-->

Join Group

Ad Unit (Iklan) BIG

ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023, ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023

ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023 .ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023, એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં 85 એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. લાયક ઉમેદવારો છેલ્લી તારીખ પહેલાં અરજી કરે છે, ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023 વિશે વધુ વિગતો માટે નીચે આપેલા લેખમાં આપેલ છે, આ આર્ટિકલ તમે માહિતીએપ ના માધ્યમ થી વાંચી રહિયા છે , માહિતીએપ ( સરકારીમાહિતી ડોટ કોમ ) દ્વારા ચલાવવામાં આવે છે.

ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત
પોસ્ટનું નામડોમેસ્ટિક ડેટા એન્ટ્રી ઓપરેટર V2.O
કુલ જગ્યા85
લાયકાતધોરણ 10 પાસ & ITI

જોબ લોકેશન

સુરત
છેલ્લી તારીખ03/04/2023
અરજીનો પ્રકારઓફલાઈન


આ પણ વાંચો : ગુજરાત હાઈકોર્ટ ભરતી 2023, 193 જગ્યાઓ માટે અરજી કરો

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023

પોસ્ટનું નામસંખ્યાલાયકાતમાસિક ચૂકવાનું રૂ
ડેટા એન્ટ્રી ઓપરેટર45ધોરણ 10 પાસરૂ. 6000/-
COPA કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ40ધોરણ 10 પાસ
ITI પાસ
રૂ. 6000/-
રૂ. 7000/-

યોગ્યતા અને માપદંડ

એપ્રેન્ટીસ એક્ટ 1961 નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ / મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉપર જણાવ્યા મુજબના એપ્રેન્ટીસોની નિમણૂક કરવાની થાય છે.

અરજી કઈ રીતે કરશો?

  • આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં https://www.apprenticeshipindia.gov.in/ વેબસાઈટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લિક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર ક્લિક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણિત નકલો પોર્ટલ ઉપર સ્કેન કરીને તથા અરજી સાથે મોકલી આપવાના રહેશે. વધુ માહીતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો સંપર્ક કરો.

અરજી મોકલવાનું સ્થળ:-

  • કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પહેલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત ૩૯૫૦૦૨

મહત્વપૂર્ણ તારીખો ધોરણ 10 પાસ ભરતી 2023 :

  • છેલ્લી તારીખ: જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં (જાહેરાત પ્રસિધ્ધ તારીખ : 24/03/2023 
ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023, ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી 2023

ધોરણ 10 પાસ માટે ડેટા એન્ટ્રી ઓપરેટર ભરતી 2023

મહત્વપૂર્ણ લિંક :

એપ્રેન્ટિસશીપ ઈન્ડિયા ભરતી પોર્ટલhttps://www.apprenticeshipindia.gov.in/
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી ની છેલ્લી તારીખ શું છે?

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી ની છેલ્લી તારીખ જાહેરાત પ્રસિધ્ધ થયાના ૧૦ દિવસમાં છે

ગુજરાત હાઉસિંગ બોર્ડ સુરત ભરતી માટે અરજી કઈ રીતે કરશો ?

એપ્રેન્ટીસ એક્ટ-૧૯૬૧ નેશનલ એપ્રેન્ટીસ પ્રમોશન સ્કીમ મુખ્યમંત્રી સ્કીમ અંતર્ગત ગુજરાત હાઉસીંગ બોર્ડમાં ૮૫ એપ્રેન્ટીસોની નિમણુંક કરવાની થાય છે. આથી જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત પ્રસીધ્ધ થયાના ૧૦ દિવસમાં www.apprenticeshipindia.org વેબસાઈટ ઉપર જરૂરી સુચનાઓ ધ્યાને લઈ Register મેનુમાં જઈ Candidate ઉપર ક્લીક કરી Register કરવાનું રહેશે અને ત્યારબાદ અરજદારની મેઈલ આઈ.ડી. ઉપર આવેલ રજીસ્ટ્રેશન નંબર નીચે આપેલ Active બટન ઉપર કલીક કરી ફોર્મ ભરવાનું રહેશે અને રજીસ્ટ્રેશન ફોર્મની પ્રિન્ટ સાથે જરૂરી લાયકાત અંગેના પુરાવાની પ્રમાણીત નકલો સાથે અરજી મોકલી આપવાની રહેશે. વધુ માહિતી માટે ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસનો સંપર્ક કરો. અરજી મોકલવાનું સ્થળ:-
કાર્યપાલક ઈજનેરશ્રીની કચેરી, ગુજરાત હાઉસીંગ બોર્ડ, પહેલો માળ, ઉધના દરવાજા, ખટોદરા, સુરત ૩૯૫૦૦૨

Related Posts

Subscribe Our Newsletter