-->

Join Group

Ad Unit (Iklan) BIG

આ યાદીમાં તમારું નામ હશે તો જ આવશે ₹2000 નો હપ્તો

આ યાદીમાં તમારું નામ હશે તો જ આવશે ₹2000 નો હપ્તો

PM કિશાન સમ્માન નિધિ યોજના હેઠળ ખેડૂતો ને વાર્ષિક 6000 ની સહાય આપવામાં આવે છે, એટલે કે દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતો ના ખાતામાં જમા થાય છે. હવે સરકાર દ્વારા એક યાદી મૂકવામાં આવી છે, જેમાં તમારું નામ હશે તો જ આવશે ₹2000 નો હપ્તો. આ યાદીમાં તમારું નામ ચેક કરો.

PM-કિશાન-સમ્માન-નિધિ-યાદી


યાદીમા કેવી રીતે ચેક કરવું નામ ?

  • PM કિશાન સમ્માન નિધિ યોજના ની યાદીમાં તમારું નામ ચેક કરવા નીચે આપેલ સ્ટેપ અનુસરો.સૌથી પહેલાં તમે આ લિંક https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx પર ક્લીક કરો
  • ત્યાર બાદ, તમે “State” પર ક્લિક કરી ને રાજ્ય પસંદ કરો
  • પછી એજ રીતે “District, Sub-District, Block અને Village” સિલેક્ટ કરો

PM કિશાન સમ્માન નિધિ યાદી

  • બસ આટલું કર્યા પછી “Get Report” બટન પર ક્લિક કરો અને યાદીમાં નામ ચેક કરો.

ક્યારે આવશે PM કિસાન યોજનાનો 13મો હપ્તો? અત્યારે જ જાણી લો

વધુ માહિતી

PM કિશાન સમ્માન નિધિ યાદી, વિશેની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો Comment માં લખી અમને જણાવી શકો છો. અમે તમારા પ્રશ્નનો જલદી જ જવાબ આપીશું.

Related Posts

Subscribe Our Newsletter