પાનકાર્ડ સાથે આધારકાર્ડ લિંક છે કે નહિ તે કઇ રીતે ચેક કરવું?
તમારુ પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે કે નહિ તે ચેક કરવા માટે ની 2 રીત નીચે મુજબ આપેલ છે;
રીત 1 :
- સૌથી પહેલા તમે “Income Tax” ની ઓફિસિયલ વેબસાઇટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
- પછી તમે નીચે સ્ક્રોલ ડાઉન કરીને “Quick Links” માં ‘Link Aadhaar‘ ના વિકલ્પ પર ક્લિક કરો
- ત્યાં, તમે પાન કાર્ડ નંબર અને આધાર કાર્ડ નંબર દાખલ કરો
- પછી તમે નીચે “Validate” બટન પર ક્લિક કરો
- છેલ્લે “Your PAN BZXXXXXX7H is already linked to given Aadhaar 69XXXXXXXX24” આવો મેસેજ દેખાય તો તમારુ પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે.
રીત 2 :
- સૌથી પ્રથમ તમે અહીં ક્લિક કરો
- ત્યાર બાદ, તમે “પાન કાર્ડ નંબર” અને “જન્મ તારીખ” દાખલ કરો
- પછી “કેપ્ચા કોડ” દાખલ કરો અને “SUBMIT” બટન પર ક્લિક કરો
- બસ! “Aadhaar is already linked to PAN” આવો મેસેજ દેખાય તો તમારુ પાનકાર્ડ એ આધારકાર્ડ સાથે લિંક છે.
SMS સુવિધા દ્વારા પણ આધારને PAN
- તમે SMS સુવિધા દ્વારા પણ આધારને PAN સાથે લિંક કરવાની સ્થિતિ ચકાસી શકો છો. તમારે નીચેના ફોર્મેટમાં 567678 અથવા 56161 પર SMS મોકલવો પડશે:
- UIDPAN < 12-અંકનો આધાર નંબર> < 10-અંકનો કાયમી એકાઉન્ટ નંબર>
- જો તમારું આધાર PAN સાથે સફળતાપૂર્વક લિંક થઈ ગયું છે, તો તમે ITD ડેટાબેઝમાં 'Aadhaar (Aadhaar number) પહેલેથી જ PAN સાથે સંકળાયેલ છે' એવો મેસેજ જોઈ શકશો. અમારી સેવાઓનો ઉપયોગ કરવા બદલ આભાર.
અગત્યની લીંક
Check Aadhar Pan Link Status | Click here |
Home page | Click here |
Join our whatsapp Group | click here |
Aadhaar PAN Link
Aadhaar PAN Linkઆધાર-પાન લીંક કરવાની છેલ્લી તારીખ કઇ છે ?
31 માર્ચ 2023આધાર-પાન લીંક સ્ટેટસ ચેક કરવા ઓફીસીયલ વેબસાઇટ કઇ છે ?
https://www.incometax.gov.in
આધાર-પાન કાર્ડ લીંક કરવાનો ચાર્જ કેટલો છે ?
રૂ.1000