોસેસ

  • 4-5 દિવસ બાદ તમારે ફરીથી ઇન્કમટેક્સ વેબસાઇટ પર લિંક આધાર પર ક્લિક કરવાનું રહેશે.
  • પાનનંબર અને આધારનંબર ભરો અને વેલિડેટ પર ક્લિક કરો.
  • જો તમારું પેમેન્ટ અપડેટ થઈ ગયું છે, તો સ્ક્રીન પર ચાલુ રાખવાનો વિકલ્પ આવશે.
  • ચાલુ રાખવા પર ક્લિક કરો અને આધારકાર્ડ અનુસાર નામ અને મોબાઇલનંબર દાખલ કરો.
  • આઇ એગ્રી પર ટિક કરો અને આગળ વધો. હવે તમને ઓટીપી મળશે.
  • ઓટીપી દાખલ કરો અને વેલિડેટ પર ક્લિક કરો. હવે એક પોપ અપ વિન્ડો ખૂલશે.
  • પોપ અપમાં લખવામાં આવશે કે આધાર પેન લિંકિંગ માટેની તમારી વિનંતી માન્યતા માટે UIDAIને મોકલવામાં આવી છે.
  • વેલિડેશન બાદ તમારું પાન અને આધાર લિંક થઈ જશે. તમે આવકવેરાની વેબસાઇટ પર એની સ્થિતિ ચકાસી શકો છો.

જરુરી સૂચના

  • આધાર પાન કાર્ડ લીંક કરવાની છેલ્લી તારીખ : ૩૧/૦૩/૨૦૨૩ છે. ત્યારબાદ જો આધાર પાન કાર્ડ સાથે લીંક નહિ હોય તો તમારુ પાન કાર્ડ એકટીવ નહિ રહે. જેને ફરીથી એકટીવ કરવા રૂ. 10000 સુધીની પેનલ્ટી ભરવી પડશે. તમારુ આધાર-પાન કાર્ડ લીંક લીંક થયેલુ છે કે નહિ તે ઓનલાઇન ચેક કરી જો લીંક ન હોય 31 માર્ચ પહેલા આ કામગીરી પુરી કરો.
  • આધાર પાન લીંક કરવુ એ ખૂબ જ સરળ પ્રોસેસ છે. જો તમારુ આધાર પાન સાથે લીંક ન હોય તો આ કામ 31 માર્ચચપહેલા ખાસ પુરુ કરવુ જોઇએ. જેથી પાન કાર્ડ ઇનએકટીવ ન થાય અને તેને લીધે પડતી મુશ્કેલીઓ નિવારી શકાય. ઘણા લોકોને એ ખબર નથી હોતી કે તેનુ આધાર પાન કાર્ડ સાથે લીંક થયેલ છે કે નહિ. તે લોકો આ પોસ્ટમા આપેલ પ્રોસેસ પરથી ચેક કરી શકે છે. હાલ પાન અને આધાર લીંક કરવા અને સ્ટેટસ ચેક કરવા માટે લોકો દોડધામ કરી રહ્યા છે. 31 માર્ચ જેમ નજીક આવશે તેમતેમ આ ધસારો વધી શકે છે. તેથી વેબસાઇટ સ્લો પડવાની શકયતા રહે છે. તેથી વહેલીતકે આ કામગીરી પુરી કરી લેવી જોઇએ.

પાન-આધાર લિંક કરવાની જરૂર કોને?

  • 1 જુલાઈ, 2017 સુધી જે લોકોને પાનકાર્ડ ઈશ્યૂ કરાયા એ લોકોને લિંક કરવાવવું જરૂરી છે. જો પાનકાર્ડ લિંક ન કરાવ્યું તો નિષ્ક્રિય થઈ જશે. તેવી ચેતવણી ઈન્કટેક્ષ વિભાગ દ્વારા આપવામાં આવી છે. 80 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના વ્યક્તિ
  • ઈન્કમટેક્સ ન ભરનારાની કેટેગરીમાં આવતા લોકો
  • ભારતના નાગરિક ન હોય એ લોકો

પાન-આધાર લિંક કરવાની જરૂર કોને નહીં?

  • ઈન્કમટેક્ષ વિભાગ દ્વારા આધાર કાર્ડ પાનકાર્ડ લિંક કરવાનીં છેલ્લી તારીખ 31 માર્ચ 2023 છે. ત્યારે 80 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના વ્યક્તિઓએ પાન-આધાર લિંક કરવાની જરૂર નથી. તેમજ જે લોકો ઈન્કમટેક્ષ ભરતા નથી અને આ કેટેગરીમાં આવતા નથી. તેઓએ પણ પાન-આધાર લિંક કરવાની જરૂર નથી. અને જે ભારતીય નાગરિક ન હોયએ લોકોએ પણ પાન-આધાર લિંક કરવાની જરૂર નથી. પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવા કાયદાકીય જરૂરિયાતની પ્રક્રિયા છે
  • સરકાર અને કરદાતા બંનેને ફાયદો
  • આધાર નંબરમાં વ્યક્તિના તમામ આર્થિક વ્યવહારની જાણકારી હોય છે
  • પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાથી IT વિભાગને જરૂરી તમામ માહિતી મળી રહે છે
  • કરદાતાના આર્થિક વ્યવહારને ટ્રેક કરવામાં મદદ મળે છે
  • પાનકાર્ડ ધરાવનાર વ્યક્તિની ઓળખ કરવામાં મદદરૂપ થશે
  • આધારકાર્ડમાં બાયોમેટ્રીક વેરિફિકેશન સહિત તમામ જાણકારી હોય છે
  • આવકવેરા રિટર્ન અને વેરિફિકેશન પ્રક્રિયામાં સરળતા રહેશે

પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવા કેમ જરૂરી?

  • પાનકાર્ડ-આધારકાર્ડ લિંક કરવા કાયદાકીય જરૂરિયાતની પ્રક્રિયા છે. સરકાર અને કરદાતા બંનેને ફાયદો છે. આધાર નંબરમાં વ્યક્તિના તમામ આર્થિક વ્યવહારની જાણકારી હોય છે. તેમજ પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાથી IT વિભાગને જરૂરી તમામ માહિતી મળી રહે છે. જેથી કરદાતાનાં આર્થિક વ્યવહારને ટ્રેક કરવામાં મદદરૂપ થશે. આધારકાર્ડમાં બાયોમેટ્રીક વેરિફિકેશન સહિત તમામ જાણકારી હોય છે. આવકવેરા રિટર્ન અને વેરિફિકેશન પ્રક્રિયામાં સરળતા રહેશે.પાન-આધાર લિંક નહીં થાય તો પાનકાર્ડ બંધ થઈ જશે
  • આધાર-પાનકાર્ડ લિંક નહીં હોય તો આવકવેરા રિટર્ન નહીં ભરી શકાય
  • બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા ભરી કે ઉપાડી નહીં શકાય
  • 5 લાખથી વધુનું સોનું નહીં ખરીદી શકાય

પાન-આધાર લિંક નહીં હોય તો શું થશે?

  • પાન-આધાર લિંક નહીં થાય તો પાનકાર્ડ બંધ થઈ જશે. ત્યારે આધાર-પાનકાર્ડ લિંક નહીં હોય તો આવકવેરા રિટર્ન ભરી શકાશે નહી. બેંકમાં 50 હજારથી વધુ રૂપિયા ભરી કે ઉપાડી પણ શકાશે નહી. 5 લાખથી વધુનું સોનું નહીં ખરીદી શકાય. તેમજ કોઈ પણ પ્રકારના આર્થિક વ્યવહાર અટકી જશે. અને મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય નાણાંકીય યોજનામાં રોકાણ નહીં થઈ શકે. કોઈ સરકારી યોજનાઓનો લાભ લેવામાં પણ મુશ્કેલી પડશે.
Pan card adhar card link


અગત્યની લીંક

Check Aadhar Pan Link websiteClick here
Home pageClick here
Join our whatsapp Groupclick here

FAQ

1. પાન કાર્ડને આધારકાર્ડ સાથે લિંક (Linking) કરવા માટે છેલ્લી તારીખ કઈ છે?

જવાબ: પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી 31 માર્ચ 2023 છે.

2. PANCARD ને Aadhar Card ને લિંક કરવા માટે Official Website કઈ છે?

જવાબ: આ માટે ઓફિશિયલ વેબસાઈટ https://www.incometax.gov.in/ છે.

3. પાન આધાર સાથે લિંક છે કે નહિં તે ઓનલાઈન તપાસી શકાય કે નહિં?

જવાબ: હા, બિલકુલ પાન આધાર કાર્ડ સાથે લિંક છે કે નહિં? તે PAN Aadhar Link Status પરથી તપાસી શકાય છે.

Related Posts

Subscribe Our Newsletter