આવતીકાલે વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવશે.
જે ઉમેદવારોએ એકાઉન્ટ ડિટેલ ભરેલ છે તથા એકાઉન્ટ ડીટેલ બરાબર છે તેવા તમામના એકાઉન્ટમાં રૂપિયા 254 જમા થઈ ગયેલ છે. આવતીકાલે વિગતો વેબસાઈટ પર મૂકવામાં આવશે.
— Hasmukh Patel (@Hasmukhpatelips) May 1, 2023
જુનિયર ક્લાર્ક પરીક્ષાની માહિતી
જાહેરાત ક્રમાંક | સંવર્ગનું નામ | પરીક્ષાની તારીખ | પરીક્ષાનો સમય | કોલલેટર/ હોલટીકીટ/પ્રવેશપત્ર ડાઉનલોડ કરવાનો સમયગાળો |
૧૨/૨૦૨૧-૨૨ | જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) | તા.૦૯-૦૪-૨૦૨૩ (રવિવાર) | ૧૨-૩૦ કલાક થી ૧૩-૩૦ કલાક | તા.૩૧-૦૩-૨૦૨૩ બપોરે ૧૩-૦૦ કલાક થી તા.૦૯-૦૪-૨૦૨૩ ૧૨-૩૦ કલાક સુધી |
GPSSB Junior Clerk OMR: (09-04-2023) Click Here GPSSB Junior Clerk Question Paper 2023 PDF : (09-04-2023) Click Here
GPSSB Junior Clerk OMR: (09-04-2023) | Click Here |
GPSSB Junior Clerk Question Paper 2023 PDF : (09-04-2023) | Click Here |
*🟣જુનિયર કલાર્ક પરિક્ષા માટે નીચે આપેલા જિલ્લામાં પરીક્ષા આપનાર ઉમેદવારોની ઓએમઆર અપલોડ.*
*🟣નીચે આપેલા જિલ્લા વારા નીચેની લીંક દ્વારા પોતાની ઓએમઆર જોઈ શકશે.👇*
📕🅱️🎯
Link 1
formonline.co.in/GPSSB/
Link 2
resultview.co.in
*આણંદ*
*અરવલ્લી*
*ભરૂચ*
*બોટાદ*
*છોટા ઉદયપુર*
*ગાંધીનગર*
*મહીસાગર*
*મોરબી*
ખાસ સૂચના
- ઉમેદવારે કોલલેટર/પ્રવેશપત્ર ઉપરની તેમજ તેની પાછળ આપેલ સુચનાઓ ધ્યાનપૂર્વક વાંચી, તેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.
- ઉપરોકત રીતે, ઉપરોકત સમયગાળામાં ડાઉનલોડ કરેલ કોલલેટર/પ્રવેશપત્રની પ્રિન્ટ નકલ સિવાય પરીક્ષાના દિવસે પરીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારને પ્રવેશ મળશે નહિ, તેની દરેક ઉમેદવારે ખાસ નોધ લેવી.
- જનરલ કેટેગરીના ઉમેદવારો જેમણે પોસ્ટ ઓફીસમાં ફી ભરેલ હોય, તેમછતાં કોઇ કારણસર કોલલેટર ડાઉનલોડ ન થતો હોય તેવા ઉમેદવારોએ પરીક્ષા ફી ભર્યાના ચલણની અસલ નકલ,ઓનલાઇન અરજીની પ્રિન્ટ, પાસપોર્ટ સાઇઝના બે ફોટોગ્રાફ અને ઉમેદવારનું કોઇ એક ફોટો ઓળખપત્ર સાથે મંડળની કચેરી ખાતે તા.૦૭-૦૪-૨૦૨૩ સુધીમાં (કચેરી કામકાજના દિવસે) રૂબરૂ સંપર્ક કરવો.
જુનિયર ક્લાર્ક માટે 254 રૂપિયા ભાડું લેવા કેવી રીતે ફોર્મ ભરવું?
જુનિયર ક્લાર્ક માટે 254 રૂપિયા ભાડું લેવા નીચે આપેલ સ્ટેપ અનુસર ફોર્મ ભરો:સૌથી પહેલાં તમે ઓજસ ઓનલાઇન વેબસાઈટ પર જાઓ અથવા અહીં ક્લિક કરો
- પછી, Select Job માથી જાહેરાત પસંદ કરો.
- ત્યાર બાદ, તમારી અરજીનો કન્ફર્મેશન નંબર (૮ આંકડાનો) અને જ્ન્મતારીખ નાખો.
- હવે Ok બટન પર ક્લિક કરો અને ફોર્મ ભરવા માટે નીચે આપેલ વિગતો દાખલ કરવાની રહેશે:Enter OTP Delivered on Registered Mobile No / Email :
- Exam Roll No (રોલ નંબર જાણવા અહી ક્લિક કરો)
- Bank Name
- Bank Branch Name
- Bank IFSC Code
- Confirm Bank IFSC Code
- Bank Account Number
- Confirm Bank Account Number
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
જુનિયર ક્લાર્ક ટ્રાવેલિંગ એલાઉન્સ 254 ના ઓફીશિયલ ન્યુઝ જોવા માટે અહીંયા ક્લિક કરો
ગુજરાત પંચાયત વિભાગ દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાના કોલ લેટર અંગે મહત્વની સૂચના પ્રસારિત કરવામાં આવી છે. હસમુખ પટેલ સરે ટ્વિટ કરીને જુનિયર ક્લાર્કના કોલ લેટર ડાઉનલોડ કરવાનું તારીખ જાહેર કરી છે. અગાઉ જૂની લિંક પરથી કેટલાક મિત્રોએ કોલ લેટર ડાઉનલોડ કરી લીધા હતા જેના અંગે પણ ટ્વીટમાં માહિતી આપેલ છે.
પેપર સોલ્યુશન ડાઉનલોડ
જુનીયર ક્લાર્ક પ્રશ્ન પેપર PDF | અહિં ક્લીક કરો |
પેપર સોલ્યુશન PDF ICE ACADEMY | અહિં ક્લીક કરો |
પેપર સોલ્યુશન PDF Web Sankul | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
વધુ અપડેટ માટે whatsapp Group જોઇન કરો | અહિં ક્લીક કરો |
Google News પર ફોલો કરો | અહિં ક્લીક કરો |
જુનિયર ક્લાર્ક પરીક્ષા કોલ લેટર તારીખ
હસમુખ પટેલ સરે કરેલી ટ્વીટ પ્રમાણે જોઈએ તો કોલ લેટર 31 માર્ચ 2023 ડાઉનલોડ કરી શકાશે. ટેકનિકલ ખામીને કારણે જૂની લીંક પર ડાઉનલોડ થયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર રદ કરવામાં આવેલ છે. તારીખ 31 માર્ચથી માન્ય કોલ લેટર બહાર પાડવામાં આવશે.— Hasmukh Patel (@Hasmukhpatelips) March 20, 2023
junior clerk call later |
ટેકનિકલ ખામીને કારણે જુનિયર ક્લાર્કની પરીક્ષાના કોલ લેટર જૂની લીંક ઉપર ડાઉનલોડ થતા હતા તે ખામી દૂર કરી દેવામાં આવેલ છે અને હવે કોઈ કોલ લેટર ડાઉનલોડ થતા નથી. કોલ લેટર બહાર પાડવામાં આવશે ત્યારે ઉમેદવારોને વેબસાઈટના માધ્યમથી અગાઉથી જાણ કરવામાં આવશે.
GPSC દ્વારા મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવા બાબત
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તા.09 એપ્રિલ 2023ના રોજ જુનિય૨ ક્લાર્ક (વહીવટ/હિસાબ) ની પરીક્ષાનું આયોજન ક૨વામાં આવેલ હોઈ. આયોગ દ્વારા તા. 02, 09, 16 એપ્રિલ-2023ના રોજ યોજાના૨ (જા.ક્ર. 20/2022-23) ગુજરાત વહીવટી સેવા, વર્ગ-1 અને ગુજરાત મુલ્કી સેવા, વર્ગ-1/2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ-2 ની મુખ્ય પરીક્ષા મોકૂફ રાખવામાં આવે છે, જેની ઉમેદવારોએ નોંધ લેવી. મુખ્ય પરીક્ષાની નવી તારીખ નિયત થયેથી આયોગની વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને આયોગની વેબસાઇટ જોતા રહેવા વિનંતી છે.
- ઉપર જણાવ્યા મુજબ પરીક્ષા મોકૂફ માહિતી અંગે ઓફિશિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- જુનીયર કલાર્ક પરીક્ષા તારીખ માટેની ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- જુનીયર કલાર્ક પરીક્ષા તારીખ માટેની જૂની ઓફિસિયલ નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
- જુનીયર કલાર્ક પરીક્ષાની અગત્ય ની અપડેટ્સ મેળવવા ઓફિસિયલ વેબસાઈટ ચેક કરવા માટે અહીં ક્લિક કરો
હોલ ટીકીટ ડાઉનલોડ કરવા અંગે નોટીફીકેશન | અહિં ક્લીક કરો |
હોલ ટીકીટ (કોલ લેટર) ડાઉનલોડ લીંક | અહિં ક્લીક કરો |
જિલ્લાવાઇઝ હેલ્પલાઇન નંબર | અહિં ક્લીક કરો |
whatsapp ગ્રુપ જોઇન કરો | અહિં ક્લીક કરો |
હોમ પેજ | અહિં ક્લીક કરો |
FaQ’s
જુનીયર ક્લાર્ક પરીક્ષા કઇ તારીખે યોજાશે ?
જુનીયર ક્લાર્ક પરીક્ષા તા. ૯-૪-૨૦૨૩ ના રોજ યોજાશે.
જુનીયર ક્લાર્ક પરીક્ષા ના કોલ લેટર કઇ વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે ?
જુનીયર ક્લાર્ક પરીક્ષા ના કોલ લેટર OJAS વેબસાઇટ પરથી ડાઉનલોડ થશે.
જુનીયર ક્લાર્ક પરીક્ષા ના કોલ લેટર કયારે ડાઉનલોડ થશે ?
જુનીયર ક્લાર્ક પરીક્ષા ના કોલ લેટર તા. 31-3-2023 થી ડાઉનલોડ થશે.
જુનિયર ક્લાર્ક માટે અગત્યની માહિતી અંગે કોઈ પ્રશ્ન હોય તો comment માં જણાવજો.